- એન્ટિલિયામાં ગણેશોત્સવ: ડોનાલ્ડ ટ્રમ્પની પુત્રી ટિફની ટ્રમ્પ દેશી લુકમાં આકર્ષણનું કેન્દ્ર બની
- ભારતીય મૂળના ફાઇનાન્શિયલ એડવાઇઝરને USમાં ૧૧ વર્ષની જેલ: ૬૪ લોકોને ૩૫ મિલિયન ડોલરનો ચૂનો લગાડ્યો
- ગ્રીનલેન્ડ અને અન્ટાર્કટિકામાંથી ૧૨ લાખ કરોડ ટન બરફ પીગળ્યો: સમુદ્ર સપાટીમાં વધારો
- ઉધમપુરમાં સુરક્ષા દળો અને આતંકીઓ વચ્ચે અથડામણ: જૈશના ૨ આતંકીઓ ઠાર
- Canlı Casino Siteleri – 2026 Güvenilir Siteler Seçilmiştir
- Fraga onlayn kazino – oyunçular üçün ümumi icmal və imkanlar
- Pokerdom – Официальный сайт онлайн казино Покердом
- Aplicación de casino online 1Win en Argentina
Author: garvigujrat
(છગનલાલ મેવાડા ધ્વારા) સુરત. ગુજરાત હાઈકોર્ટ ધ્વારા દરેક પોલીસ સ્ટેશનમાં CCTV ફરજિયાત લગાડવાના કરાયેલા આદેશને લઈને હવે રાજયના દરેક પોલીસ સ્ટેશનોએ ફરજિયાત પણે CCTV લગાડવાના રહેશે એટલું જ નહીં જે પોલીસ સ્ટેશન માં CCTV ના લગાડયા હોય અને જો લગાડયા હોય અને તે બંધ હાલતમાં હોય તેવા પોલીસ સ્ટેશનો સામે પગલાં ભરવાનો પણ નામદાર ગુજરાત હાઇકોર્ટે આદેશ કર્યો હતો. સાથે સાથે કોર્ટે સરકાર અને ગૃહ વિભાગને પણ નિર્દેશ કર્યો હતો. હવે CCTV ને લઈને માહિતી આયોગે મહત્વનો નિર્દેશ આપ્યો છે. માહિતી આયોગે પોલીસ ધ્વારા RTI હેઠળ સીસીટીવી ફૂટેજ નહીં આપવાની આવતી ફરિયાદો અને રજૂઆતોના આધારે ચુકાદો આપ્યો હતો. આ ચુકાદામાં…
દ્વારકામાં જામ્યો હોળીનો માહોલ કાનાની ભક્તિમાં વિદેશીઓ ઘેલા થયા, ગુલાલ અને ભક્તિના રંગે રંગાયા શ્રદ્ધાળુઓ આ વર્ષે ઉત્સવમાં દેશી ભક્તોની સાથે વિદેશી મહેમાનો પણ કૃષ્ણ ભક્તિમાં લીન જાેવા મળ્યા હતા. દેવભૂમિ દ્વારકાના વિશ્વપ્રસિદ્ધ જગત મંદિરમાં હોળી-ધૂળેટીના પર્વ નિમિત્તે ‘ફૂલડોલ ઉત્સવ‘ની ભવ્ય ઉજવણી શરૂ થઈ ગઈ છે. ભગવાન દ્વારકાધીશના દર્શન કરવા અને કાળિયા ઠાકોરના સંગાથે હોળી રમવા માટે લાખો શ્રદ્ધાળુઓનું મહેરામણ ઉમટી પડ્યું છે. આ વર્ષે ઉત્સવમાં દેશી ભક્તોની સાથે વિદેશી મહેમાનો પણ કૃષ્ણ ભક્તિમાં લીન જાેવા મળ્યા હતા.હોળીના પર્વે દ્વારકાધીશના દર્શનનું વિશેષ મહત્ત્વ હોવાથી ગુજરાત સહિત દેશભરમાંથી લાખો પદયાત્રીઓ દ્વારકા પહોંચી રહ્યા છે. આજે ફૂલડોલ ઉત્સવ પહેલા અનેક વિદેશી પ્રવાસીઓ…
