- Bella promo code steps and methods
- Bella No Deposit Bonus: Account Verification Guide for UK Players
- Bella legit: How to verify your account and stay safe in the UK
- Bella promo code steps and methods for UK players
- Bella online registration steps: How UK players join Bella Casino
- મક્કા ડ્રોન હુમલાના દાવા પર સાઉદી અરેબિયા કડક, પાકિસ્તાનની પ્રતિક્રિયા
- હાવડામાં ગણેશજી અને PM મોદીની ‘ચાય પે ચર્ચા’ થીમ સામે વિવાદ
- એશિયન ગેમ્સમાંથી વરૂણ ચક્રવર્તી બહાર: વિપરાજ નિગમ ભારતીય ટીમમાં સામેલ
Author: garvigujrat
અનીત પડ્ડાની બહેનની ભારે ઝાટકણી.ધુરંધરની ટીકા માટે ટ્રોલ થયા બાદ રીત પડ્ડાનું ઈન્સ્ટા એકાઉન્ટ ડિલીટ.અનીતની બહેન રીત એક પાકિસ્તાની સાથે રિલેશનશિપમાં હોવાનો આરોપ પણ મુકવામાં આવ્યો હતો.‘સૈયારા’ ફિલ્મથી જાણીતી બનેલી અનીત પડ્ડાની બહેન રીત પડ્ડાએ રણવીર સિંહની ફિલ્મ ‘ધુરંધર’ની આકરી ટીકા કર્યા બાદ તે સોશિયલ મીડિયા પર ભારે ટ્રોલ થઈ હતી. આખરે રીતે પોતાનું ઈન્સ્ટા એકાઉન્ટ તથા લિંક્ડ ઈન પ્રોફાઈલ પણ ડિલીટ કરી દીધાં હોવાનું કહેવાય છે. રીત પડ્ડાની ઈન્સ્ટા પ્રોફાઈલ સર્ચ કરતાં હવે આ એકાઉન્ટ અસ્તિત્વમાં નથી તેવો મેસેજ જાેવા મળ્યો હતો. પેરિસમાં માર્કેટિંગ પ્રોફેશનલ તરીકે કામ કરતી રીતે એક સોશિયલ મીડિયા પોસ્ટમાં કહ્યું હતું કે ‘ધુરંધર’ પણ ‘કાશ્મીર…
મુંબઈના મટકા બિઝનેસ પરની વાર્તા હશે.વિજય વર્માની મટકા કિંગ સીરિઝ એપ્રિલમાં રજૂ થશે.૧૯૭૫માં ફિરોઝ ખાને મટકા બિઝનેસ પર ફિલ્મ બનાવી હતી જેમાં પ્રેમનાથે મટકા કિંગની ભૂમિકા ભજવી હતી.મુંબઈથી સંચાલિત થતો મટકા બિઝનેસ એક જમાનામાં દેશભરમાં ફેલાયેલો હતો. ૬૦ના દાયકામાં વ્યાપેલા આ મટકા બિઝનેસની સ્ટોરી ધરાવતી સીરિઝ ‘મટકાકિંગ’ આગામી એપ્રિલમાં રજૂ થવાની છે. વિજય વર્મા આ સીરિઝમાં મુખ્ય ભૂમિકા ભજવી રહ્યો છે. તેની સાથે કૃતિકા કામરા અને સઈ તમ્હણેકર સહિતના કલાકારો છે. એક જમાનોનો બોલિવુડનો ખુંખાર વિલન પરંતુ હવે બહુ ઓછી ભૂમિકાઓ સ્વીકારતો ગુલશન ગ્રોવર પણ આ સીરિઝમાં એક મહત્વની ભૂમિકામાં જાેવા મળશે. આ સીરિઝનું દિગ્દર્શન નાગરાજ મંજુલેએ કર્યું છે. ઉલ્લેખનીય…
અક્ષય કુમાર અને પ્રિયદર્શનની આગામી ફિલ્મ.ધુરંધર ૨ના શોનું દબાણ: ‘ભૂત બંગલા’ હવે ૧૭ એપ્રિલે રિલીઝ કરાશે.ભૂત બંગલાના નિર્માતાઓ અંતિમ ક્ષણ સુધી ૧૦ એપ્રિલની રિલીઝ માટે યોગ્ય શો મેળવવા માટે પ્રયત્નશીલ રહ્યાં.અક્ષય કુમાર અને પ્રિયદર્શનની આગામી ફિલ્મ ભૂત બંગલા ૧૦ એપ્રિલે રિલીઝ થવાની હતી, હવે ૧૭ એપ્રિલ સુધી મુલતવી રાખવામાં આવી છે. આ ર્નિણયને કારણે ઇન્ડસ્ટ્રીમાં મોટી ચર્ચા શરૂ થઈ છે, કારણ કે ઘણા લોકો આ પગલાને લઈને પ્રશ્ન ઉઠાવી રહ્યા છે. આ વિલંબનું કારણ ધુરંધર ૨ના ઐતિહાસિક બિઝનેસને માનવામાં આવે છે, ત્યાં તેની પાછળ અન્ય કારણોની પણ ચર્ચા છેસુત્ર દ્વારા માહિતી મુજબ, “જિયો સ્ટુડિયોઝના ડિસ્ટ્રિબ્યુશન હેડ દીપક શર્માએ મલ્ટિપ્લેક્સને જણાવ્યું…
