- ભારતને ઝટકો: વિરાટ કોહલી ઇજાથી વનડે સીરિઝમાંથી બહાર, યશસ્વી જયસ્વાલને તક મળવાની શક્યતા
- CM યોગીનું નિવેદન: રામનો દ્રોહ કરનારાઓને જગ્યા નહીં, ભારત ધર્મશાળા નથી
- ફિલિપાઇન્સમાં 50 વર્ષનો સૌથી શક્તિશાળી ભૂકંપ: 37નાં મોત, 500થી વધુ ઘાયલ, હજારો બેઘર
- વિસનગરના ભાજપ નગરસેવક દીપક મોદીનો ટ્રેન નીચે પડી આપઘાત, શહેરમાં શોક અને અરેરાટી
- સુપ્રીમ કોર્ટનો મહત્વપૂર્ણ ચુકાદો: સહમતિથી બનેલા લગ્ન પૂર્વ સંબંધો ખરાબ ચારિત્ર્યનો પુરાવો નથી
- સુરત નાસિરનગર ડિમોલિશન વિવાદ: 150થી વધુ મકાનો તોડાતા હાઇકોર્ટમાં સ્ટે અરજી, કાર્યવાહીની માંગ
- રાજસ્થાની સમાજના પરિવારોનો આક્ષેપ: મહિલાઓ-યુવતીઓના કેસો અને મિલકત વિવાદોમાં ન્યાય માટે પોલીસ-કોર્ટના ધક્કા
- ટ્રમ્પનો દાવો: પરમાણુ હથિયાર છોડવા તૈયાર ઇરાન, અમેરિકા સાથે મોટી ડીલની શક્યતા
Author: Garvi Gujarat
આ બિલના અમલથી ૧૮૦ દિવસની અંદર રિપોર્ટ ફાઈલ કરાશ.ટ્રમ્પે ભારત સાથે સહયોગ વધારવા માટેના સંરક્ષણ નીતિ બિલ પર હસ્તાક્ષર કર્યા.ઈન્ડો-પેસિફિક ક્ષેત્રમાં ચીનના ખતરાનો સામનો કરવા વધુ મજબૂત સહયોગ પર ભાર અપાશે.અમેરિકાના રાષાટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે શુક્રવારે ભારત સાથે સહયોગ વધારવા સંલગ્ન રાષ્ટ્રીય રક્ષા નીતિ બિલ પર હસ્તાક્ષર કર્યા હતા. આ બિલમાં ભારત સાથે ગહન લશ્કરી અને વ્યૂહાત્મક સહયોગ વધારવાને પ્રાથમિકતા આપવાનો ઉલ્લેખ છે. સાથે જ ક્વોડની મદદથી ચીન સામેના ખતરાનો સામનો કરવા સહયોગને વધુ મજબૂત બનાવવા પર ભાર અપાશે. ક્વોડના માધ્યમથી ઈન્ડો-પેસિફિક ક્ષેત્રને સ્વતંત્ર અને ખુલી રીતે સુરક્ષિત કરવા પર ધ્યાન આપવામાં આવશે. આ બિલમાં જણાવાયું છે કે, વિદેશ સચિવે અમેરિકા-ભારત…
ઓપરેશન હોક આઈ સ્ટ્રાઈક શરુઅમેરિકાએ સીરિયામાં ઇસ્લામિક સ્ટેટ પર એર સ્ટ્રાઈક કરી.અમેરિકાના ઓપરેશન હોક આઈ સ્ટ્રાઈકનો હેતુ સીરિયામાં આઈએસઆઈએસને ખતમ કરવા અને અમેરિકન સૈનિકોને સુરક્ષિત રાખવાનો છે : ડોનાલ્ડ ટ્રમ્પ.અમેરિકાએ સીરિયામાં ઇસ્લામિક સ્ટેટ વિરુદ્ધ ઓપરેશન હોક આઈ સ્ટ્રાઈક શરૂ કર્યું છે. જેમાં ૧૩ ડિસેમ્બરના રોજ પાલમાયરામાં અમેરિકન સૈનિકો અને એક દુભાષિયાની હત્યાના બાદ ટ્રમ્પના આદેશથી ૭૦ થી વધુ સ્થળો પર હવાઈ હુમલા કરવામાં આવ્યા છે. આ ઉપરાંત અમેરિકાએ સ્પષ્ટપણે કહ્યું કે આ યુદ્ધની શરૂઆત નથી પરંતુ બદલો લેવાની કાર્યવાહી છે. આ હુમલા અંગે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે સોશિયલ મીડિયા પર લખ્યું છે કે, સીરિયામાં આઈએસઆઈએસ દ્વારા બહાદુર અમેરિકન દેશભક્તોની ર્નિદયતાથી…