ભયાનક વિસ્ફોટ, એક ભારતીયનું મોત ઓમાનના દરિયામાં ૨૧ ક્રૂ મેમ્બર લઈને જતા જહાજ પર ડ્રોન હુમલો ઘટનામાં એક ભારતીયનું મોત અને બાકીના મેમ્બરોને સુરક્ષિત બહાર કાઢી લેવાયા હોવાના અહેવાલ સામે આવ્યા છે. અમેરિકા-ઈઝરાયલે ઈરાન પર ડ્રોન અને મિસાઈલથી હુમલાઓ કર્યા બાદ મિડલ-ઈસ્ટમાં ભયાનક સ્થિતિ ઉભી થઈ ગઈ છે. ઓમાનના દરિયામાં ૧૬ ભારતીયો સહિત ૨૧ ક્રૂ મેમ્બર લઈને જતા તેલ ટેન્કર પર ડ્રોનથી હુમલો થયા બાદ ભયાનક વિસ્ફોટ થયો છે. ઘટનામાં એક ભારતીયનું મોત અને બાકીના મેમ્બરોને સુરક્ષિત બહાર કાઢી લેવાયા હોવાના અહેવાલ સામે આવ્યા છે. ઓમાન સમુદ્રમાં મસ્કરથી દરિયાકાંઠેથી ૫૨ નોટિકલ મીલ દૂર માર્શલ દ્વિપના ઝંડાવાળા સ્દ્ભડ્ઢ વ્યોમ તેલ ટેન્કર…
છેલ્લી વનડેમાં સદી ફટકારનાર બીજી મહિલા ક્રિકેટર એલિસા હીલીએ ભારત સામે પોતાની કારકિર્દીની છેલ્લી વનડે મેચ રમી ઓસ્ટ્રેલિયાની એલિસા હીલીએ ભારત સામે પોતાની વિદાય મેચમાં હોબાર્ટ વનડેમાં ૧૫૮ રન બનાવ્યા હતા ઓસ્ટ્રેલિયાને ચેમ્પિયન બનાવનાર એલિસા હીલીએ ભારત સામે પોતાની કારકિર્દીની છેલ્લી વનડે રમી. તેની આ ઇનિંગ એક સપનું સાકાર કરનારી હતી, કારણ કે તેણે પોતાની વિદાય મેચમાં શાનદાર સદી ફટકારી હતી. એલિસા હીલીએ ભારત સામે હોબાર્ટ વનડેમાં ૧૫૮ રન બનાવ્યા હતા. ઓપનર તરીકે મેદાનમાં ઉતરતી વખતે હીલીએ માત્ર ૭૯ બોલમાં પોતાની સદી પૂરી કરી હતી. એલિસા હીલીની વિસ્ફોટક ઇનિંગ્સ વર્ષો સુધી યાદ રહેશે. તેના પતિ ઓસ્ટ્રેલિયાના સ્ટાર ફાસ્ટ બોલર મિશેલ…
ટ્રમ્પનો વાટાઘાટોનો દાવો અને ઈરાનનો સ્પષ્ટ ઈનકાર ભીષણ યુદ્ધ વચ્ચે ડોનાલ્ડ ટ્રમ્પનો વાતચીતનો પ્રસ્તાવ ઈરાને ફગાવ્યો લારીજાનીનું આ નિવેદન ટ્રમ્પના દાવાને સીધે સીધું નકારે છે અને બંને દેશો વચ્ચેની તિરાડ વધુ સ્પષ્ટ કરે છે અમેરિકા-ઈઝરાયલ અને ઈરાન વચ્ચે ચાલી રહેલા ભીષણ યુદ્ધની વચ્ચે રાજદ્વારી મોરચે પણ ગરમાવો જાેવા મળી રહ્યો છે. અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અને ઈરાનના રાષ્ટ્રીય સુરક્ષા વડા