- ગ્રેટર નોઈડામાં હિટ એન્ડ રન: ફાસ્ટ કારે પાંચ વિદ્યાર્થીઓને અડફેટે લીધા, વીડિયો વાયરલ
- દિશા સાલિયાનના પિતાએ આદિત્ય ઠાકરેને ૫૦૦ કરોડની માનહાનિ નોટિસ ફટકારી, ગુનો કર્યાનો કર્યો દાવો
- પેન્ટાગોનનો મોટો નિર્ણય: ૩૦+ વયના યુએસ પુરુષ સૈનિકો માટે ટેસ્ટોસ્ટેરોન પરીક્ષણ ફરજિયાત
- બેન્ક ઓફ જાપાને વ્યાજદર વધારી ૧.૨૫ ટકા કર્યો: ૩૧ વર્ષ બાદ સૌથી ઊંચા સ્તરે વ્યાજદર પહોચ્યો
- ડોનાલ્ડ ટ્રમ્પે રશિયા પર સેંક્શન્સ એક્ટ પર કર્યા સહી, ભારત પર ૧૦૦% ટેરિફ લાદવાની તૈયારી
- શી જિનપિંગની યુએસ મુલાકાત પહેલાં ડોનાલ્ડ ટ્રમ્પનું નિવેદન: ‘અમે પણ ચીનની જાસૂસી કરીએ છીએ’
- ભાગેડુ લલિત મોદીના જીવન પર બનશે બાયોપિક, સાજીદ નડિયાદવાલાએ કરી જાહેરાત
- ચીન કનેક્શનને કારણે સલમાન ખાનની ફિલ્મ ‘માતૃભૂમિ’નું સેન્સર સ્ક્રીનિંગ હજુ પણ અટવાયું
Author: garvigujrat
સુપ્રીમ કોર્ટે એક સીમાચિહ્નરૂપ ચુકાદો આપ્યો.મેરિટમાં આગળ હોય તો જનરલ કેટેગરીની નોકરીમાં પણ SC/ST/OBC નો હક.રાજસ્થાન હાઈકોર્ટના ર્નિણયને યથાવત્ રાખતા સુપ્રીમ કોર્ટે જણાવ્યું કે, યોગ્યતા ધરાવતા ઉમેદવારોને માત્ર તેમની અનામત શ્રેણી પૂરતા સીમિત રાખી શકાય નહીં.સુપ્રીમ કોર્ટે એક સીમાચિહ્નરૂપ ચુકાદો આપતા સ્પષ્ટ કર્યું છે કે, જાે અનામત વર્ગનો કોઈ ઉમેદવાર જનરલ કેટેગરીના કટ-ઓફ કરતા વધુ માર્કસ મેળવે છે, તો તેને શોર્ટ લિસ્ટિંગ વખતે ઓપન કેટેગરીનો ગણવો જાેઈએ. રાજસ્થાન હાઈકોર્ટના ર્નિણયને યથાવત્ રાખતા સુપ્રીમ કોર્ટે જણાવ્યું કે, યોગ્યતા ધરાવતા ઉમેદવારોને માત્ર તેમની અનામત શ્રેણી પૂરતા સીમિત રાખી શકાય નહીં. આ ચુકાદાથી સરકારી ભરતીઓમાં મેરિટ ને વધુ પ્રાધાન્ય મળશે અને તેજસ્વી ઉમેદવારો…
હજુ પારો ગગડવાની આગાહી!.ગુજરાત ઠૂંઠવાયું: નલિયા ૮ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ઠંડું શહેર.હવામાન વિભાગે આગામી દિવસોમાં પણ તાપમાનમાં ઘટાડો થવાની આગાહી કરી.ગુજરાતમાં હાલ હાડ થિજવતી ઠંડીનો દોર ચાલી રહ્યો છે. રાજ્યના મોટાભાગના શહેરોમાં ન્યૂનતમ તાપમાનનો પારો ઘણો નીચો નોંધાયો હતો. કોલ્ડ સિટી નલિયામાં આ પારો ગગડીને ૮ ડિગ્રી સેલ્સીયસ સુધી પહોંચી જતાં, કચ્છમાં આ કડકડતી ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે. હવામાન વિભાગે આગામી દિવસોમાં પણ તાપમાનમાં ઘટાડો થવાની આગાહી કરી છે.છેલ્લા ૨૪ કલાક દરમિયાન ગુજરાતમાં ન્યુનતમ તાપમાન નલિયામાં ૮.૦ ડિગ્રી સેલ્સીયસ, રાજકોટમાં ૯.૫ ડિગ્રી સેલ્સીયસ, ડીસામાં ૧૦.૮ ડિગ્રી સેલ્સીયસ, ભુજમાં ૧૧.૨ ડિગ્રી સેલ્સીયસ, ગાંધીનગરમાં ૧૨.૦ ડિગ્રી સેલ્સીયસ, દાહોદમાં ૧૨.૮ ડિગ્રી…
