- UPI પર MDR ચાર્જ સામે વેપારીઓનો વિરોધ; રોકડ વ્યવહાર વધવાની શક્યતા, સરકારનો ઈનકાર
- બ્રાઝિલમાં સ્ત્રીનો વેશ ધારણ કરી ભાગતો 80 લોકોની હત્યાનો આરોપી સીરિયલ કિલર ઝડપાયો
- પાકિસ્તાનમાં આર્થિક સંકટ વચ્ચે ઈંધણ બચાવવા વિદેશ પ્રવાસ પર પ્રતિબંધ; બજારો-રેસ્ટોરન્ટના સમય પર નિયંત્રણો
- સુરતમાં આરોપીઓ પર પોલીસ અત્યાચાર મામલે હાઈકોર્ટની કડક કાર્યવાહી; તત્કાલિન IPS અધિકારીને શો કોઝ નોટિસ
- સુરતમાં ગણેશોત્સવમાં દેખાદેખી અને સ્પર્ધા વધતા ટ્રાફિક સમસ્યા વિકટ બની; આત્મમંથન કરવા અપીલ
- વિજય સેતુપતિની ‘મહારાજા’ હોલિવૂડમાં રિમેક થનારી પહેલી તમિલ ફિલ્મ બનશે; મેથ્યુ મેકકોનૉહીના નામની ચર્ચા
- આલિયા ભટ્ટે પિતા મહેશ ભટ્ટ સાથેની બાળપણની રમૂજી યાદ શેર કરી; ‘ઓમ કા હરી’નું સ્પેશિયલ સ્ક્રીનિંગ યોજાયું
- સમંથા રૂથ પ્રભુએ પતિ રાજ નિદિમોરુ સાથે યોજી પરંપરાગત ‘સીમંતમ’ વિધિ; આધ્યાત્મિક અનુભવ કર્યો શેર
Author: garvigujrat
એક જ છત નીચે તમામ મંત્રાલયો વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નવા કાર્યાલય સેવાતીર્થનું લોકાર્પણ કર્યું મોદીએ મહિલાઓ, ખેડૂતો, યુવાનો અને નબળા જૂથોના કલ્યાણ માટે ર્નિણય લીધો, પીએમ રાહત યોજના શરૂ કરવાની મંજૂરી આપતી ફાઇલ પર હસ્તાક્ષર કર્યા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ શુક્રવારે સેવા તીર્થ સંકુલનું ઉદ્ઘાટન કર્યું. અહીં પ્રધાનમંત્રી કાર્યાલય (PMO), રાષ્ટ્રીય સુરક્ષા પરિષદ સચિવાલય અને કેબિનેટ સચિવાલય સ્થિત હશે. પીએમ મોદીએ મહિલાઓ, ખેડૂતો, યુવાનો અને નબળા જૂથોના કલ્યાણ માટે પહેલો ર્નિણય લીધો. પ્રધાનમંત્રીએ પીએમ રાહત યોજના શરૂ કરવાની મંજૂરી આપતી ફાઇલ પર હસ્તાક્ષર કર્યા, સાથે જ દરેક નાગરિકને જીવનરક્ષક સુરક્ષા પૂરી પાડવા અને લખપતિ દીદીઓની સંખ્યાને છ કરોડ કરવાની મંજૂરી આપી.…
