- NEET મુદ્દે ઈસુદાન ગઢવીની અપીલ, ગુજરાતના યુવાનોને કાળી પટ્ટી સાથે વિરોધ દર્શાવવા આહ્વાન
- મધ્યપ્રદેશ વિધાનસભામાં UCC બિલ પસાર, લિવ-ઇન નોંધણી અને બહુપત્નીત્વ અંગે નવી જોગવાઈઓ
- દિલજીત દોસાંઝ સહિત કલાકારો વિદ્યાર્થીઓના સમર્થનમાં, પોલીસ કાર્યવાહી સામે ઉઠ્યો વિરોધનો સૂર
- NEET પેપર લીક મુદ્દે સંસદમાં ચર્ચા, મોદી સરકારનો દાવો: ભવિષ્ય માટે ફૂલ-પ્રૂફ પરીક્ષા સિસ્ટમ બનાવાશે
- વાહન માલિકી તબદીલી અને NOC માટે આધાર લિંક ફરજિયાત, પરિવહન પોર્ટલ પર નવી વ્યવસ્થા લાગુ
- વૈજ્ઞાનિક અભ્યાસનો ખુલાસો: મોબાઇલ ફોનથી બ્રેઇન કેન્સર થવાના કોઈ પુરાવા મળ્યા નથી
- સરકારનો સંસદમાં જવાબ: E20 પેટ્રોલથી એન્જિન નુકસાનના પુરાવા નથી, શુદ્ધ પેટ્રોલ નહીં મળે
- મિડલ ઈસ્ટમાં તણાવ વધ્યો, ઈરાન-અમેરિકા અથડામણથી ક્રૂડ ઓઈલ 88 ડોલરને પાર
Author: garvigujrat
થાઈલેન્ડ અને કમ્બોડિયા સીઝફાયર મુદ્દે ટ્રમ્પનું નિવેદન.‘અમેરિકા જ અસલ સંયુક્ત રાષ્ટ્ર’: ડોનાલ્ડ ટ્રમ્પ.સંયુક્ત રાષ્ટ્ર હવે માત્ર વાતો કરવાને બદલે વધુ સક્રિય બને અને વૈશ્વિક શાંતિમાં નક્કર ભૂમિકા ભજવે.અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે દક્ષિણ-પૂર્વ એશિયાના બે દેશો, થાઈલેન્ડ અને કમ્બોડિયા વચ્ચે ચાલી રહેલા સૈન્ય સંઘર્ષને અટકાવવામાં સફળતા મળી હોવાનો દાવો કર્યાે છે. પોતાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘ટ્રુથ સોશિયલ’ પર એક નિવેદન જારી કરીને ટ્રમ્પે જણાવ્યું હતું કે બંને દેશો વચ્ચેની દુશ્મનાવટ હવે અસ્થાયી રૂપે બંધ થઈ જશે અને તેઓ શાંતિના માર્ગે પાછા ફરશે. આ સાથે જ તેમણે સંયુક્ત રાષ્ટ્ર (ેંદ્ગ)ની અસરકારકતા પર ગંભીર સવાલો ઉઠાવ્યા છે.ડોનાલ્ડ ટ્રમ્પે દાવો કર્યાે હતો કે બંને…
એક્શન સિક્વન્સ વધુ અદ્યતન રીતે ફિલ્માવવાનું શરૂ થયું.આજકાલ ભારતીય સિનેમામાં ક્રુરતાની નવી લહેર ચાલુ છે.કિલ, માર્કો, પુષ્પા, એનિમલ અને હવે ધુરંધર જાણે હિંસાને મનોરંજન તરીકે વેચવામાં આવી રહી છે.આજકાલ ભારતીય સિનેમામાં ક્રૂરતા ફિલ્મોની નવી લહેર ચાલી રહી છે. કિલ, માર્કાે, પુષ્પા, એનિમલ અને હવે ધુરંધરે હિંસાનું મહિમા અને ખુલ્લું ચિત્રણ યોગ્ય છે કે કેમ તે અંગે ચર્ચા શરૂ કરી છે. શરીરથી માથું અલગ, લોહીથી લથબથ શરીર, ખૂની ક્રૂરતા, અપશબ્દો, લાગણીઓ અને વિચારોથી વિનાશ… તેમ છતાં આશ્ચર્યજનક બાબત એ છે કે હોલમાં પ્રેક્ષકો તાળીઓ પાડી રહ્યાં છે?સિનેમેટિક મસાલા તરીકે આ ખરાબ વલણને અવગણવામાં કોઈ નુકસાન થશે? આ હિંસા સ્ક્રીન પર ક્યાંથી…