મારા જ પૈસા પાછા નથી મળ્યા : શિલ્પા.૬૦ કરોડ રૂપિયાના છેતરપિંડી કેસમાં આખરે શિલ્પા શેટ્ટીએ મૌન તોડ્યું.કંપનીમાં હું નોન-એક્ઝિક્યુટિવ પદ પર હતી. ફાઈનાન્સના કોઈ પણ ર્નિણયમાં મારી ભૂમિકા નહોતી.૬૦ કરોડ રૂપિયાની છેતરપિંડીના કેસમાં ફસાયેલી અભિનેત્રી શિલ્પા શેટ્ટી અને પતિ રાજ કુન્દ્રાની મુશ્કેલીઓ વધી રહી છે. આ મામલે પોલીસ કોર્ટમાં ચાર્જશીટ દાખલ કરવાની છે. એવામાં અભિનેત્રીએ સત્તાવાર નિવેદન આપતા કહ્યું છે કે તમામ આરોપો પાયાવિહોણા છે અને એક મહિલાની ગરિમાને ઠેસ પહોંચાડવામાં આવી રહી છે. શિલ્પા શેટ્ટીએ સત્તાવાર નિવેદનમાં કહ્યું, કે આ કેસમાં મારું નામ જાેડવાના પ્રયાસ જાેઈને દુ:ખ થાય છે. કંપનીમાં હું નોન-એક્ઝિક્યુટિવ પદ પર હતી. ફાઈનાન્સના કોઈ પણ ર્નિણયમાં…
રેખાની લવ લાઈફ ઉતાર-ચઢાવથી ભરેલી રહી છે.બોલિવૂડની એવરગ્રીન એક્ટ્રેસ રેખાએ બીજા લગ્નને લઈને કર્યો ખુલાસો.‘દુર્લભ પ્રસાદ કી દૂસરી શાદી’ ના સ્ક્રિનિંગના વાઈરલ વીડિયોમાં રેખા અને મહિમા ચૌધરી પાપારાઝી સાથે વાત કરતા જાેવા મળ્યા.પરદેસ ફેમ મહિમા ચૌધરી અને સંજય મિશ્રા અભિનીત ફિલ્મ ‘દુર્લભ પ્રસાદ કી દૂસરી શાદી’ ૧૯ ડિસેમ્બર સિનેમાઘરોમાં રિલીઝ થઈ છે. આ પહેલા ફિલ્મનું સ્ક્રિનિંગ હોસ્ટ કરવામાં આવ્યું હતું. જેમાં પીઢ અભિનેત્રી અને બોલિવૂડની એવરગ્રીન એક્ટ્રેસ રેખા પણ પહોંચી હતી. મહિમા ચૌધરી સાથે પોઝ આપતી વખતે રેખાએ પાપારાઝીને કંઈક એવું કહ્યું કે બધા દંગ રહી ગયા.‘દુર્લભ પ્રસાદ કી દૂસરી શાદી’ ના સ્ક્રિનિંગના વાઈરલ વીડિયોમાં રેખા અને મહિમા ચૌધરી પાપારાઝી…
જેનિફરને પોતાના કેટલાક જૂના ઈન્ટરવ્યૂ ક્ષોભજનક લાગી રહ્યા છે.જેનિફર લોરેન્સ પોતાની જ ફિલ્મો શા માટે જાેતી નથી?.રસેલે મને અભિનય કેવી રીતે કરવો તે હકીકતમાં શીખવ્યું. તેની સાથે કામ કરી ચૂકેલા અન્ય કલાકારો માટે હું સંવેદનશીલ છ.