એકપણ હાઈકોર્ટે નિવૃત્તિ ન્યાયાધીશોની નિયુક્તિમાં રસ ન દાખવ્યો.સુપ્રીમની મંજૂરી છતાં હાઈકોર્ટમાં એક પણ એડ-હોક જજની નિમણૂક ન થઈ.રાષ્ટ્રપતિના હસ્તાક્ષરને બાદ કરતાં એડ-હોક ન્યાયાધીશોની નિમણૂક કરવાની પ્રક્રિયા પણ સમાન છે.સુપ્રીમ કોર્ટે પડતર ફોજદારી કેસોનો નિકાલ માટે નિવૃત્તિ ન્યાયાધીશોની એડ-હોક જજ તરીકે નિમણૂક કરવાની મંજૂરી આપ્યાના એક વર્ષ પછી પણ હજુ એકપણ એડ-હોક ન્યાયાધીશની નિમણૂક કરાઈ નથી. આ મુદ્દે હજુ સુધી કોઇ હાઈકોર્ટાેએ રસ દાખવ્યો નથી.સુપ્રીમ કોર્ટ અને હાઈકોર્ટના ન્યાયાધીશોની નિમણૂક કરવાની પ્રક્રિયાથી વાકેફ લોકોના જણાવ્યા મુજબ ૨૫ ઉચ્ચ અદાલતોમાંથી કોઈએ પણ એડ-હોક ન્યાયાધીશો તરીકે નિમણૂક માટે નામોની ભલામણ કરી નથી.આશરે ૧૮ લાખ પેન્ડિંગ ફોજદારી કેસોથી ચિંતિત સુપ્રીમ કોર્ટે ૩૦ જાન્યુઆરી ૨૦૨૫ના…
ભારતનું નામ નથી, પાકિસ્તાન, બંગલાદેશ સહિતના દેશોનો સમાવેશ.ડોનાલ્ડ ટ્રમ્પે US માં સહાય મેળવતા ઇમીગ્રન્ટ્સના દેશોની યાદી જારી કરી.અમેરિકામાં સરકારી કલ્યાણકારી યોજનાઓના લાભ લેતા દેશવાર ઇમિગ્રન્ટ્સ નામની આ યાદીમાં ૧૨૦ દેશો અને પ્રદેશોના નામ હતાં.અમેરિકાના પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પે રવિવારે પાકિસ્તાન, ભૂતાન, ચીન, બાંગ્લાદેશ અને નેપાળ સહિતના કેટલાંક દેશોની યાદી જારી કરી હતી અને દર્શાવ્યું હતું કે આ દેશોના અમેરિકામાં રહેતાં ઇમીગ્રન્ટ્સ કેટલા પ્રમાણમાં અમેરિકાની સરકારની યોજનાનો લાભ મેળવે છે. જાેકે આ યાદીમાં ભારતનું નામ ન હતું. તેનું કારણ એ હોઇ શકે છે કે અમેરિકામાં રહેતા ભારતીય પરિવારોની વાર્ષિક આવકનું પ્રમાણ ઘણું ઉચું છે અને આર્થિક રીતે સદ્ધર છે. અમેરિકામાં સરકારી કલ્યાણકારી…