‘સંદેસે આતે હૈં’નું નવું વર્ઝન ૨ જાન્યુઆરીએ લોંચ થશે.બોર્ડર ૨નું ‘ઘર કબ આઓગે’ લોંગેવાલામાં બીએસએફના જવાનો સાથે લોંચ થશે.બોર્ડર ૨માં સન્ની દેઓલ ફરી એક વખત જાેવા મળશે, જે લેફ્ટનન્ટ કર્નલ ફતેહ સિંઘ કાલેરના રોલમાં જાેવા મળશે.બોર્ડર ફિલ્મનું સૌથી યાદગાર અને ખુબ લોકપ્રિય ગીત ‘સંદેસે આતે હૈં’ નવા રંગરૂપમાં ફરી ‘બોર્ડર ૨’માં આવી રહ્યું છે. તે ફિલ્મ માટે પણ એક મહત્વની બાબત છે. ત્યારે હવે એવા અહેવાલો છે કે ગીતનું નવું વર્ઝન ૨ જાન્યુઆરીએ ૧૯૭૧ના ભારત પાકિસ્તાન યુદ્ધ સ્થળ લોંગેવાલા ખાતે બોર્ડર સિક્યોરિટી ફોર્સના જવાનો સાથે લોંચ કરવામાં આવશે. જેસલમેર પાસે આવેલા તનોટ માતા મંદિર અને બેબલિઆન ખાતે તેના માટે એક…
વૈશ્વિક સિનેમામાં ગ્લેમરથી વિદ્રોહ સુધીનાં બાર્ડો યુગનો અંત.ફ્રેન્ચ અભિનેત્રી અને એનિમલ રાઈટ્સ એક્ટિવિસ્ટ બ્રિજિટ બાર્ડોનું ૯૧ વર્ષે નિધન.૬૦ના દાયકામાં સેક્સ સિમ્બલ બાર્ડોએ કારકિર્દીમાં ટોચ પર પહોંચી પ્રાણીઓ માટે ફિલ્મો છોડી દીધી.ફ્રાન્સની દિગ્ગજ અભિનેત્રી, ૧૯૬૦ના દાયકાનાં સેક્સ સિમ્બોલ અને પાછળથી એનિમલ રાઈટ્સ કાર્યકર બની ગયેલાં બ્રિજિટ બાર્ડાેનું ૯૧ વર્ષની વયે નિધન થયું હતું. તેઓ દક્ષિણ ફ્રાન્સમાં સ્થિત તેમના ઘરમાં મૃત મળી આવ્યા હતા. આ સાથે યુરોપના સિનેમામાં ગ્લેમરથી વિદ્રોહ સુધીના બાર્ડાે યુગનો અંત આવ્યો છે.બ્રિજિટ બાર્ડાેને વર્ષ ૧૯૫૬માં ફિલ્મ ‘એન્ડ ગોડ ક્રિએટેડ વુમન’થી વૈશ્વિક ખ્યાતી મળી હતી.૧૯૫૦થી ૬૦ના દાયકામાં બ્રિજિટનું નામ ગ્લેમર અને બોલ્ડનેસનો પર્યાય બની ગયું હતું. તેમણે પરંપરાગત છબીઓને…
જાણીતા પ્રોડ્યુસરનો સનસનાટીભર્યો દાવો.અમિતાભ બચ્ચને એવોર્ડ ન ખરીદયો એટલે અનિલ કપૂરને મળ્યો.અનિલ કપૂરની ફિલ્મ ‘મિસ્ટર ઈન્ડિયા’ ૧૯૮૭માં આવી હતી, જે સુપરહિટ રહી હતી. જાેકે, તેને આ ફિલ્મ માટે કોઈ એવોર્ડ નહોતો મળ્યો.