- બિહારમાં મોબાઇલ ચોર ટ્રેનની બારીમાં ઝડપાયો, 8-9 કિમી સુધી લટક્યો બાદ પોલીસે ઝડપી લીધો
- નવા મતદારો માટે ફોર્મ-6માં માતા-પિતાની SIR વિગતો આપવી ફરજિયાત
- લોર્ડ્સમાં ભારતની દીકરીઓનો ઐતિહાસિક વિજય, ઈંગ્લેન્ડને 270 રને હરાવ્યું
- પંકજ રાણસરીયાનો આરોપ: ખેડૂતોના અવાજને દબાવવા ભાજપ તંત્રનો ઉપયોગ કરે છે
- નિરંજન વસાવાનો આરોપ: કામદારોના મુદ્દે બોલનાર આપ નેતાઓ પર ખોટા કેસ કરાયા
- ગોપાલ ઇટાલિયાનો પાટીદાર આંદોલન મુદ્દે આરોપ: ‘જનરલ ડાયર’ને સજા કરવાની માંગ
- ઈસુદાન ગઢવીનો આરોપ: ખેડૂતોના સમર્થકો પર કાર્યવાહી, ભાજપ કંપનીઓ માટે કામ કરે છે
- Report Against Ahmedabad IT Officers for Alleged Failure to Act on Tax Evasion Evidence
Author: garvigujrat
સર્વિસ પ્રોવાઈડર દ્વારા કાનૂની કાર્યવાહી.આવારાપન-ટુનાં થાઈલેન્ડ શૂટિંગનું પેમેન્ટ બાકી રહેતાં વિવાદ.ફિલ્મ નિર્માતાઓ દ્વારા આ સર્વિસ પ્રોવાઈડરના દાવા વિશે કોઈ સ્પષ્ટતા કરવામાં આવી નથી.ઇમરાન હાશ્મી અને દિશા પટાણીની ‘આવારાપન ટુ’ નાં થાઈલેન્ડમાં શૂટિંગ વખતે કેટલાક સર્વિસ પ્રોવાઈડરને પેમેન્ટ નહિ થયું હોવા મુદ્દે કાનૂની વિવાદ થયો છે. એક સર્વિસ પ્રોવાઈડરે સોશિયલ મીડિયા પોસ્ટ દ્વારા જણાવ્યું છે તેમ આ મુદ્દે પોતે કાનૂની કાર્યવાહી હાથ ધરી છે. તેમના દાવા અનુસાર થાઈલેન્ડ કોર્ટે આ મુદ્દે એરેસ્ટ વોરન્ટ પણ જારી કર્યું છે. હવે આ સર્વિસ પ્રોવાઈડર પોતાને પેમેન્ટ ન મળે ત્યાં સુધી આ ફિલ્મની રીલિઝ અટકાવી શકાય કે કેમ તેવા વિકલ્પ તપાસે છે. જાેકે, ફિલ્મ નિર્માતાઓ…
મીરા નાયરના આગ્રહને માન આપી સંમત થઈ.અમૃતા શેરગિલની બાયોપિકમાં પ્રિયંકા ચોપરાનો કેમિયો હશે.પ્રિયંકાની તાજેતરની અમૃતસર મુલાકાત આ કેમિયોના શૂટિંગ માટે જ હોવાનો દાવા.પ્રિયંકા ચોપરા અમૃતા શેરગિલની બાયોપિકમાં કેમિયોમાં જાેવા મળશે. તાજેતરમાં પ્રિયંકા અમૃતસરમાં જાેવા મળી હતી. ત્યાં તેણે સુવર્ણ મંદિરમાં સેવા આપી હોવાનો વિડીયો પણ વાયરલ થયો હતો. હવે એવો દાવો કરાઈ રહ્યો છે કે પ્રિયંકા આ કેમિયોના શૂટિંગ માટે જ અમૃતસર ગઈ હતી. મીરા નાયર આ બાયોપિક બનાવી રહી છે અને તેણે પ્રિયંકાને આ કેમિયો માટે ખાસ આગ્રહ કર્યાે હતો. પ્રિયંકા ‘વારાણસી’નું શૂટિંગ કરવા હૈદરાબાદ આવી હતી. ત્યાંથી તે અમૃસર પહોંચી હતી.
