Author: garvigujrat

તુર્કમાન ગેટ પાસેની એક મસ્જિદમાં જાેવા મળ્યો દિલ્હી બ્લાસ્ટના આતંકવાદી ડો. ઉમરનો નવો ફોટો આવ્યો સામેઆ ફોટો દિલ્હીમાં થયેલા વિસ્ફોટના થોડા સમય પહેલાનો છે : ઉમરે એક મસ્જિદની મુલાકાત લીધી હતી૧૦ નવેમ્બરની સાંજે દિલ્હીમાં લાલ કિલ્લા પાસે ચાલતી કારમાં આતંકવાદી બોમ્બ વિસ્ફોટ થયો હતો. અત્યાર સુધીમાં ૧૨ લોકોના મોત થયા છે અને ૨૪થી વધુ લોકો ઘાયલ થયા છે. આ કાર આતંકવાદી ડૉ. ઉમર ચલાવી રહ્યો હતો, જેનું પણ આ વિસ્ફોટમાં મોત થયું હતું. વિસ્ફોટ પહેલા ઉમર ઘણા કલાકો સુધી લાલ કિલ્લાના પાર્કિંગમાં ઊભો રહ્યો હતો. પાર્કિંગ લોટના ગેટ પરના સીસીટીવી કેમેરામાં માસ્ક પહેરેલા ઉમરનો ફોટો કેદ થયો હતો. હવે, ઉમરનો…

Read More

પૂર્વ CM પુત્રની કરોડોની સંપત્તિ જપ્ત કરવામાં આવી.પૂર્વ મુખ્યમંત્રી ભૂપેશ બઘેલના પુત્ર ચૈતન્ય બઘેલની ૬૧.૨૦ કરોડ રૂપિયાની સંપત્તિ અસ્થાયી રૂપે જપ્ત થઈ.એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે (ED) છત્તીસગઢના કથિત લિકર કૌભાંડની ચાલી રહેલી તપાસમાં મોટી કાર્યવાહી કરી છે. એજન્સીએ મની લોન્ડરિંગ જાેગવાઈઓ હેઠળ પૂર્વ મુખ્યમંત્રી ભૂપેશ બઘેલના પુત્ર ચૈતન્ય બઘેલની ૬૧.૨૦ કરોડ રૂપિયાની સંપત્તિ અસ્થાયી રૂપે જપ્ત કરી છે. ઈડીએ આ મામલે ૫૯.૯૬ કરોડ રૂપિયાની કિંમતના ૩૬૪ રહેણાંક પ્લોટ અને કૃષિ જમીન તેમજ ૧.૨૪ કરોડ રૂપિયા બેંક બેલેન્સ અને ફિક્સ્ડ ડિપોઝિટ જપ્ત કરી છે. ઈડીએ કહ્યું કે, આ પગલું છત્તીસગઢમાં કથિત લિકર કૌભાંડ સાથે જાેડાયેલા મની લોન્ડરિંગ કેસોની તપાસ દરમિયાન લેવામાં આવ્યું છે.…

Read More

ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે પ્રથમ મેચ આજે રમાશે શુભમન ગિલે કહ્યું કે, આ બે ટેસ્ટ મેચ અમારા માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે કારણ કે તેનાથી WTC ફાઈનલનો માર્ગ નક્કી થશેભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે બે મેચોની ટેસ્ટ સીરિઝની પ્રથમ મેચ ૧૪ નવેમ્બરથી કોલકાતાના ઈડન ગાર્ડન્સમાં રમાશે. વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ (WTC) ૨૦૨૫-૨૭ માટે આ ટેસ્ટ સીરિઝ ખૂબ મહત્વપૂર્ણ છે. ભારતે પોતાની છેલ્લી સીરિઝમાં વેસ્ટ ઈન્ડીઝને ૨-૦થી હરાવ્યું હતું. બીજી તરફ દક્ષિણ આફ્રિકાએ પાકિસ્તાનના પ્રવાસ દરમિયાન ટેસ્ટ સીરિઝ ૧-૧થી બરાબર કરી હતી. કોલકાતા ટેસ્ટ પહેલા ૧૩ નવેમ્બરના રોજ ભારતીય કેપ્ટન શુભમન ગિલે એક પ્રેસ કોન્ફરન્સને સંબોધી હતી. આ દરમિયાન ગિલે અનેક…

