Author: garvigujrat

ચીને પહેલીવાર સત્ય સ્વીકાર્યું ઓપરેશન સિંદૂરમાં પાકિસ્તાની એરફોર્સને અમે મદદ કરી હતી એવિએશન ઇન્ડસ્ટ્રી કોર્પોરેશન ઓફ ચાઇનાના એન્જિનિયરોએ ખુલાસો કર્યો કે તેઓ યુદ્ધ દરમિયાન પાકિસ્તાનમાં હાજર હતા ચીને પહેલીવાર સત્તાવાર રીતે સ્વીકાર્યું છે કે ગયા વર્ષે ભારત અને પાકિસ્તાન વચ્ચે થયેલા યુદ્ધ દરમિયાન તેણે પાકિસ્તાની વાયુસેનાને ઓન-સાઇટ ટેકનિકલ સહાય પૂરી પાડી હતી. ચીની સરકારી બ્રોડકાસ્ટરCCTV પર પ્રસારિત એક ઇન્ટરવ્યુમાં, એવિએશન ઇન્ડસ્ટ્રી કોર્પોરેશન ઓફ ચાઇના (AVIC) ના એન્જિનિયરોએ ખુલાસો કર્યો કે તેઓ યુદ્ધ દરમિયાન પાકિસ્તાનમાં હાજર હતા. અહેવાલ મુજબ, આ સંઘર્ષ દરમિયાન ચીની બનાવટના J-10CE ફાઈટર જેટે ભારતના ફ્રેન્ચ બનાવટના રાફેલ ફાઈટર જેટને તોડી પાડ્યું હતું. આ પ્રથમ ઘટના છે જ્યારે…

Read More

ભૂતપૂર્વ ક્રિકેટર અતુલ વાસને આરોપ લગાવ્યો ગૌતમ ગંભીરના કોચિંગથી બધા ખેલાડીઓ ખુશ નથી ભારતીય સેટઅપમાં કેટલાક ખેલાડીઓ ગંભીરની મેનેજમેન્ટ શૈલી અને મજબૂત વ્યક્તિત્વથી નાખુશ છે ગૌતમ ગંભીર જુલાઈ ૨૦૨૪માં ટીમ ઈન્ડિયામાં મુખ્ય કોચ તરીકે જાેડાયા હતા. તેમના કોચિંગ હેઠળ, ભારતે સતત બે ICC ટ્રોફી જીતી હતી: ચેમ્પિયન્સ ટ્રોફી અને ૨૦૨૬ T20 વર્લ્ડ કપ. ગંભીરના કોચિંગથી સેમસન જેવા ખેલાડીઓને તકો મળી, જ્યારે ઇશાન કિશન જેવા ખેલાડીઓનો પણ પ્રવેશ થયો, જેઓ સતત ઘરેલુ ક્રિકેટમાં ધૂમ મચાવી રહ્યા છે. જાેકે, તેમના કાર્યકાળ દરમિયાન અનેક વિવાદાસ્પદ અહેવાલો પણ સામે આવ્યા. વિરાટ કોહલી અને રોહિત શર્મા જેવા સિનિયર ખેલાડીઓએ કોચિંગ દરમિયાન અચાનક ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિ…

Read More

INDIA ગઠબંધનમાં ભંગાણ કોંગ્રેસે વિજય સાથે હાથ મિલાવતા DMK લાલઘૂમ બદલાયેલા રાજકીય સંજાેગોને ધ્યાનમાં રાખીને ડ્ઢસ્દ્ભ એ હવે લોકસભામાં કોંગ્રેસની સાથે બેસવાનો ઈનકાર કરી દીધો રાષ્ટ્રીય સ્તરે ભાજપ સામે લડવા માટે બનેલા વિપક્ષી ગઠબંધન INDIA ના ભવિષ્ય પર હવે સવાલો ઊભા થયા છે. તમિલનાડુમાં દાયકાઓ જૂની મિત્રતા તોડીને કોંગ્રેસે અભિનેતામાંથી રાજનેતા બનેલા વિજયની પાર્ટી તમિલગા વેત્રી કઝગમ (TVK) સાથે હાથ મિલાવતા DMK નારાજ થયું છે. આ બદલાયેલા રાજકીય સંજાેગોને ધ્યાનમાં રાખીને DMK એ હવે લોકસભામાં કોંગ્રેસની સાથે બેસવાનો ઈનકાર કરી દીધો છે. DMK ના સાંસદ કનિમોઝી કરુણાનિધિએ લોકસભા સ્પીકર ઓમ બિરલાને એક પત્ર લખીને વિનંતી કરી છે કે ગૃહમાં DMK…