ભારત સરકારમાં વિવિધ જગ્યાઓ પર સીધી ભરતી નવી દિલ્હી, તા. 27-04-2026 UPSCએ ભારત સરકારમાં વિવિધ જગ્યાઓ પર સીધી ભરતી માટે લાયક ઉમેદવારો પાસેથી અરજીઓ મંગાવી છે. ઉમેદવારોને સૂચનાઓ સાથે વિગતવાર જાહેરાત નં. 03/2026 કમિશનની વેબસાઇટ https://upsc.gov.in પર અપલોડ કરવામાં આવી છે. રસ ધરાવતા ઉમેદવારો 25 એપ્રિલ, 2026 થી 15 મે, 2026 સુધી ઓનલાઈન ભરતી અરજી પોર્ટલ https://upsconline.nic.in/ora/ દ્વારા અરજી કરી શકે છે. ઉમેદવારોને તેમાં દર્શાવેલ વિગતવાર સૂચનાઓનું પાલન કરવા વિનંતી કરવામાં આવે છે. SM/BS/JD
એરિઝોનાના સાંસદે રજૂ કરેલાં એચ-૧બી વિઝા એબ્યુઝ બિલને અન્ય સાત સાંસદોનું સમર્થન H1B વિઝા પ્રોગ્રામ ત્રણ વર્ષ સુધી અટકાવી દેવા અમેરિકન સંસદમાં બિલ રજૂ કરાયું એચ-૧બી વિઝા પ્રોગ્રામનો સૌથી વધુ ઉપયોગ અમેરિકન ટેન્કોલોજી કંપનીઓ દ્વારા કુશળતા ધરાવતા વિદેશી કર્મચારીઓની ભરતી માટે કરવામાં આવે છે. સસ્તાં વિદેશી શ્રમિકો, અમેરિકન યુવાનોની રોજગારી પર તરાપ મારતા હોવાનો આક્ષેપ મુકતા રિપબ્લિકન પાર્ટીના સાંસદોએ ભારતીય પ્રોફેશ્નલ્સમાં સૌથી લોકપ્રિય એવા એચ-૧બી વિઝા પ્રોગ્રામને ત્રણ વર્ષ માટે અટકાવી દેવાની માગ કરી છે. આ બિલમાં સૂચવાયેલાં મોટાભાગના સુધારા ભારતીય પ્રોફેશ્નલ્સ માટે ફટકા સમાન છે. એરિઝોનાના સાંસદ એલી ક્રેને ‘એન્ડ એચ-૧બી વિઝા એબ્યુઝ એક્ટ ઓફ ૨૦૨૬’ રજૂ કર્યું છે,…
ઈરાનના સાંસદની ગંભીર ચેતવણી ‘ઈઝરાયલના કહ્યામાં આવીને ટ્રમ્પ ફરી ગમે ત્યારે યુદ્ધ ભડકાવશે’ મધ્યસ્થીની ભૂમિકાને લઈને પણ ઈરાનનો સૂર આકરો જણાઈ રહ્યો છે. ઈરાની સાંસદ ઇબ્રાહિમ રેઝાઈએ પાકિસ્તાનને યોગ્ય મધ્યસ્થી માનવાનો ઇનકાર કરી દીધો છે અમેરિકા અને ઈરાન વચ્ચે ચાલી રહેલી મંત્રણામાં અનિશ્ચિતતા વચ્ચે હવે યુદ્ધના વાદળો ઘેરાઈ રહ્યા છે. ઈરાનના સાંસદ અલી ખેજરિયાને ચેતવણી આપી છે કે અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ઈઝરાયલના પ્રભાવ હેઠળ આવીને ઈરાન પર ગમે ત્યારે હુમલો કરી શકે છે. ઈરાનની સંસદના રાષ્ટ્રીય સુરક્ષા આયોગના સભ્ય ખેજરિયાના મતે, આ ક્ષેત્રમાં અમેરિકન સેનાની તહેનાતી એ સંકેત આપે છે કે હુમલો ‘કોઈપણ ક્ષણે’ શરૂ થઈ શકે છે. ટ્રમ્પે…