જૂની યાદો નવા ચહેરાઓ સાથે તાજી થશે.હેરી પોટર: નવા ચહેરાઓ સાથે ઓલ્ડ મેજિકનું પુનરાગમન.લોકપ્રિય ટીવી સિરીઝનું ટીઝર રિલીઝ, ૨૦૨૬ના ક્રિસમસમાં નવા ચહેરાઓ સાથે ઓલ્ડ મેજિક પરત ફરશે.“હેરી પોટર” ટીવી સિરીઝનું ટ્રેલર ૐમ્ર્ં એ રિલીઝ કર્યું છે. વીતેલા સમયની અત્યંત લોકપ્રિય ટીવી સિરીઝ હવે નવા કલાકારો સાથે ૨૦૨૬ ના ક્રિસમસમાં રિલીઝ થશે., આ સિરીઝ જે.કે. રોલિંગના પુસ્તકોનું વિસ્તૃત રૂપાંતરણ હશે, જેમાં ડોમિનિક મેકલોફલિન હેરી પોટરની મુખ્ય ભૂમિકા ભજવશે.લાંબી રાહ જાેવડાવ્યા પછી અને કાસ્ટિંગ સસ્પેન્સ પછી, હેરી, રોન અને હર્મિઓન ફરી એકવાર સ્ક્રીન પર પાછા ફરી રહ્યા છે. ૐમ્ર્ં એ નવી “હેરી પોટર” ટીવી સિરીઝનું પહેલું ટીઝર રિલીઝ કર્યું છે. આ શો…
આજે સોમવાર એટલે ચરિત્રની ઓળખ, પણ પ્રાસંગિક રીતે આજે ચૈત્ર સુદ તેરસ એટલે કે જૈન ધર્મનાં અંતિમ તીર્થંકર એવાં મહાવીર સ્વામીની જન્મ જયંતી છે, એટલે એને વિશે જ ચિંતન કરીશું. રામનવમી જેમ મહાવીર જયંતિ પણ બે દિવસ છે, કોઈ કોઈ આવતીકાલે પણ ઉજવશે! આપણે ત્યાં અનુસરવામાં આવતાં ધર્મમાં જૈન ધર્મ એવો છે, જે થોડો ચુસ્ત અને અઘરો પણ છે. એટલે કે નીતિ નિયમો કઠિન, કારણ કે આ ધર્મમાં તપ અને સંયમ પર વધુ ભાર મૂકવામાં આવ્યો છે. જીવનમાં તપ વગર જ્ઞાનનું તેજ પ્રાપ્ત થતું નથી, અને તપ સંયમ વગર ફળદાયી નથી ! મનુષ્ય જન્મ મળ્યો છે તો આત્મૌદ્ધાર પ્રાપ્ત કર્યા…
અમેરિકાના બે અધિકારીઓ પર આરોપ મિનાબ સ્કૂલ હુમલાના મામલે ઈરાને અમેરિકન કમાન્ડરોના ફોટા જાહેર કર્યા આ ભીષણ હુમલામાં આશરે ૧૭૫ લોકોના મોત થયા હતા, જેમાં મોટી સંખ્યામાં બાળકો સામેલ હતા ઈરાને મીનાબમાં એક શાળા પર થયેલા ઘાતક મિસાઈલ હુમલા અંગે મોટો ખુલાસો કરતા અમેરિકન નૌસેનાના બે અધિકારીઓને જવાબદાર ઠેરવ્યા છે. આ હુમલામાં આશરે ૧૭૫ લોકોના મોત થયા હતા, જેમાં મોટી સંખ્યામાં બાળકો સામેલ હતા. ભારત, દક્ષિણ આફ્રિકા અને નાઇજીરિયામાં આવેલા ઈરાની દૂતાવાસોએ રવિવારે આ અધિકારીઓની તસવીરો જાહેર કરી તેમના નામ જણાવ્યા છે. ઈરાનના દાવા મુજબ આ બંને અધિકારીઓએ અમેરિકન યુદ્ધ જહાજ USS સ્પ્રુઅન્સ સાથે જાેડાયેલા છે. ઈરાને જે અધિકારીઓ પર…
જુઓ રસોડાથી લઈને ફેક્ટરી સુધીનું લિસ્ટ ભારત માત્ર ઓઈલ જ નહીં, ઈરાનથી મંગાવે છે ખાસ વસ્તુઓ ભારત અને ઈરાન વચ્ચે ડોલરના બદલે રૂપિયામાં થાય છે લેવડદેવડ : તેલ સિવાય ઘણી ચીજાે પર છે ભારતની ર્નિભરતા ઇઝરાયેલ અને ઈરાન વચ્ચે વધતા તણાવે આખી દુનિયાની ચિંતા વધારી દીધી છે. યુદ્ધના આ વાતાવરણમાં ભારતની ભૂમિકા ઘણી મહત્વની બની ગઈ છે, કારણ કે ભારતના સંબંધો ઇઝરાયેલ અને અમેરિકાની સાથે સાથે ઈરાન સાથે પણ ખૂબ જ જૂના અને મજબૂત છે. ઘણીવાર આપણે ઈરાનને માત્ર ક્રૂડ ઓઈલના સ્ત્રોત તરીકે જાેઈએ છીએ, પરંતુ હકીકતમાં ઈરાનથી ભારત આવતી વસ્તુઓની યાદી ઘણી લાંબી છે, જે આપણા રસોડાથી લઈને ફેક્ટરીઓ…