Read More

ભાવનગર જિલ્લાના પક્ષકારો ૩૧મે સુધીમાં ગૂગલ ફોર્મ ભરી નોંધણી કરાવી શકશે સુપ્રીમ કોર્ટના પેન્ડિંગ કેસોનું નિરાકરણ લાવવા માટે વિશેષ લોક અદાલત યોજાશે ૨૧ થી ૨૩ ઓગસ્ટ સુધી સુપ્રીમ કોર્ટના પરિસરમાં વિશેષ લોક અદાલત યોજાશે, રૃબરૃ અથવા વર્ચ્યુઅલ માધ્યમથી જાેડાઈ શકાશે ભાવનગર જિલ્લા સહિત દેશભરના પક્ષકારોના સુપ્રીમ કોર્ટમાં લાંબા સમયથી ચાલી રહેલા પેન્ડિંગ કેસોના નિરાકરણ માટે સુપ્રીમ કોર્ટના પરિસરમાં વિશેષ લોક અદાલતનું આયોજન કરાયું છે.સુપ્રીમ કોર્ટ દ્વારા ન્યાય પ્રણાલીને વધુ વ્યાપક, સરળ અને લોકાભિમુખ બનાવવા સમાધાન સમારો-૨૦૨૬ (વિશેષ લોક અદાલત)નું આયોજન કરાયું છે. જેની શરૃઆત ૨૧ એપ્રિલથી થઈ છે અને સમાપન તા.૨૧-૮થી તા.૨૩-૮ સુધી સુપ્રીમ કોર્ટના પરિસરમાં યોજાનારી વિશેષ લોક અદાલત…

Read More

કેનેડાના બે ટૂકડાની તૈયારી અલ્બર્ટાને અલગ દેશ બનાવવા જનમત સંગ્રહ થશે પ્રસ્તાવિત જનમત સંગ્રહમાં લોકોને અલ્બર્ટાને કેનેડાથી અલગ થઈ એક સ્વતંત્ર દેશ બનવું જાેઈએ કે કેમ તેવો સવાલ પૂછવામાં આવશે કેનેડાના પશ્ચિમી રાજ્ય અલ્બર્ટામાં એક સ્વતંત્ર દેશ બનવાની માગ દિવસેને દિવસે વધુ પ્રબળ બની રહી છે. ઓઈલ અને ગેસનો વિપુલ ભંડાર ધરાવતા અને કેનેડાનું પેટ્રોલિયમ હબ ગણાતાં અલ્બર્ટાને કેનેડાથી અલગ કરવા લોકમત સંગ્રહ કરાવવા માટે અલગતાવાદીઓએ શરૂ કરેલી ઝૂંબેશે જાેર પકડ્યું છે. અલગતાવાદીઓના દાવા અનુસાર, તેમણે આશરે ત્રણ લાખથી વધુ લોકોની સહીઓ લીધી છે, જે જનમત સંગ્રહ કરાવવા માટે જરૂરી હોય તેના કરતાં ઘણી વધારે છે. અલગ રાષ્ટ્ર બનાવવાની ચળવળના…

Read More

‘શાંતિ એ વેપાર માટે પહેલી અને અનિવાર્ય શરત છે’ ઈરાન-અમેરિકાના યુદ્ધની અસરને લીધે દુનિયાભરમાં મોંઘવારીથી લોકો ત્રાહિમામ અમેરિકામાં ગેસ અને પેટ્રોલની કિંમત વધતાં ત્રણ વર્ષમાં મોંઘવારી સર્વાેચ્ચ સપાટીએ છે, યુરોપના ૨૧ દેશોમાં મોંઘવારી વધી હોવાનું લેટેસ્ટ અહેવાલમાં કહેવાયું છે ફ્રેન્ચ ચિંતક મોન્ટેસ્કુનું આ મતલબનું વાક્ય વૈશ્વિક સ્તરે શાંતિ અને વેપારના સંદર્ભમાં વારંવાર ટાંકવામાં આવે છે. બે રાષ્ટ્રોએ વેપાર કરવો હોય તો બંને વચ્ચે શાંતિ અનિવાર્ય છે. યુદ્ધ કે તંગદિલી ચાલતી હોય ત્યારે વેપાર અટકી પડે છે. ભારત-ચીન વચ્ચે દોકલામ સંઘર્ષ થયો તો બંને પક્ષે વેપાર અટકી ગયો. ચીન-અમેરિકા વચ્ચે ટ્રેડ વોર ચાલ્યું તો કરોડોનો વેપાર લટકી પડયો. બધા દેશો એ…

Read More

ટ્રમ્પે કાર્યવાહીને ગણાવી ‘લવ ટેપ’ ઈરાનના કેશમ અને બંદર અબ્બાસ પર અમેરિકાના ભીષણ હુમલા ઈરાની અધિકારીઓએ આરોપ લગાવ્યો છે કે અમેરિકાએ સીઝફાયરનું ઉલ્લંઘન કર્યું છે અને સામાન્ય નાગરિક વિસ્તારોને નિશાન બનાવ્યા છે અમેરિકા અને ઈરાન વચ્ચે સીઝફાયર હોવા છતાં બંને દેશો વચ્ચે યુદ્ધ જેવી સ્થિતિ સર્જાઈ છે. ઈરાને હોર્મુઝ સ્ટ્રેટમાં અમેરિકન ડિસ્ટ્રોયર (યુદ્ધ જહાજાે) ને નિશાન બનાવીને મિસાઈલ હુમલા કર્યા બાદ અમેરિકાએ આક્રમક જવાબી કાર્યવાહી કરી છે. અમેરિકન સેનાએ ઈરાનના કેશમ અને બંદર અબ્બાસ સ્થિત સૈન્ય ઠેકાણાઓ પર બોમ્બમારો કર્યાે છે. અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે આ હુમલાઓને ‘લવ ટેપ’ ગણાવી ઈરાનને કડક ચેતવણી આપી છે.અમેરિકી સેન્ટ્રલ કમાન્ડના જણાવ્યા અનુસાર, ૭…