એસઓજીએ સાધુના વેશમાં રહેલ વ્યકિતને દબોચ્યો.ઇસરી નજીક ખેતરમાં નશાની ખેતી, ૪.૩૬ લાખના ગાંજાના છોડ પકડાયા.સાધુના વેશમાં નાથબાવો નશાની ખેતી કરતો પોલીસની ઝપટે ચઢાતાં લોકોમાં ભારે આક્રોશ ફેલાયો હતો.અરવલ્લી જિલ્લા એસઓજી પોલીસે સાધુના વેશમાં રહેલા નશાની ખેતી કરતા એકને દબોચી લીધો હતો. આ વ્યક્તિએ તેના પિતાની સમાધી નજીક ખેતરમાં ઘઉંની આડમાં ગાંજાના છોડનું ૮૩ વાવેતર કર્યું હતું. સાધુના વેશમાં નાથબાવો નશાની ખેતી કરતો પોલીસની ઝપટે ચઢાતાં લોકોમાં ભારે આક્રોશ ફેલાયો હતો. અરવલ્લી જિલ્લા સ્પેશિયલ ઓપરેશન ગ્રુપને ઈસરી નજીક કુણોલ (લાલપુર)ગામ નજીક નાથબાવા તરીકે રહેતો એક વ્યકિત તેની મઢુલી નજીક ખેતરમાં ઘઉંની ખેતીની આડમાં ગાંજાની ખેતી કરતો હોવાની બાતમી મળી હતી. આથી…
વિઝા નિયંત્રિત કરવાથી આરોગ્ય સેવાઓને માઠી અસર થઈ.H-1B વિઝા ફીમાં રાહત આપવા ૧૦૦ અમેરિકી સાંસદોની માગણી.૧૦૦ સાંસદોએ હોમલેન્ડને પાઠવેલા પત્રમાં ૧૯ સપ્ટેમ્બરે પ્રમુખ ટ્રમ્પે જારી કરેલા આદેશો અંગે ચિંતા વ્યક્ત કરવામાં આવી.યુએસ કોંગ્રેસના ૧૦૦ સભ્યોએ હોમલેન્ડ સીક્યુરિટી સેક્રેટરી ક્રિસ્ટી નોએમને પત્ર પાઠવી H-1B વિઝા ફીમાં આરોગ્ય ક્ષેત્રને રાહત આપવા માગણી કરી છે. બે પક્ષના સાંસદોએ રજૂઆત કરી હતી કે, H-1B વિઝા પર કર્મચારીઓને લાવવા માગનારા નોકરીદાતાએ એક લાખ ડોલર ફી ભરવી પડે છે. જેના કારણે સમગ્ર દેશમાં આરોગ્ય સેવાઓને માઠી અસર પહોંચી છે અને ભવિષ્યમાં આ સંકટ વધારે ઘેરું બની શકે છે. ૧૦૦ સાંસદોએ હોમલેન્ડને પાઠવેલા પત્રમાં ૧૯ સપ્ટેમ્બરે પ્રમુખ…
પાકિસ્તાનનું ટેન્શન વધ્યું.જમીન પર ભયભીત કરનારા BLA એ પ્રથમ એર યુનિટ લોન્ચ કરી.સંગઠનના જણાવ્યા અનુસાર, આ યુનિટ ખાસ કરીને અદ્યતન ડ્રોન ઓપરેશન અને હવાઈ દેખરેખ રાખવાની ક્ષમતા પર ધ્યાન કેન્દ્રિત કરશે.પાકિસ્તાનના અશાંત પ્રાંત બલૂચિસ્તાનમાં પાકિસ્તાની સેનાની મુશ્કેલીઓ આગામી દિવસોમાં વધી શકે છે. બલૂચિસ્તાનમાં સક્રિય અલગતાવાદી સંગઠન બલૂચ લિબરેશન આર્મી (BLA) એ આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરતા પોતાની પ્રથમ એર અને ડ્રોન વોરફેર યુનિટ ‘કાઝી એરો હાઈવ રેન્જર્સ’(QAHR) ની રચના કરવાની સત્તાવાર જાહેરાત કરી છે. સંગઠનના જણાવ્યા અનુસાર, આ યુનિટ ખાસ કરીને અદ્યતન ડ્રોન ઓપરેશન અને હવાઈ દેખરેખ રાખવાની ક્ષમતા પર ધ્યાન કેન્દ્રિત કરશે. આ વ્યૂહરચના પાછળ વરિષ્ઠ કમાન્ડર અબ્દુલ બાસિતનો હાથ…