ઓસ્કાર એવોર્ડ વિજેતા એક્ટ્રેસ જેનિફર લોરેન્સે પોતાને પોતાની જ ફિલ્મો મોટા પડદા પર જાેવાનો આનંદ શા માટે નથી થતો તે અંગે ટિપ્પણી કરી છે. લિયોનાર્ડાે ડી કેપ્રિયો સાથેની વાતચીત દરમિયાન જેનિફરે પોતાને થિયેટરમાં જાેવાનું શા માટે તેને પસંદ નથી તેનો ખુલાસો કર્યાે હતો. તેણે જણાવ્યું કે, ના, મને મારી ફિલ્મો જાેવાનું પસંદ નથી. મે ટાઈટેનિક જેવી મહાન ફિલ્મ નથી બનાવી- જાે મે બનાવી હોત, તો…
આઈમેક્સમાં ‘અવતાર’ પહેલા ધ ઓડિસી પ્રોલોગનો અનુભવ થશ.ક્રિસ્ટોફર નોલનની આગામી ફિલ્મ ‘ધ ઓડિસી’નું નવું પોસ્ટર રિલીઝ.છ મિનિટનો પ્રલોગ જાેયો અને અને કહી શકીએ છીએ કે આ નોલનની બેસ્ટ ફિલ્મ સાબિત થશે : સોશિયલ મીડિયા યુઝર.વર્ષ ૨૦૨૩માં ‘ઓપનહાઈમર’થી ખળભળાટ મચાવનાર ક્રિસ્ટોફર નોલન હાલના દિવસોમાં પોતાની આગામી ફિલ્મ ‘ધ ઓડિસી’ને લઈને ચર્ચામાં છે. આ ફિલ્મ આગામી વર્ષે જુલાઈમાં રિલીઝ થશે. દર્શકો પણ ખૂબ આતુરતાથી રાહ જાેઈ રહ્યા છે. આ પહેલા દિગ્દર્શક ક્રિસ્ટોફર નોલને ઉત્સુકતા થોડી વધારી દીધી છે. ફિલ્મનું નવું પોસ્ટર રિલીઝ કરી દીધું છે. આ સાથે જ પ્રોલોગ થકી સંબંધિત પ્લાન પર રસપ્રદ માહિતી આપી છે. ફિલ્મનું નવું પોસ્ટર ‘ધ ઓડિસી’ના…
આરોપી બિલ્ડરના ૪ દિવસના રિમાન્ડ મેળવી તપાસ શરૂ કરી.અમદાવાદીઓને ઘરના સપના બતાવીને છેતરપીંડી કરનારા ૩ બિલ્ડરની ધરપકડ.કેશવ નારાયણ સ્કાય હોમ્સ‘‘ના નામે 2BHK, 3BHK ફ્લેટ્સ તેમજ દુકાનોની આકર્ષક સ્કીમ ચલાવીને ગ્રાહકો પાસેથી કરોડો રૂપિયા વસૂલ્યા હતા.અમદાવાદ શહેરમાં ફ્લેટ અને દુકાનોના નામે કરોડોની ઠગાઈ આચરનારા બિલ્ડરો સામે પોલીસે મોટી કાર્યવાહી કરી છે. ઘાટલોડિયા તાલુકાના છારોડી ગામે આવેલી જમીન પર NA અને RERA ની મંજૂરી વગર પ્રોજેક્ટ શરૂ કરીને ગ્રાહકોને છેતરનાર ત્રણ બિલ્ડરોની ઈકોનોમિક ઓફેન્સ વિંગ (EOW)એ ધરપકડ કરી છે. આ કૌભાંડમાં પ્રોજેક્ટના માલિક તરીકે રોનક સોનાણી, વિપુલ ગાંગાણી અને યોગેશ ઠક્કરની ધરપકડ કરવામાં આવી છે. આ બિલ્ડરોએ ‘‘કેશવ નારાયણ સ્કાય હોમ્સ‘‘ના નામે…
BMCની ચૂંટણી માટે તૈયાર કર્યો સીટ શેયરિંગનો પ્લાનમહાયુતિનું ટેન્શન વધારવા માટે ઠાકરે બંધુ એક થયા.બંને નેતાઓએ સીટ શેયરિંગ ફોર્મ્યૂલા લગભગ ફાઈનલ કરી : બંને નેતા એકબીજાના ઉમેદવારોનો પ્રચાર પણ કરશે.