ગયા જુલાઇ મહિનામાં વિજય દેવરકોંડાની કિંગડમ રિલીઝ થઈ હતી.ગયા જુલાઇ મહિનામાં વિજય દેવરકોંડાની કિંગડમ રિલીઝ થઈ હતી.દેવરકોંડાની કિંગડમની હાઇપ અને માર્કેટિંગ પછી પણ ફિલ્મ વર્લ્ડવાઇડ માત્ર ૮૨ કરોડની જ કમાણી કરી શકી હતી.એક તરફ વિજય દેવરકોંડા અને રશ્મિકા મંદાનાના લગ્નની અફવાઓ અને ચર્ચાઓમાં રોજ કશુંક નવું આવી રહ્યું છે, ત્યારે બીજી તરફ તેના કૅરિઅરની સૌથી મહત્વની ફિલ્મ મનાતી કિંગડમની સિક્વલ હવે પડતી મુકાઈ છે. આ અંગે ફિલ્મના પ્રોડ્યુસર નાગા વમાસીએ જાહેરાત કરી દીધી છે. તાજેતરમાં એક ઇન્ટરવ્યુમાં આ અંગે વાત કરવાનો કે કારણ આપવાનો પણ તેમણે ઇનકાર કરી દીધો હતો. ફિલ્મની સિક્વલ અંગે પુછાયેલા પ્રશ્નના જવાબમાં નાગા વામસીએ જણાવ્યું હતું,…
‘પુષ્પા ૨’ નો રેકોર્ડ તોડ્યો.‘ધુરંધર’ ફિલ્મે રચ્યો ઇતિહાસ, ૮૦૦ કરોડ કમાનારી બોલિવૂડની પહેલી ફિલ્મ.૨૮ દિવસ પછી, ૨૦૨૬ના બીજા દિવસે ધુરંધર ફિલ્મે પહેલી વાર ૧૦ કરોડ રૂપિયાથી ઓછું કલેક્શન કર્યું હતું.બોલિવૂડની ફિલ્મ ‘ધુરંધર’એ નવો ઈતિહાસ રચ્યો છે. રણવીર સિંહની ધુરંધર ફિલ્મે ૮૦૦ કરોડથી વધુ કમાણી કરી છે, ત્યારે અલ્લુ અર્જુનની ‘પુષ્પા ૨’ ફિલ્મનો રેકોર્ડ તોડી નાખ્યો છે. આમ ધુરંધર ફિલ્મ બોલિવૂડમાં રૂ.૮૦૦ કરોડથી વધુની કમાણી કરનારી પહેલી ફિલ્મ બની છે.તમને જણાવી દઈએ કે, ૫ ડિસેમ્બર, ૨૦૨૫ના રોજ રિલીઝ થયેલી ધુરંધર ફિલ્મે સતત ૨૮ દિવસમાં ડબલ ડિજિટ કલેક્શન કર્યું છે. જેમાં પહેલા અઠવાડિયાથી ચોથા અઠવાડિયામાં ધુરંધર ફિલ્મ સતત રેકોર્ડ તોડતી રહી. ૨૮…
નેપોટિઝમ વિવાદ મુદ્દે જાેયા અખ્તરે આપ્યો જવાબ.નેપોટિઝમ વિવાદ મુદ્દે જાેયા અખ્તરે આપ્યો જવાબ.નવા કલાકારોને જે રીતે ઓનલાઇન બુલી કરવામાં આવ્યા તે જાેઈને મને ઘણું ખરાબ લાગ્યું હતું : જાેયા અખ્તર.મુંબઈ: બોલીવુડમાં નેપોટિઝમનો મુદ્દો હંમેશાં ચર્ચામાં રહ્યો છે. સ્ટાર-કિડ્સને મળતી તકો અને બહારથી આવતા કલાકારોના સંઘર્ષને લઈને સોશિયલ મીડિયા પર સતત વાદ-વિવાદ થતા રહે છે. ખાસ કરીને સુહાના ખાન અને અગસ્ત્ય નંદા જેવા સ્ટાર કિડ્સને લોન્ચ કરનારી ફિલ્મ ‘ધ આર્ચીઝ’ બાદ આ ચર્ચાએ વધુ જાેર પકડ્યું હતું. હવે જાણીતા ડાયરેક્ટર જાેયા અખ્તરે આ મામલે પોતાનો સ્પષ્ટ અને તાર્કિક અભિપ્રાય રજૂ કરીને ટીકાકારોને જવાબ આપ્યો છે.એક પોડકાસ્ટ દરમિયાન જાેયા અખ્તરે નેપોટિઝમની વ્યાખ્યાને…