Read More

સજીવોની ૨૦ પ્રજાતિને તેમનું નામ અપાયું વિખ્યાત બ્રિટિશ બ્રોડકાસ્ટર ડેવિડ એટનબરો ૧૦૦ વર્ષના થયા બ્લેક એન્ડ વ્હાઈટ, કલર, એચડી અને થ્રીડીમાં બાફ્ટા એવોર્ડ મેળવનારા એકમાત્ર વ્યક્તિ ડેવિડ એટનબરો એટલે જગ વિખ્યાત બ્રિટિશ બ્રોડકાસ્ટર, નેચરલ હિસ્ટોરિયન અને લેખક-સંશોધક. તેમણે આઠ દશકા સુધી પ્રકૃતિ અને પર્યાવરણલક્ષી કાર્યક્રમો કર્યા છે. વિશ્વ વિખ્યાત અભિનેતા અને ગાંધી ફિલ્મના સર્જક રિચર્ડ એટનબરોના નાના ભાઈ એવા ડેવિડ એટનબરો આજે ૧૦૦મો જન્મ દિવસ ઉજવી રહ્યા છે.ડેવિડ એટનબરો ટેલિવિઝનના ઇતિહાસમાં એકમાત્ર એવી વ્યક્તિ છે જેમણે બ્લેક એન્ડ વ્હાઇટ, કલર, એચડી. થ્રીડી અને ૪કે એમ તમામ ફોર્મેટમાં બાફટા એવોર્ડ્સ જીત્યા છે. વિજ્ઞાનીઓએ તેમના માનમાં ૨૦થી વધુ પ્રજાતિઓના નામ રાખ્યા છે.…

Read More

કેઓટિક રિલેશનશિપ ડ્રામાથી ચાહકો પ્રભાવિત બોબી દેઓલ ફરી પોતાના નવા અવતારમાં જાેવા મળશે બંદરમાં બોબી દેઓલ અનુરાગ કશ્યપ સાથે પહેલી વાર કામ કરી રહ્યો છે. પહેલેથી જ સિનેપ્રેમીઓમાં આ ફિલ્મને લઇને ભારે ઉત્સુકતા છે બોબી દેઓલની વધુ એક અલગ રોલવાળી ફિલ્મ બંદરનું ટીઝર રિલીઝ થઈ ગયું છે, જેનાથી દર્શકોને ફિલ્મમેકર અનુરાગ કશ્યપની નવી ડિરેક્ટોરિયલ ફિલ્મની ઝલક મળી છે. આ ફિલ્મમાં બોબી દેઓલ લીડ રોલમાં છે. નિખિલ દ્વિવેદીની સેળોન મેજિકવર્ક્સ અને ઝી સ્ટુડિયોઝ દ્વારા બનેલી આ ફિલ્મ ૫ જૂન, ૨૦૨૬ના રોજ વિશ્વભરમાં થિયેટરમાં રિલીઝ થવાની છે.બંદરમાં બોબી દેઓલ અનુરાગ કશ્યપ સાથે પહેલી વાર કામ કરી રહ્યો છે. પહેલેથી જ સિનેપ્રેમીઓમાં આ…

Read More

સલમાન ખાનની ફિલ્મ સાથે ટક્કર ટાળવા પ્રભાસની સ્પિરિટ માર્ચ 2027 સુધી મુલતવી રહી શકે છે વંગાએ ૧ ડિસેમ્બર, 2027ની તારીખ પસંદ કરી છે કારણ કે તે તેના માટે અગાઉ પણ સારી રહી છે સલમાન ખાને તાજેતરમાં જાહેરાત કરી કે તેની આગામી ફિલ્મ ડિરેક્ટર વંશી પૈડિપલ્લી સાથે કરશે, જેને હાલ પૂરતું SVC63, નામ આપવામાં આવ્યું છે અને આ ફિલ્મ ઈદ 2027 આસપાસ રિલીઝ થશે. આ ર્નિણય પછી પ્રભાસના ચાહકો થોડા ગૂંચવાયા, કારણ કે તેની ફિલ્મ સ્પિરિટ પણ માર્ચ 2027 માં આવવાની અપેક્ષા હતી. પરંતુ લાગે છે કે હવે તેના ડિરેક્ટર સંદીપ રેડ્ડી વંગાએ ટક્કર ટાળવા માટે પોતાની ફિલ્મની તારીખ બદલવાનો વ્યૂહાત્મક…

Read More