- Bella promo code steps and methods
- Bella No Deposit Bonus: Account Verification Guide for UK Players
- Bella legit: How to verify your account and stay safe in the UK
- Bella promo code steps and methods for UK players
- Bella online registration steps: How UK players join Bella Casino
- મક્કા ડ્રોન હુમલાના દાવા પર સાઉદી અરેબિયા કડક, પાકિસ્તાનની પ્રતિક્રિયા
- હાવડામાં ગણેશજી અને PM મોદીની ‘ચાય પે ચર્ચા’ થીમ સામે વિવાદ
- એશિયન ગેમ્સમાંથી વરૂણ ચક્રવર્તી બહાર: વિપરાજ નિગમ ભારતીય ટીમમાં સામેલ
Author: garvigujrat
(છગનલાલ મેવાડા ધ્વારા) સુરત. પશ્ચિમ બંગાળની ચૂંટણીને ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે રોજે રોજ નીત નવા તાયફાઓ મતદાર યાદીને કારણે બહાર આવી રહ્યા છે. હાલમાં જ્યારે પશ્ચિમ બંગાળમાં એવો દાવો કરવામાં આવ્યો હતો કે મતદારસુધારણા યાદી પછી પ્રસિધ્ધ થનારી ફાયનલ યાદીમાં બધી જ શંકાઓ દૂર થઈ જશે. પરંતુ એનાથી શંકાઓ દૂર થવાને બદલે પરિસ્થિતિ વધુ જટિલ બની છે. પૂર્વ હાઇકોર્ટના ન્યાયધીશો, BLO, ડોક્ટરો, વકીલો અને પોલીસકર્મીઓના નામો મતદાર યાદીમાંથી ગાયબ હોવાના સમાચારો સામે આવી રહ્યા છે. જેઓ નિર્ણય હેઠળ હતા. જ્યારે પૂર્વ હાઇકોર્ટના ન્યાયાધીશનું નામ કાઢી નાંખવાની પ્રક્રિયા વિવાદ પછી પુન:સ્થાપિત કરવામાં આવ્યું હતું. શું આજ બાબત અન્ય કિસ્સાઓમાં…
ઈરાનને ટ્રમ્પની અંતિમ ચેતવણી ડીલ કરો નહીંતર ખાર્ગ આઇલૅન્ડને રાખ કરી દઈશું હોર્મુઝ સ્ટ્રેટને ખોલવામાં નહીં આવે તો ઈરાનના તમામ પાવર પ્લાન્ટ્સ, તેલના કૂવા, ખાર્ગ ટાપુને ઉડાવી દઈશું અમેરિકા ઈરાન યુદ્ધને હવે ૩૧ દિવસ થયા છે, અત્યાર સુધી અમેરિકા તે લક્ષ્ય હાંસલ કરી શક્યું નથી, જેના માટે તેણે યુદ્ધ શરૂ કર્યું હતું. ઈરાન અત્યાર સુધી અમેરિકા સામે ન તો ઝૂક્યું છે અને ન તો તેણે કોઈ ઢીલ બતાવી છે. ઈરાનના આ પહાડ જેવા મનોબળને જાેઈને હવે અમેરિકન રાષ્ટ્ર પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અકળાયા છે. સોમવારે તેમણે ઈરાનને અત્યાર સુધીની સૌથી મોટી ધમકી આપતાં કહ્યું કે, જાે હોર્મુઝ સ્ટ્રેટને સામાન્ય કામગીરી માટે…
કોરોનાના નવા વેરિઅન્ટે હાહાકાર મચાવ્યો કોરોનાનો નવો વેરિઅન્ટ દુનિયાના ૨૩ દેશોમાં ફેલાયો હેલ્થ એક્સપર્ટે આ વેરિએન્ટને સિકાડા નામ આપ્યું છે, સૌથી ચોંકાવનારી વાત તેમાં રહેલા મ્યૂટેશનની સંખ્યા છે જ્યારે પણ કોરોના વાયરસ ખતમ થવાની અણી પર હોય છે, ત્યાં વળી કોઈ નવો વેરિઅન્ટ ફેલાય જાય છે અને લોકોને ઝડપથી પોતાનો શિકાર બનાવે છે. છેલ્લા કેટલાક અઠવાડિયામાં દુનિયાભરમાં કોરોનાના ઓમિક્રોન વેરિએન્ટનો નવો સબ વેરિએન્ટ BA.3.2 ઝડપથી ફેલાઈ રહ્યો છે. દક્ષિણ આફ્રિકામાં પહેલી વાર ઓળખ થયા બાદ આ વેરિઅન્ટે અત્યાર સુધી અમેરિકા અને યુરોપ સહિત દુનિયાના ૨૩ દેશોમાં પગપેસારો કરી દીધો છે. હેલ્થ એક્સપર્ટે આ વેરિએન્ટને સિકાડા નામ આપ્યું છે. સિકાડા વેરિએન્ટની…