અલી લારીજાની વચ્ચે વાટાઘાટોને લઈને વિરોધાભાસી નિવેદનો સામે આવ્યા છે. અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે તાજેતરમાં એક ઈન્ટરવ્યુમાં દાવો કર્યો હતો કે ઈરાનનું નવું નેતૃત્વ તેમની સાથે વાતચીત કરવા ઈચ્છે છે અને તેઓ પણ આ માટે સહમત થયા છે. જાેકે, ઈરાનના…
દિલ્હી અને મુંબઈમાં શકીરાનો કોન્સર્ટ પોપ સ્ટાર શકીરા અંદાજે ૧૯ વર્ષ પછી ભારત પરત ફરી રહી છે પોપ સ્ટાર શકીરાના કોન્સર્ટની એક ટિકિટ ૩૨ હજાર રુપિયાની, એપ્રિલમાં આ બે શહેરમાં કરશે પરફોર્મન્સ Waka Waka Eh Eh…આ ગીત તમે બધાએ સાંભળ્યું હશે. સાઉથ આફ્રિકામાં ૨૦૧૦ના ફીફા વર્લ્ડકપ માટે આ ગીત પર ચાહકો ખુબ નાચ્યા હતા. આ ગીત કોલંબોની સિંગર અને ડાન્સર શકીરાએ ગાયું હતુ. જેનાથી તે દુનિયાભરમાં ફેમસ થઈ હતી. ઈન્ડિયામાં પણ શકીરાના ગીતનો ખુબ ક્રેઝ છે. તેના ચાહકો પણ મોટી સંખ્યામાં છે. હવે ઈન્ડિયન ચાહકો માટે એક ગુડ ન્યુઝ આવ્યા છે. અંદાજે ૧૯ વર્ષ પછી શકીરા પોતાની ધુન પર ચાહકોને…
સ્કૂલ પ્રિન્સિપાલે ફરિયાદ કરતાં માતાએ ઠપકો આપ્યો ૧૩ વર્ષના વિદ્યાર્થીએ કથિત રીતે આત્મહત્યા કરી લીધી વિદ્યાર્થી ઘરના ત્રીજા માળે સ્થિત એક રૂમમાં પંખાથી લટેકલી હાલતમાં મળ્યો : મુલુંડની શાળામાં અભ્યાસ કરતો હતો. મહારાષ્ટ્રના થાણેમાં એક દર્દનાક ઘટના સામે આવી છે. વાગલે એસ્ટેટ ક્ષેત્રમાં રહેવાવાળા ૧૩ વર્ષના વિદ્યાર્થીએ કથિત રીતે આત્મહત્યા કરી લીધી છે. ઘટના શુક્રવાર રાતની હોવાનું ખૂલ્યું છે. પોલીસ મુજબ, વિદ્યાર્થી ઘરના ત્રીજા માળે સ્થિત એક રૂમમાં પંખાથી લટેકલી હાલતમાં મળ્યો, પરિવારજનો તાત્કાલિક તેને એક ખાનગી હોસ્પિટલ લઈ ગયા હતા, જ્યાંથી સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો પણ હાજર ડોકટરોએ તેને મૃત જાહેર કર્યો. મૃતકની ઓળખ રુદ્ર રાકેશ સિંહના રૂપે થઈ…