પેટ્રોનેટના CEO ની જાહેરાત.‘યોગ્ય ઓફર મળે તો અમેરિકા પાસેથી LNG પણ ખરીદશે ભારત’.ભારત હાલમાં વિશ્વનો ચોથો સૌથી મોટો LNG આયાતકાર દેશ છે, પેટ્રોનેટ હાલમાં મુખ્યત્વે કતાર અને ઓસ્ટ્રેલિયા પાસેથી ગેસ ખરીદે છે.ભારતની સૌથી મોટી ગેસ આયાતકાર કંપની, પેટ્રોનેટ LNG (PLNG.NS) એ અમેરિકા પાસેથી લિક્વિફાઇડ નેચરલ ગેસ (LNG)ની આયાત વધારવાની તૈયારી દર્શાવી છે. કંપનીના CEO એ જણાવ્યું છે કે ‘જાે અમેરિકા વાજબી ભાવે ગેસની ઓફર કરશે, તો ભારત ચોક્કસપણે ખરીદીમાં વધારો કરશે.’તાજેતરમાં અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ભારતીય સામાન પરની ટેરિફ ૫૦ ટકાથી ઘટાડીને ૧૮ ટકા કરવાની જાહેરાત કરી હતી. જાેકે, આ આર્થિક રાહતના બદલામાં અમેરિકા અપેક્ષા રાખી રહ્યું છે કે ભારત…
ખ્રિસ્તી સમાજના સંતનું ખોટી રીતે ચિત્રણ.હવે યશની ફિલ્મ ટોક્સિક સામે ખ્રિસ્તી સમુદાયનો વિરોધ.ફિલ્મ સર્જકો ઉપરાંત જુદા જુદા સત્તાવાળાઓ સમક્ષ આ સીન્સ ડિલીટ કરી દેવા માગણી કરવામાં આળી.મનોજ વાજપેયીની ‘ઘૂસખોર પંડિત’ ફિલ્મનાં ટાઈટલથી દેશભરમાં બ્રાહ્મણ સમુદાય ઉકળી ઉઠયો છે ત્યાં હવે યશની આગામી ફિલ્મ ‘ટોક્સિક’ સામે ખ્રિસ્તી સમાજે નારાજગી વ્યક્ત કરી છે. ખ્રિસ્તી સમુદાયના જણાવ્યા અનુસાર આ ફિલ્મનાં કેટલાંક દ્રશ્યોમાં ખ્રિસ્તી ધાર્મિક માન્યતાઓ પર પ્રહાર કરવામાં આવ્યા છે. ખ્રિસ્તી સંતોનું અભદ્ર ચિત્રણ કરવામાં આવ્યું છે. ખ્રિસ્તી સમુદાયના સંતની હાજરીમાં કેટલાંક એવાં કાલ્પનિક દ્રશ્યો દર્શાવાયાં છે જે ખ્રિસ્તી સમાજના લાગણીને ઠેસ પહોંચાડે છે. આ ફિલ્મના સર્જકો ઉપરાંત જુદા જુદા સત્તાવાળાઓને પણ આ…
ફિલ્મમાં શાહિદ કપૂર હુસેન ઉસ્ત્રાનું પાત્ર ભજવે છે.યુવાન દર્શકોમાં શાહિદ કપૂરની ‘ઓ રોમિયો’નો ધરખમ ક્રેઝ.શાહિદ કપૂર હવે મોટા પાયે પુનરાગમન કરવા તૈયાર દેખાઈ રહ્યા છે. તેમની છેલ્લી ફિલ્મ ‘દેવા’ બોક્સ ઓફિસ પર ખરાબ રીતે ફ્લોપ થઈ હતી.શાહિદ કપૂરની ફિલ્મ ‘ઓ રોમિયો’ને લઈને દર્શકોમાં ભારે ઉત્સાહ જાેવા મળી રહ્યો છે. ફિલ્મ ૧૩ ફેબ્રુઆરીએ રિલીઝ થઈ છેે અને હવે તેમાં માત્ર એક દિવસ બાકી છે. આ સાથે જ ફિલ્મની એડવાન્સ બુકિંગ શરૂ થઈ ગઈ છે, જેમાંથી ફિલ્મે જાેરદાર કમાણી શરૂ કરી દીધી છે. શાહિદ કપૂરની આ ફિલ્મને કેટલા કરોડની ઓપનિંગ મળશે, તેની આતુરતાપૂર્વક રાહ જાેવાઈ રહી છે. પરંતુ તે પહેલાં જાણીએ કે…