એસોસિએશનના ટ્રેઝરરે જણાવ્યું કંપની તરફથી પેટ્રોલ ડિલરોને કેરોસીન વેચવાની કોઇપણ સૂચના મળી નથી કંપનીઓ તરફથી ડિલર્સને કોઈ સૂચના આપવામાં નહીં આવતા પેટ્રોલ પમ્પ ડિલર્સમાં અસમંજસની સ્થિતિ છે અમેરિકા અને ઈરાન વચ્ચે યુદ્ધ ચાલી રહ્યું છે અને LPG ગેસનો પુરવઠો ખોરવાયો છે ત્યારે કેન્દ્ર સરકારે તો પેટ્રોલ પમ્પ પર કેરોસીનના વિતરણ મામલે GR બહાર પાડી દીધો છે પણ કેરોસીન વિતરણ ક્યારે થશે તે સ્પષ્ટ નથી. કારણ કે પેટ્રોલ પમ્પ પર કેરોસીન વિતરણની કંપનીઓ તરફથી ડિલર્સને કોઈ સૂચના આપવામાં નહીં આવતા પેટ્રોલ પમ્પ ડિલર્સમાં અસમંજસની સ્થિતિ છે. એટલું જ નહીં કેરોસીન કેટલી માત્રામાં આપવાનું તેની કિંમત અને કોને વિતરણ કરવાનું તે સૂચના…
ONGC એ અરબ સાગરમાં શરૂ કર્યું ગેસનું ઉત્પાદન ગુજરાત નજીક મળ્યો એનર્જીનો નવો ખજાનો! ઉર્જા સપ્લાયને વધુ સ્થિર અને સુરક્ષિત બનાવશે ઈરાન યુદ્ધને કારણે ભારતમાં તેલ અને ગેસની સપ્લાય પર અસર પડી છે. આ વચ્ચે રાહતના મોટા સમાચાર સામે આવ્યા છે. ONGC ના Daman Upside Project થી ગેસનું પ્રોડક્શન શરૂ થઈ ગયું છે. મહત્વનું છે કે સરકારી તેલ કંપની ONGC ૯ઓયલ એન્ડ નેચરલ ગેસ કોર્પોરેશન) એ અરબ સાગરમાં સ્થિત પોતાના દમણ અપસાઇડ ડેવલોપમેન્ટ પ્રોજેક્ટ (DUDP) થી ગેસનું ઉત્પાદન સફળતાપૂર્વક શરૂ કર્યું છે. ગુજરાતની નજીક ઉત્તર-પશ્ચિમમાં સ્થિત આ પ્રોજેક્ટને ONGC એ કોઈ મિશન મોડની જેમ પૂરુ કર્યું છે. આશરે ૧ અબજ…
ટ્રમ્પની હરકતોથી નારાજ જર્મનીમાં ઊઠી માગ દેશમાં તૈનાત ૪૦,૦૦૦ અમેરિકન સૈનિકોને બહાર નીકાળવાની માગ અમેરિકન અને સહયોગી દેશોના બેઝ અને પરમાણુ હથિયારોને પણ દેશમાંથી બહાર કાઢવાની વાત કહેવાઈ અમેરિકામાં રાષ્ટ્રપ્રમુખ ટ્રમ્પની સત્તા આવ્યા બાદ મોટાભાગના સહયોગી દેશ નારાજ જાેવા મળ્યો છે. જેમાં નાટો સહિત અનેક સહયોગી દેશો વોશિંગ્ટનનો વિરોધ કરી રહ્યા છે. બીજા વિશ્વ યુદ્ધ બાદ અમેરિકાના સૌથી મોટા મિત્ર દેશ જર્મનીમાં વોશિંગ્ટનનો વિરોધ યથાવત છે. ત્યાંની દક્ષિણપંથી પાર્ટીએ દેશમાં તૈનાત ૪૦,૦૦૦ અમેરિકન સૈનિકોને પણ બહાર નીકાળવાની માગ કરી છે. આ સાથે અમેરિકન અને સહયોગી દેશોના બેઝ અને પરમાણુ હથિયારોને પણ દેશમાંથી બહાર કાઢવાની વાત કહેવામાં આવી રહી છે. અલ્ટર્નેટિવ…
અમૃતસરની પાક. સરહદે નકલી નોટોનો જથ્થો મળ્યો પાકિસ્તાને ડ્રોનથી ડ્રગ્સ-હથિયારો બાદ ભારતમાં હવે નકલી નોટો પણ ઘૂસાડી હાલ બે લાખ રૂપિયાની ફેક કરન્સી મળી છે પરંતુ પાક.નું બહુ મોટું કાવતરું હોવાની અધિકારીઓને શંકા પાકિસ્તાન અત્યાર સુધી ડ્રોનની મદદથી હથિયારો, ડ્રગ્સ વગેરે ભારતમાં ઘૂસાડવા પ્રયાસ કરી રહ્યું હતું, અનેક વખત આવા હથિયારો અને ડ્રગ્સ ઝડપાઇ ચુક્યા છે. હવે પાકિસ્તાને તેમાં નકલી નોટો પણ સામેલ કરી છે. પંજાબ સરહદેથી ડ્રોનની મદદથી પાકિસ્તાને ભારતમાં નકલી નોટો ઘૂસાડી છે. બીએસએફને આવી રૂ. ૨.૫ લાખની નકલી નોટો મળી આવી છે. પંજાબના અમૃતસર પાસે પાકિસ્તાન સરહદેથી પંજાબ પોલીસ અને બીએસએફને બનાવટી નોટો મળી આવી છે તેને…