બોલિવૂડમાં છેલ્લા ઘણા વર્ષાેથી એવોર્ડ સેરેમનીની પરંપરા ચાલતી આવી છે. એવું માનવામાં આવે છે કે, જે પણ એક્ટરને ‘બેસ્ટ એક્ટર’ એવોર્ડથી સન્માનિત કરવામાં આવે છે તેની ઈન્ડસ્ટ્રીમાં વેલ્યૂ ખૂબ વધી જાય છે. આના ચક્કરમાં ઘણા લોકો એવોર્ડ ખરીદવા પણ લાગ્યા છે. આ વાતનો ખુલાસો ઘણા એક્ટર અને સ્ટાર્સ કરી ચૂક્યા છે.હવે તાજેતરમાં જ બોલિવૂડના જાણીતા પ્રોડ્યૂસર અને મુંબઈના ફેમસ થિયેટર ગેટી ગેલેક્સીના માલિક મનોજ દેસાઈએ ઈન્ડસ્ટ્રી સાથે સબંધિત કેટલાક…
૧૦ ઉપપ્રમુખ, ૪ મહામંત્રી અને ૧૦ મંત્રી જાહેર.ગુજરાત પ્રદેશ ભાજપના નવા માળખાની જાહેરાત.ગુજરાત પ્રદેશ સંગઠનમાં ફેરફાર કરતા પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માના નેતૃત્વ હેઠળ નવી ટીમની જાહેરાત.ગુજરાત પ્રદેશ ભાજપ સંગઠનમાં લાંબા સમયથી જેની રાહ જાેવાતી હતી તેવા નવા માળખાની સત્તાવાર જાહેરાત આજે પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા દ્વારા કરવામાં આવી છે. ૨૭ ડિસેમ્બર ૨૦૨૫ના રોજ જાહેર કરાયેલી આ નવી ટીમમાં જ્ઞાતિગત સમીકરણો અને આગામી ચૂંટણીઓને ધ્યાનમાં રાખીને સંતુલિત અભિગમ અપનાવવામાં આવ્યો છે. જગદીશ વિશ્વકર્માની આ નવી ટીમમાં ૧૦ ઉપપ્રમુખ, ૪ મહામંત્રી અને ૧૦ મંત્રીઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. સંગઠનને વેગ આપવા માટે મહામંત્રી તરીકે અનુભવી ચહેરાઓને સ્થાન મળ્યું છે. જેમાં કચ્છ જિલ્લાના…
કાતિલ ઠંડીમાં પ્રવાસીઓની ભારે ભીડ.માઉન્ટ આબુની હોટલોમાં ભાડુ સાતમા આસમાનેહવે ૩૧ ડિસેમ્બર પણ નજીક છે, જેને લઈને મોટા પ્રમાણમાં પ્રવાસીઓ માઉન્ટ આબુ ફરવા માટે ગયા છે.માઉન્ટ આબુમાં એકબાજુ કાતિલ ઠંડી પડી રહી છે અને બીજી તરફ મોટી સંખ્યામાં ગુજરાતીઓ ફરવા માટે જઈ રહ્યા છે. જેમાં આ ભીડ નાતાલ અને ૩૧ ડિસેમ્બરની ઉજવણીને લઈને અહીંયા જાેવા મળી રહી છે. ડિસેમ્બરના અંતિમ દિવસોમાં માઉન્ટ આબુનો નજારો કંઈક અલગ જ જાેવા મળી રહ્યો છે. ગુજરાતીઓ માટે પ્રવાસના આકર્ષણનું કેન્દ્ર માઉન્ટ આબુમાં હાલ હાડ થિજવતી ઠંડી પડી રહી છે. જેને લઈને લોકો વધારે ત્યાં ફરવા માટે જઈ રહ્યા છે. ઘણા બધા લોકો એવા છે…