મહારાષ્ટ્રના રાજકારણમાં ખૂબ જ મહત્ત્વની ‘બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન (BMC)ની ચૂંટણી’ લઈને શિવસેના યુબીટીના પ્રમુખ ઉદ્ધવ ઠાકરે અને મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (MNS))ના પ્રમુખ રાજ ઠાકરેએ ગઠબંધન કર્યું છે. ઠાકરે બંધુઓએ એક દાયકા જૂના રાજકીય મતભેદો ભૂલી એક થયા છે અને બંને નેતાઓએ ચૂંટણીમાં મહાયુતિ ગઠબંધનને હરાવવાનો પ્લાન ઘડી કાઢ્યો છે. રિપોર્ટ મુજબ, બંને નેતાઓએ સીટ શેયરિંગ ફોર્મ્યૂલા લગભગ ફાઈનલ કરી નાખી છે. ચર્ચા મુજબ બંને નેતાઓ એકબીજાના ઉમેદવારોનો પ્રચાર પણ કરશે. સૂત્રોના…
વડાપ્રધાન મોદી ખડખડાટ હસતા જાેવા મળ્યા.વડાપ્રધાન મોદી અને પ્રિયંકા ગાંધી વચ્ચે થઇ મુલાકાત.સંસદનું શિયાળુ સત્ર શુક્રવારે પૂર્ણ થયું : સત્રના અંતિમ દિવસે, મોદી અને પ્રિયંકાએ વાયનાડ પર ચર્ચા કરી.સંસદના બંને ગૃહોને અનિશ્ચિત સમય માટે મુલતવી રાખવામાં આવ્યા હતા. શુક્રવારે શિયાળુ સત્રના અંતિમ દિવસે વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને કોંગ્રેસના સાંસદ પ્રિયંકા ગાંધી અન્ય સાંસદો સાથે સંસદ ભવનમાં મળ્યા હતા. શિયાળુ સત્રના સમાપન પર લોકસભાના અધ્યક્ષ ઓમ બિરલાએ પાર્ટીના નેતાઓ અને લોકસભાના સાંસદો સાથે તેમના ચેમ્બરમાં બેઠક યોજી હતી. બેઠક દરમિયાન બધા નેતાઓ પહોંચ્યા હતા. ચર્ચા દરમિયાન, સભ્યોએ વડા પ્રધાનને નવા સંસદ ભવનમાં સમર્પિત હોલ માટેની તેમની માંગ પર વિચાર કરવા…
ખાસ ડ્રાઈવ કરી ૮,૪૩૧ને આપ્યો આશરો!.ઘરવિહોણા લોકોની મદદ કરવા AMCએ ઉપાડ્યું બીડું.અમદાવાદમાં ઘરવિહોણા લોકો માટે ૩૫ આશ્રયગૃહો ૨૪ કલાક કાર્યરત : શિયાળાની ઋતુમાં ખાસ ડ્રાઇવઅમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના યુ.સી.ડી. વિભાગ દ્વારા અમદાવાદ શહેરમાં જુદા જુદા ઝોન અને વોર્ડ વિસ્તારમાં કુલ ૩૫ આશ્રયગૃહો ૨૪ કલાક કાર્યરત રાખવામાં આવ્યા છે. આ તમામ આશ્રયગૃહોમાં કોઈપણ પ્રકારના ભેદભાવ વગર ઘરવિહોણા લોકોને નિ:શુલ્ક આશ્રય આપવામાં આવી રહ્યો છે. અ ાશ્રયગૃહોની કુલ ક્ષમતા ૪,૩૧૫ જેટલી છે, જેમાં સરેરાશ ૮૦ ટકા ઓક્યુપન્સી જળવાઈ રહી છે. ખુલ્લા આકાશ નીચે, ફુટપાથ ઉપર અથવા જાહેર જગ્યાઓ પર જાેખમી રીતે રહેતા ઘરવિહોણા લોકોને માનવિય અભિગમ સાથે સુરક્ષિત આશ્રય પૂરો પાડવામાં આવી રહ્યો…

© 2024 Garvi Gujarat. Created and Maintained by Creative web Solution