આસપાસના લોકોએ સંભાળી.પૂજા દરમિયાન ફેમસ એક્ટ્રેસ અચાનક ધૂણવા લાગી!.અભિનેત્રીએ માલામાલ વીકલી, શોલા ઔર શબનમ, ઈમ્તેહાન પ્યાર કી, સિફર અને મિલન જેવી ફિલ્મોમાં કામ કર્યુ હતુ.ટીવી અને ફિલ્મોની જાણીતી એક્ટ્રેસ સુધા ચંદ્રનનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં જાેઈ શકાય છે કે તે મા દુર્ગાની પૂજા દરમિયાન વિચિત્ર વર્તન કરતી જાેવા મળે છે, જેને જાેઈને સૌ ચોંકી ગયા છે. જાેકે, તેની આસપાસના લોકો તેને સાંત્વના આપવાનો પ્રયાસ કરી રહ્યા છે. સુધાને દેવીમાં અપાર શ્રદ્ધા છે. આ વર્ષના કાર્યક્રમ દરમિયાન આ ઘટના બની હતી, જેનો વીડિયો ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.આ વીડિયોમાં સુધા સફેદ પ્રિન્ટેડ સાડી પહેરેલી…
શ્યામલ ચાર રસ્તા પાસે આગની દુર્ઘટના.શ્યામલ વિસ્તારના શિલ્પ સિદ્ધિ ફ્લેટના બેઝમેન્ટમાં ભીષણ આગ લાગી.ફાયર ફાઈટરોએ સતત પાણીનો મારો ચલાવીને ગણતરીના સમયમાં આગ પર કાબૂ મેળવ્યો હતો.શ્યામલ ચાર રસ્તા પાસે આવેલા શિલ્પ સિદ્ધિ ફ્લેટના બેઝમેન્ટમાં આગ ફાટી નીકળતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આ આગમાં પાર્ક કરેલા અનેક વાહનો લપેટમાં આવી ગયા હતા.શહેરના પશ્ચિમ વિસ્તારમાં આવેલા પોશ શ્યામલ ચાર રસ્તા પાસે આગની એક દુર્ઘટના સર્જાઈ છે. અહીં આવેલા શિલ્પ સિદ્ધિ ફ્લેટના બેઝમેન્ટમાં ઓચિંતી આગ ફાટી નીકળતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આ આગમાં પાર્ક કરેલા અનેક વાહનો લપેટમાં આવી ગયા હતા. પ્રાપ્ત વિગતો અનુસાર, ફ્લેટના બેઝમેન્ટમાં લાગેલી આગ એટલી ઝડપથી ફેલાઈ હતી કે…
લોકોના જીવ સાથે રમત રમનારા તત્વો સામે પોલીસે લાલ આંખ કરી.રાજપરમાં ડિગ્રી વગર પ્રેક્ટિસ કરતો બોગસ ડોક્ટર ઝડપાયો.મેડિકલ ડિગ્રી વગર પ્રેક્ટિસ કરતો આ શખ્સ આસપાસના અનેક ગામડાઓમાં દવાઓ આપતો હોવાનું સામે આવ્યું.પોરબંદર જિલ્લામાં લોકોના જીવ સાથે રમત રમનારા તત્વો સામે પોલીસે લાલ આંખ કરી છે. પોરબંદર સ્પેશિયલ ઓપરેશન ગ્રુપને બાતમી મળી હતી. જેના આધારે રાજપર (નવાગામ) વિસ્તારમાં રેડ કરીને એક બોગસ ડોક્ટરને રંગેહાથ ઝડપી લેવામાં આવ્યો છે. મેડિકલ ડિગ્રી વગર પ્રેક્ટિસ કરતો આ શખ્સ આસપાસના અનેક ગામડાઓમાં દવાઓ આપતો હોવાનું સામે આવ્યું છે. પોરબંદર SOG ટીમને બાતમી મળી હતી કે, રાજપર ગામના બસ સ્ટેન્ડ પાસે એક વ્યક્તિ ડિગ્રી વગર ક્લિનિક…

© 2024 Garvi Gujarat. Created and Maintained by Creative web Solution