ફિલ્મ રિલીઝ શુક્રવાર ૨૪ એપ્રિલે થઈ હતી ‘માઇકલ’ના એન્ડમાં મળી માઇકલ જેક્સન બાયોપિક પાર્ટ ૨ની સરપ્રાઇઝ માઇકલ ફિલ્મ માઇકલ જેક્સનના જીવનના એક નિર્ણાયક તબક્કે સમાપ્ત થાય છે. સ્ક્રીન પર ‘હિસ સ્ટોરી કન્ટિન્યુઝ’ લખેલું દેખાય છે હોલિવૂડની મ્યુઝિકલ ફિલ્મ માઇકલ, જે માઇકલ જેક્સનના જીવન પર આધારિત છે, તેના પેઇડ પ્રિવ્યુઝ બુધવારે અને ગુરુવારે રાત્રે યોજાયાં હતાં. જ્યારે ફિલ્મ રિલીઝ શુક્રવાર ૨૪ એપ્રિલે થઈ હતી. આ ફિલ્મ ભારત સહિત બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી રહી છે. રસપ્રદ વાત એ છે કે, જે દર્શકો આ બાયોપિક જાેવા જશે, તેમને એક મોટી સરપ્રાઇઝ મળશે. કારણ કે ફિલ્મનો અંત સીક્વલના સંકેત સાથે થાય છે.માઇકલ ફિલ્મ…
પ્રિયા કંસારાએ પ્રોજેક્ટ હેલ મેરીમાં કામ કર્યું છે ‘હોલિવૂડ હજુ પણ ભારતીયોને બોક્સમાં બંધ કરવાનો પ્રયાસ કરે છે’ : પ્રિયા કંસારા અભિનેત્રીએ પોતાની કારકિર્દીની શરૂઆત ૨૦૨૨માં બ્રિટિશ પીરિયડ ડ્રામા બ્રિજર્ટનમાં નાની ભૂમિકાથી કરી હતી પ્રિયા કંસારા, ભારતીય મૂળની હોલિવૂડ એક્ટ્રેસ છે, તાજેતરનાં એક ઇન્ટરવ્યુમાં હોલવૂડની ફિલ્મોમાં ભારતીયોનાં બદલાતાં પ્રતિનિધિત્વ વિશે વાત કરી હતી. પ્રોજેક્ટ હેલ મેરી આ વર્ષે હોલિવૂડની સૌથી મોટી સફળ ફિલ્મોમાંની એક રહી છે. રાયન ગોસ્લિંગની આ ફિલ્મે બોક્સ ઓફિસ પર ૫૦૦ મિલિયન ડૉલરથી વધુ કમાણી કરી છે અને તેની વાર્તા, અભિનય અને વિઝ્યુઅલ્સ માટે પ્રશંસા મેળવી છે. ફિલ્મની નાની સ્ટાર કાસ્ટમાં ભારતીય મૂળની અભિનેત્રી પ્રિયા કંસારા પણ…
મોહનલાલ–મામ્મુટ્ટીની ‘પેટ્રિયટ’ને સેન્સરે ૧ મે રિલીઝ પહેલાં વિલનનું નામ બદલવા કહ્યું સેન્સરે ફિલ્મના વિલનના નામ પર વાંધો ઉઠાવ્યો છે, કારણ કે તે એક રાજકારણીના પુત્રના નામ સાથે મળતું આવે છે આવનારી મોટી મલયાલમ ફિલ્મ પેટ્રિયટ, જેમાં મોહનલાલ અને મામ્મુટ્ટી મુખ્ય ભૂમિકામાં છે. આ ફિલ્મ ૧ મેએ રિલીઝ થવાની છે, ત્યાં હવે સેન્સર બોર્ડ તરફથી છેલ્લી ક્ષણની અડચણનો સામનો કરવો પડી રહ્યો છે. આ અંગેના અહેવાલો મુજબ, સર્ટિફિકેશન મેળવવા પહેલાં મેકર્સને ફિલ્મમાં અગત્યના ફેરફાર કરવા કહેવામાં આવ્યું છે.સેન્સરે ફિલ્મના વિલનના નામ પર વાંધો ઉઠાવ્યો છે, કારણ કે તે એક રાજકારણીના પુત્રના નામ સાથે મળતું આવે છે. સેન્સરે સંભવિત વિવાદ અથવા રાજકીય…