અફવાઓ પર વિશ્વાસ ન કરવા કેન્દ્રની અપીલ દેશના તમામ પેટ્રોલ પંપ પર પેટ્રોલ-ડીઝલનો પૂરતો સ્ટોક પશ્ચિમ એશિયાના દરિયાઈ માર્ગેથી આશરે ૯૪,૦૦૦ મેટ્રિક ટન કાર્ગો લઈને બે LPG જહાજાે સુરક્ષિત આવી રહ્યા છે પશ્ચિમ એશિયામાં સર્જાયેલી વિકટ સ્થિતિને ધ્યાનમાં રાખીને ભારત સરકારના પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રાલય દ્વારા દેશની સ્થિતિ અંગે મહત્વની સ્પષ્ટતા કરવામાં આવી છે. સરકારે ફરી નાગરિકોને ખાતરી આપી છે કે દેશમાં ઈંધણ અને અન્ય આવશ્યક સેવાઓ પર કોઈ વિપરીત અસર પડી નથી. દેશના તમામ પેટ્રોલ પંપ પર પેટ્રોલ અને ડીઝલનો પૂરતો સ્ટોક છે. પેટ્રોલિયમ વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું છે કે દેશના તમામ પેટ્રોલ પંપો પર પેટ્રોલ અને ડીઝલનો…
પાંચ વરસના ભાડા પેઠે ૨.૮૧ કરોડ રૂપિયા ચુકવશે માધુરી દીક્ષિતે લોઅર પરેલમાં ૭૩૧ સ્કે. ફૂટની ઓફિસ ભાડા પર લીધી પછી દર વરસે આ ભાડામાં ૫ ટકાનો વધારો થશે માધુરી દીક્ષિતે મુંબઇના લોઅર પરેલ વિસ્તારમાં એક ઓફિસ પાંચ વરસ માટે ભાડા પર લીધી છે. જેનું શરૂઆતમાં ભાડું ૪.૨૫ લાખ રૂપિયા હશે અને પછી દર વરસે આ ભાડામાં ૫ ટકાનો વધારો થશે. અભિનેત્રી પાંચ વરસમાટે ૨. ૮૧ કરોડ રૂપિયા ભાડા પેટે ચુકવશે. રજિસ્ટરકરાયેલા દસ્તાવેજાેના અનુસાર, માધુરીએ ૭૩૧ સ્કે. ફૂટની એક કમર્શિયલ ગાળો લીધો છે. જેમા ંએક કાર પાર્કિંગ પણ સામેલ છે. જે માટે ૭૨,૬૦૦ રૂપિયા સ્ટેમ્પ ડયુટી અને ૧૦૦૦ રૂપિયા રજિસ્ટ્રેશનના ચુકવવામાં…
યુદ્ધની આગ હવે યુનિવર્સિટીઓ સુધી ઈરાનની ધમકી-US-ઈઝરાયલની શિક્ષણ સંસ્થાઓ ખાલી કરો, ગમે ત્યારે થશે હુમલો હવે ઈઝરાયલની યુનિવર્સિટીઓ અને પશ્ચિમ એશિયાના આરબ દેશોમાં આવેલી અમેરિકા સાથે જાેડાયેલી શૈક્ષણિક સંસ્થાઓ મુખ્ય નિશાન પર ઈરાને અમેરિકા અને ઈઝરાયલ પર દેશની પ્રતિષ્ઠિત યુનિવર્સિટીઓ અને શૈક્ષણિક સંસ્થાઓને નિશાન બનાવવાનો ગંભીર આરોપ લગાવ્યો છે. તેહરાનની યુનિવર્સિટી ઓફ સાયન્સ એન્ડ ટૅક્નોલૉજી અને ઇસ્ફહાનની ઇસ્ફહાન યુનિવર્સિટી ઓફ ટૅક્નોલૉજી પર થયેલા હુમલા બાદ ઈરાનના ઈસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સ(IRGC)એ વળતો પ્રહાર કરવાની સોગંદ ખાધી છે. ઈરાનનો દાવો છે કે આ હુમલાઓ દ્વારા ઈરાનનો વૈજ્ઞાનિક પાયો અને તેની સાંસ્કૃતિક વિરાસતને નષ્ટ કરવાનું વ્યવસ્થિત કાવતરું ઘડવામાં આવ્યું છે.IRGC એ ચેતવણી આપી…

© 2024 Garvi Gujarat. Created and Maintained by Creative web Solution