Read More

દિલ્હી બ્લાસ્ટ બાદ મોટો ર્નિણય.હવે વડાપ્રધાન અને અન્ય VVIPની સુરક્ષાની જવાબદારી પણ રો ચીફના શિરૈ IPS અધિકારી પરાગ જૈનને કેબિનેટ સચિવાલયમાં સચિવ (સુરક્ષા)નો વધારાનો હવાલો સોંપવામાં આવ્યાદિલ્હી કાર બ્લાસ્ટ બાદ સુરક્ષા એજન્સીઓ હાઈ એલર્ટ પર છે. ૧૨મી નવેમ્બરના રોજ કેન્દ્ર સરકારે આ ઘટનાને લઈને કેબિનેટ બેઠક યુજી હતી. આ બેઠકમાં સુરક્ષા સંબંધિત અનેક ર્નિણયો લેવામાં આવ્યા હતા. જાે કે, સૌથી નોંધપાત્ર ર્નિણય ભારતની ગુપ્તચર એજન્સી, રિસર્ચ એન્ડ એનાલિસિસ વિંગ (RAW)ના ચીફ પરાગ જૈનની નિમણૂકનો હતો.IPS અધિકારી પરાગ જૈનને કેબિનેટ સચિવાલયમાં સચિવ (સુરક્ષા)નો વધારાનો હવાલો સોંપવામાં આવ્યો છે. દિલ્હીની ઘટના બાદ આ નિમણૂકને મહત્ત્વપૂર્ણ માનવામાં આવે છે. પરાગ જૈન ૧૯૮૯ બેચના…

Read More

સમગ્ર કાશ્મીર ઘાટીમાંથી ૧૫૦૦થી વધુની અટકાયત.જમાત-એ-ઇસ્લામીના ૩૦૦થી વધુ સ્થળે તપાસ ટીમો ત્રાટકીદિલ્હીમાં થયેલા વિસ્ફોટ બાદ કાશ્મીર ઘાટીમાં સુરક્ષાદળો દ્વારા તપાસ અભિયાન વધુ આક્રામક બનાવી દેવાયું છે. આ અભિયાનમાં અત્યાર સુધીમાં ૧૫૦૦થી વધુ લોકોની અટકાયત કરવામાં આવી છે. જમ્મુ કાશ્મીર પોલીસે કહ્યું છે કે તપાસ ટીમો દ્વારા આશરે ૩૦૦ જેટલા સ્થળોએ દરોડા પાડવામાં આવ્યા હતા. આ જે સ્થળોએ દરોડા પડાયા તે પ્રતિબંધિત જમાત-એ-ઇસ્લામી સાથે સંકળાયેલા છે. અધિકારીઓએ જણાવ્યું હતું કે ઘાટીના મુખ્ય વિસ્તારો જેમ કે કુલગામ, પુલવામા, શોપિયાં, બારામુલ્લા વગેરેમાં મોટા પાયે તપાસ ટીમો ત્રાટકી હતી, માત્ર કુલગામમાં જ ૨૦૦ જેટલા સ્થળોએ દરોડા પડાયા હતા. છેલ્લા બેથી ત્રણ દિવસ દરમિયાન ૪૦૦…

Read More

સોના-ચાંદીના વાયદામાં વણથંભી તેજીઃ સોનાનો વાયદો રૂ.984 અને ચાંદીનો વાયદો રૂ.1779 ઊછળ્યો ક્રૂડ તેલના વાયદામાં રૂ.29નો સુધારોઃ કોમોડિટી વાયદાઓમાં રૂ.44568.94 કરોડ અને કોમોડિટી ઓપ્શન્સમાં રૂ.194592.13 કરોડનું ટર્નઓવરઃ સોના-ચાંદીના વાયદાઓમાં રૂ.39357.17 કરોડનાં કામકાજઃ બુલિયન ઇન્ડેક્સ બુલડેક્સ વાયદો 30370 પોઇન્ટના સ્તરે મુંબઈઃ દેશના અગ્રણી કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ તથા ઇન્ડેક્સ ફ્યુચર્સ અને ઓપ્શન્સમાં રૂ.239173.06 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું. કોમોડિટી વાયદાઓમાં રૂ.44568.94 કરોડનાં કામકાજ થયાં હતાં. કોમોડિટી વાયદા પરના ઓપ્શન્સમાં રૂ.194592.13 કરોડનું નોશનલ ટર્નઓવર નોંધાયું હતું. ઇન્ડેક્સ વાયદાઓમાં રૂ.10.96 કરોડ અને ઇન્ડેક્સ ઓપ્શન્સમાં રૂ.1.02 કરોડનાં કામકાજ થયાં હતાં. બુલિયન ઇન્ડેક્સ બુલડેક્સ નવેમ્બર વાયદો 30370 પોઇન્ટના સ્તરે ટ્રેડ થઈ…

Read More

કુલ ૧૦૫ કેસમાં ગેરરીતિ; ડૉક્ટર સસ્પેન્ડજામનગરમાં જરૂર ન હોવા છતાં ૫૩ દર્દીઓની કાર્ડિયાક પ્રોસીજર કરાઈરાજ્યકક્ષાએથી આ હોસ્પિટલ દ્વારા કરવામાં આવેલા કુલ ૨૬૨ કેસની તપાસ કરાવતા તેમાંથી ૫૩ કેસમાં વિસંગતા જાેવા મળી હતી ગુજરાતના આરોગ્ય વિભાગે સરકારી યોજનાઓમાં ગેરરીતિ આચરતી હોસ્પિટલો સામે સતત કડક કાર્યવાહી હાથ ધરી છે. આ જ શ્રેણીમાં જામનગરની JCC હાર્ટ ઇન્સ્ટીટ્યુટને ‘પી.એમ.જે.એ.વાય.-મા’ યોજનાની માર્ગદર્શિકાનું પાલન ન કરવા બદલ અને ગેરરીતિ આચરવા બદલ તાત્કાલિક અસરથી યોજનાની કામગીરીમાંથી સસ્પેન્ડ કરી દેવામાં આવી છે. રાજ્યના આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરિયાએ આ અંગે વિગતો આપતાં જણાવ્યું હતું કે, ‘જામનગરની JCC હાર્ટ ઇન્સ્ટીટ્યુટ દ્વારા કરવામાં આવેલા કુલ ૧૦૫ કાર્ડિયાક પ્રોસીઝરમાં ગેરરીતિ જણાઇ આવતા…