૧૩ ઑગસ્ટ ૨૦૨૭ના રોજ થિએટરમાં રિલીઝ થશે કાર્તિક આર્યનની ‘કેપ્ટન ઈન્ડિયા’ સ્વતંત્રતા દિવસે રિલીઝ થશે ફિલ્મનું શૂટિંગ ભારત અને મોરોક્કોમાં થવાનું છે, જે તેના એક્શન-થ્રિલર સ્વરૂપ માટે મોટા પાયે પ્રોડક્શન ડિઝાઇન દર્શાવે છે કાર્તિકની લાંબા સમયથી રાહ જાેવાતી એવિએશન ડ્રામા ફિલ્મ કેપ્ટન ઇન્ડિયાની આખરે રિલીઝ ડેટ જાહેર થઈ ગઈ છે. જેમાં કાર્તિક આર્યન અને શિમિત અમીનની પ્રથમ વખત સાથે કામ કરી રહ્યા છે. આ એવિએશન થીમ પર આધારિત ડ્રામા, ૧૩ ઑગસ્ટ ૨૦૨૭ના રોજ થિએટરમાં રિલીઝ થશે, જે સ્વતંત્રતા દિવસના વીકએન્ડને ધ્યાનમાં રાખીને નક્કી કરવામાં આવ્યું છે.ટી-સીરિઝ અને બાવેજા સ્ટુડિયોઝ દ્વારા મિડનાઇટ ચાઇ ફિલ્મ્સ લિ. સાથે મળીને બનાવવામાં આવેલી કેપ્ટન ઈન્ડિયા,…
મહેસાણામાં ૫ આગેવાનો સસ્પેન્ડ.સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પરિણામ પહેલા ભાજપની મોટી કાર્યવાહી.સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી ૨૦૨૬ દરમિયાન પક્ષ વિરોધી પ્રવૃત્તિ કરનાર સામે ભાજપ એક્શનમાં આવ્યું છે.ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે ૨૬ એપ્રિલના રોજ મતદાન યોજાયું હતું અને હવે ઉમેદવારો રિઝલ્ટની આતુરતાથી રાહ જાેઈ રહ્યા છે, ત્યારે ૨૮ એપ્રિલે પરિણામ જાહેર થાય તે પહેલાં ભારતીય જનતા પાર્ટી દ્વારા મોટી કાર્યવાહી કરવામાં આવી છે અને મહેસાણા ભાજપના ૫ આગેવાનોને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી ૨૦૨૬ દરમિયાન પક્ષ વિરોધી પ્રવૃત્તિ કરનાર સામે ભાજપ એક્શનમાં આવ્યું છે. પક્ષ વિરોધી પ્રવૃત્તિ કરવા બદલ મહેસાણા ભાજપના ૫ આગેવાનોને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. જિલ્લા ભાજપ અધ્યક્ષ ગીરીશ…

© 2024 Garvi Gujarat. Created and Maintained by Creative web Solution