ગુજરાત-મહારાષ્ટ્ર પાછળ છોડી આસામ આગળ.આસામ સૌથી ઝડપથી વિકસતા રાજ્યોની યાદીમાં ટોપ ઉપર.તમિલનાડુએ ૩૯%નો ગ્રોથ નોંધાવ્યો : GSDP ૧૨.૪ લાખ કરોડ રૂપિયાથી વધીને ૧૭.૩ લાખ કરોડ થયો છે.ભારતની આર્થિક પ્રગતિ હવે માત્ર કેટલાક રાજ્યો સુધી જ સીમિત રહી નથી. છેલ્લા ૫ વર્ષોમાં અનેક રાજ્યોનો જબરદસ્ત ગ્રોથ જાેવા મળ્યો છે. રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા(RBI)ના ડેટા અનુસાર, નાણાકીય વર્ષ ૨૦૧૯-૨૦ અને ૨૦૨૪-૨૫ વચ્ચે ઘણા રાજ્યોના અર્થતંત્રમાં ભારે ગ્રોથ નોંધાઈ છે. નોંધનીય છે કે, આ રાજ્યોનું પ્રદર્શન દેશના કુલ આર્થિક વિકાસ સાથે સુસંગત છે. આ સમયગાળા દરમિયાન ભારતનો રિયલ GDP ૨૯ ટકા વધીને ૧૪૫.૩૫ લાખ કરોડ રૂપિયા (FY20) થી ૧૮૭.૯૭ લાખ કરોડ રૂપિયા (FY25)…
અડાલજ ટોલનાકા પર ગૌસેવકોની સતર્કતા.ગૌસેવકોની સતર્કતાથી કતલખાને લઈ જવાતા ૧૬ પશુઓ બચાવાયા.પશુઓને વાહનમાં અમાનવીય રીતે ભરવામાં આવ્યા.ગાંધીનગર જિલ્લાના અડાલજ ટોલનાકા પાસે અમદાવાદ-મહેસાણા હાઈવે પર ગૌસેવકોની સતર્કતાના કારણે મોટી કાર્યવાહી સામે આવી છે. ટોલનાકા પરથી પસાર થતા એક શંકાસ્પદ વાહનને રોકી ગૌસેવકો અને ટોલ ટેક્સના કર્મચારીઓએ તપાસ કરતા તેમાં ગેરકાયદેસર રીતે પશુઓની હેરાફેરી થતી હોવાનો ખુલાસો થયો હતો. તપાસ દરમિયાન જાણવા મળ્યું કે નંદાસણ વિસ્તારમાંથી કુલ ૧૬ પશુઓને અમદાવાદ સ્થિત કતલખાને લઈ જવામાં આવી રહ્યા હતા. પશુઓને વાહનમાં અમાનવીય રીતે ભરવામાં આવ્યા હોવાનો પણ આક્ષેપ છે. ગૌસેવકોએ તાત્કાલિક પોલીસને જાણ કરતાં પોલીસ કાફલો સ્થળ પર પહોંચ્યો હતો. પોલીસે વાહન જપ્ત કરી…
દેશમાં મોટા ભૂકંપની સંભાવના : એક્સપર્ટ.૩૦ કલાકમાં ૨૪ વાર ધ્રુજી ગુજરાતના કચ્છની ધરતી !.એક્સપર્ટ કહે છે કે આ એક ચેતવણી છે અને ભૂકંપ મોક ડ્રીલ અને સલામતીના પગલાંઓ લેવા હવે જરૂરી છે.શુક્રવારે સવારે ગુજરાતના કચ્છમાં આવેલા ૪.૬ની તીવ્રતાના ભૂકંપથી કોઈ નુકસાન થયું નથી, પરંતુ તેણે ૨૪ વર્ષ પહેલાંના વિનાશના ઘા ફરીથી ખોલ્યા છે જેમાં હજારો લોકો માર્યા ગયા હતા. આ તાજેતરના ભૂકંપ પછી લગભગ બે ડઝન હળવા આંચકા અને ભૂગર્ભ હલનચલનથી પણ વૈજ્ઞાનિકોનું ધ્યાન ખેંચાયું છે. ભૂગર્ભશાસ્ત્રીઓએ આ પ્રદેશમાં ત્રણ ફોલ્ટ લાઇનો શોધી કાઢી છે જે હવે સક્રિય થઈ ગઈ છે, જેનાથી પહેલાથી જ ભૂકંપગ્રસ્ત કચ્છ પ્રદેશ વિશે ચિંતા વધી…

© 2024 Garvi Gujarat. Created and Maintained by Creative web Solution