Read More

અમદાવાદમાં ચોંકાવનારો કિસ્સોપત્નીએ આર. જે. સાથે મળી પ્રેન્ક કરતાં પતિએ છૂટાછેડા માંગ્યા!પતિએ કાયમી ભરણપોષણ પેટે રૂ. ૧૫થી ૨૦ લાખની ઓફર કરી હતી પરંતુ પત્ની દ્વારા રૂ.૨ કરોડની માંગણી કરીપત્નીએ આરજે સાથે મળી પ્રેન્ક(મજાક-ટીખળ) કરવામાં વાત વણસતાં એક પતિએ પોતાની પત્રકાર પત્ની સાથે ક્રૂરતાના ગ્રાઉન્ડ પર છૂટાછેડા માંગ્યા હતા. જાે કે, અમદાવાદ ફેમીલી કોર્ટે પતિની છૂટાછેડાની અરજી નામંજૂર કરતાં તેણે ગુજરાત હાઇકોર્ટમાં ફર્સ્ટ અપીલ દાખલ કરી છે. જાે કે, જસ્ટિસ સંગીતા વિશેણ અને જસ્ટિસ નિશા એમ.ઠાકોરની ખંડપીઠે બંને પક્ષકારોને જરૂરી સૂચના મેળવી આગામી મુદતે અદાલતને જાણ કરવા ર્નિદેશ કરી કેસની વધુ સુનાવણી ડિસેમ્બરમાં રાખી છે.પતિના આક્ષેપો મુજબ, તેની પત્રકાર પત્નીએ આરજે…

Read More

દિલ્હી કાર બ્લાસ્ટ કેસમાં મોટો ઘટસ્ફોટઆતંકવાદી ઉમરે જ કર્યો હતો ધડાકો, DNA ટેસ્ટથી પુષ્ટિઆતંકવાદીએ ૧૧ દિવસ અગાઉ જ આ કાર ખરીદી હતી, તે ફરીદાબાદના વ્હાઈટ કોલર ટેરર મોડ્યુલનો સદસ્ય હતોદિલ્હીમાં ૧૦ નવેમ્બરે લાલ કિલ્લા પાસે થયેલા કાર બ્લાસ્ટ મામલે મોટો ખુલાસો થયો છે. પોલીસ અને ફોરેન્સિક ટીમે પુષ્ટિ કરી છે કે હ્યુન્ડાઈ i20 કારમાં વિસ્ફોટક હતો અને તે કારમાં આતંકવાદી ડૉક્ટર ઉમર નબી ઉર્ફે ઉમર મોહમ્મદ જ સવાર હતો. કારના કાટમાળ પર મળેલા DNA ના આધારે આતંકવાદી ઉમર નબીની પુષ્ટિ થઈ છે, તેના સેમ્પલ તેના પરિવાર સાથે ૧૦૦ ટકા મેચ થયા છે. જે બાદ હવે સ્પષ્ટ થઈ ગયું છે કે…

Read More

પાકિસ્તાન, બાંગ્લાદેશ અને ચીન કરતાં પણ ભારતમાં ટીબીના દર્દીઓ વધારેભારતમાં ૨૦૨૪માં ટીબીના સૌથી વધુ દર્દી નોંધાયા: WHO નો ચિંતાજનક રિપોટવૈશ્વિક સ્તરે ટીબીના દર્દીઓનું સૌથી વધુ પ્રમાણ ભારતમાં છે, વિશ્વના કુલ દર્દીઓમાંથી ભારતમાં ૨૫ ટકા દર્દી નોંધાયા હતાવર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (WHO)ના ગ્લોબલ ટ્યુબરક્યુલોસિસ રિપોર્ટ ૨૦૨૫ મુજબ વર્ષ ૨૦૨૪ દરમિયાન ભારતમાં ટીબીના સૌથી વધુ દર્દી નોંધાયા છે. આ રોગને નાથવા માટે ફંડ વધારવાની જરૂરિયાત પર પણ ભાર મૂકવામાં આવ્યો હતો. વિવિધ પ્રદેશોની રીતે જાેઈએ તો સાઉથ-ઈસ્ટ એશિયામાં ૩૪ ટકા, વેસ્ટર્ન પેસિફિકમાં ૨૭ ટકા અને આળિકામાં ૨૫ ટકા દર્દીઓ વર્ષ ૨૦૨૪માં નોંધાયા હતા. જ્યારે ઈસ્ટર્ન મેડિટરેનિયનમાં ૮.૬ ટકા, અમેરિકામાં ૩.૩ ટકા અનેયુરોપમાં માત્ર…

Read More