નોઈડા અંગે ખોટી માન્યતા પર બોલ્યા યોગી એવી માન્યતા હતી કે જે પણ મુખ્યમંત્રી નોઇડા જાય છે, તેમની ખુરશી જતી રહે છે આ અંધશ્રદ્ધાને કારણે ઘણા મુખ્યમંત્રીઓએ આખા કાર્યકાળ દરમિયાન નોઇડા જવાની હિંમત કરી નહોતી ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે નોઇડામાં આંતરરાષ્ટ્રીય ઍરપૉર્ટની ભેટ આપ્યાના બીજા જ દિવસે એક કાર્યક્રમમાં જૂની યાદો તાજી કરી હતી. લખનઉમાં આયોજિત એક કાર્યક્રમમાં સંબોધન કરતા તેમણે જણાવ્યું હતું કે, અગાઉના સમયમાં નોઇડા શહેરને મુખ્યમંત્રીઓ માટે અપશુકનિયાળ માનવામાં આવતું હતું. એવી માન્યતા હતી કે જે પણ મુખ્યમંત્રી નોઇડા જાય છે, તેમની ખુરશી જતી રહે છે. આ અંધશ્રદ્ધાને કારણે ભૂતકાળમાં ઘણા મુખ્યમંત્રીઓએ પોતાના આખા કાર્યકાળ દરમિયાન…
LPG સંકટ વચ્ચે સરકારનો મોટો ર્નિણય હવે પેટ્રોલ પંપ પર ગેસ સિલિન્ડર પણ મળશે નવા નિયમો હેઠળ ૫ કિલોગ્રામના નાના સિલિન્ડર હવે રાજ્ય સંચાલિત ઓઈલ કંપની ઇન્ડિયન ઓઇલ દ્વારા સંચાલિત પેટ્રોલ પંપ પર મળશે ઈરાન અને અમેરિકાના વચ્ચેના સંઘર્ષને કારણે ભારતની ઓઈલ અને ગેસ આયાત મુશ્કેલીઓનો સામનો કરી રહી છે. હોર્મુઝ સ્ટ્રેટ બંધ થવાથી ગ્લોબલ સપ્લાય ચેઈન ખોરવાઈ છે. તેથી ઓઈલ અને ગેસ સંકટને ઉકેલવા માટે સરકારે છેલ્લા કેટલાક દિવસોમાં અનેક નિયમોમાં સુધારો કર્યો છે. આ ફેરફારોમાં LPG સિલિન્ડરના દરોમાં ફેરફાર અને બુકિંગ સમયમર્યાદામાં ફેરફારથી લઈને પેટ્રોલ અને ડીઝલ પર એક્સાઇઝ ડ્યુટીમાં ઘટાડો અને દાયકાઓથી મોટાભાગે ગાયબ થયેલ કેરોસીન પરત…
ભારતમાં મોટા આતંકી હુમલાનું કાવતરું નિષ્ફળ દિલ્હી બોર્ડર પરથી ઝડપાયો લશ્કર-એ-તૈયબાનો આતંકવાદી આ આતંકી બાંગ્લાદેશમાં રહીને પાકિસ્તાની ગુપ્તચર એજન્સી ૈંજીૈંના ઈશારે લશ્કરનું નવું મોડ્યુલ તૈયાર કરી રહ્યો હતો સુરક્ષા એજન્સીઓએ દિલ્હી બોર્ડર પરથી લશ્કર-એ-તૈયબાના આતંકી શબ્બીર અહમદ લોનની ધરપકડ કરવામાં મોટી સફળતા મેળવી છે. તપાસમાં સામે આવ્યું છે કે, આ આતંકી બાંગ્લાદેશમાં રહીને પાકિસ્તાની ગુપ્તચર એજન્સી ૈંજીૈંના ઈશારે લશ્કરનું નવું મોડ્યુલ તૈયાર કરી રહ્યો હતો. દિલ્હી પોલીસ અને સુરક્ષા દળોએ મળેલી ગુપ્ત માહિતીના આધારે જાળ બિછાવીને તેને દિલ્હી બોર્ડર પરથી દબોચી લીધો છે. તે ભારત વિરોધી પ્રવૃત્તિઓ કરવાના મિશન પર હતો. હાલ એજન્સીઓ તેની પૂછપરછ કરી રહી છે કે દિલ્હી અને…

© 2024 Garvi Gujarat. Created and Maintained by Creative web Solution