રીપોર્ટમાં થયો મોટો ખુલાસો મુસ્લિમ દેશના વડાએ જ ટ્રમ્પને વારેવારે ફોન કરીને ઈરાન પર હુલમો કરવા ઉશ્કેર્યા સાઉદી અરેબિયાના ક્રાઉન પ્રિન્સ મોહમ્મદ બિન સલમાન અને ડોનાલ્ડ ટ્રમ્પ વચ્ચે થયેલી ગુપ્ત વાતચીતનો પર્દાફાશ અમેરિકાના વોશિંગ્ટન ખાતેથી પ્રસિદ્ધ થયેલા એક સનસનાટીભર્યા અહેવાલે વૈશ્વિક રાજકારણમાં ખળભળાટ મચાવી દીધો છે. આ અહેવાલ અનુસાર, સાઉદી અરેબિયાના ક્રાઉન પ્રિન્સ મોહમ્મદ બિન સલમાને અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને ઈરાન પર લશ્કરી હુમલો કરવા માટે અનેકવાર ખાનગી ટેલિફોન કોલ કરીને ઉશ્કેરણી કરી હતી. વિશ્વ સમક્ષ શાંતિદૂત તરીકેની છબી રાખનાર સાઉદી અરેબિયા પડદા પાછળ ઈરાનને સૈન્ય તાકાતથી કચડી નાખવા માટે લોબિંગ કરી રહ્યું હતું, જેનો મુખ્ય ઉદ્દેશ્ય મધ્ય પૂર્વમાં ઈરાનના…
ગૃહ મંત્રાલયે તમામ રાજ્યોને આપી ચેતવણી ઈરાન પર હુમલા બાદ ભારતમાં હિંસા ફાટી નિકળવાની આશંકા રાજ્યોને દૂતાવાસો પર સુરક્ષા વધારવા અને સંભવિત આતંકવાદી ધમકીઓ અને વિરોધ પ્રદર્શનો પર નજર રાખવા સૂચના ઈરાનના સર્વોચ્ચ નેતાના મૃત્યુ બાદ, ગૃહ મંત્રાલયે રાષ્ટ્રવ્યાપી સુરક્ષા ચેતવણી જારી કરી છે, જેમાં રાજ્યોને દૂતાવાસો પર સુરક્ષા વધારવા અને સંભવિત આતંકવાદી ધમકીઓ અને વિરોધ પ્રદર્શનો પર નજર રાખવા સૂચના આપવામાં આવી છે. કેન્દ્રીય ગૃહ મંત્રાલયે રાજ્યોને પત્ર લખીને ઈરાન પર ઈઝરાયલ-અમેરિકાના હુમલાને પગલે ભારતમાં સંભવિત હિંસા અંગે ચેતવણી આપી છે. ૨૮ ફેબ્રુઆરીના રોજ પ્રસારિત થયેલા આ પત્રમાં રાજ્યોને “ઈરાન તરફી કટ્ટરપંથી ઉપદેશકોને ઓળખવા” કહેવામાં આવ્યું છે જે ભડકાઉ…
ઠગની નવી સ્કીમ વાપરી રૂપિયા ટ્રાન્સફર કરાવ્યા રડતા રડતાં વૃદ્ધને ફોન કરી સાયબર ગઠિયાએ ૫.૫૫ લાખનો ચૂનો લગાવ્યો વૃદ્ધને ઠગાઈ ગયો હોવાનો અહેસાસ થતાં તેમણે સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા તપાસ શરૂ કરવામાં આવી હવે સાયબર ગઠિયાઓ નવી મોડેસ ઓપરેન્ડીથી લોકો પાસેથી રૂપિયા પડાવી રહ્યા છે. વાડજના વૃદ્ધને સાયબર ગઠિયાએ રડતાં રડતાં કોલ કર્યાે અને કહ્યું કે “ભૂલથી તમારા એકાઉન્ટમાં ક્લોઝ પેમેન્ટની રકમ આવી ગઈ છે” તે પરત કરી દો તો તમારી મહેરબાની. આવું કહી ગૂગલ પે મારફતે વારંવાર રકમ પરત મગાવી આખરે ૫.૫૫ લાખ રૂપિયા પડાવી લીધા હતા. વૃદ્ધને વિશ્વાસમાં લેવા માટે ગઠિયો તેમને રૂપિયા ટ્રાન્સફર થઈ ગયા…

© 2024 Garvi Gujarat. Created and Maintained by Creative web Solution