એક દાયકા બાદ પુનરાગમન કરશે.‘વારાણસી’ના માધ્યમથી પ્રિયંકા ચોપરા ભારતમાં પુનરાગમન કરશે.પેન-ઇન્ડિયા ફિલ્મ ‘વારાણસી’માં પ્રિયંકા સાથે મહેશ બાબુ અને પૃથ્વીરાજ સુકુમારન પણ મુખ્ય ભૂમિકામાં છે.પ્રિયંકા ચોપરા આજના સમયમાં વિશ્વભરમાં પોતાની આગવી ઓળખ ધરાવતી ગણતરીની ભારતીય અભિનેત્રીઓ પૈકીની એક છે. હોલિવૂડમાં મજબૂત સ્થાન ઉભું કર્યા બાદ હવે તે લગભગ એક દાયકાના લાંબી વિરામ બાદ એસ.એસ. રાજામૌલીની ફિલ્મ ‘વારાણસી’ દ્વારા ભારતીય સિનેમામાં પુનરાગમન કરી રહી છે. જાેકે, આ સફળતાની મજલ સરળ નહોતી.બોલિવૂડમાં ટોચના શિખરે હોવા છતાં પ્રિયંકાએ ભારતીય સિનેમા છોડવાનો સાહસિક ર્નિણય લીધો હતો. તે સમયગાળામાં તે ભારતની સૌથી વધુ કમાણી કરતી અભિનેત્રીઓ પૈકીની એક હતી અને ‘મેરિ કોમ’, ‘બાજીરાવ મસ્તાની’ અને ‘દિલ…
नशों और संगठित अपराध के खिलाफ अपनी दृढ़ स्थिति दोहराते हुए पंजाब के मुख्यमंत्री भगवंत सिंह मान ने आज पूरी सीनीयर पुलिस लीडरशिप को सुरक्षा व्यवस्था सख्ती से लागू करने के आदेश देते हुए कहा कि पूरे राज्य में अमन कानून व्यवस्था सुनिश्चित की जाए। पुलिस कमिश्नरों, इंस्पेक्टर जनरल (आईजी), डिप्टी इंस्पेक्टर जनरल (डीआईजी) और सीनियर सुपरिंटेंडेंट्स ऑफ पुलिस (एसएसपी) के साथ उच्च-स्तरीय समीक्षा बैठक की अध्यक्षता करते हुए मुख्यमंत्री ने कहा कि ‘युद्ध नशेयां विरुद्ध’ और ‘गैंगस्टरां ते वार’ पंजाब सरकार की प्रमुख प्राथमिकताएं हैं और नशों के खतरे तथा गैंगस्टर नेटवर्क को जड़ से खत्म करना चाहिए। समूचे…
आम लोगों से सीधा संपर्क बनाए रखने संबंधी अपनी गतिविधियों को जारी रखते हुए पंजाब के मुख्यमंत्री भगवंत सिंह मान ने आज जालंधर में अपने निवास स्थान पर ‘लोक मिलनी’ कार्यक्रम आयोजित कर यहां के नागरिकों से मुलाकात की और उनकी शिकायतों का मौके पर ही निपटारा किया। इस पहल को एक ही प्लेटफॉर्म पर लोगों की शिकायतों के समाधान के लिए सबसे प्रभावी माध्यम बताते हुए मुख्यमंत्री ने कहा कि पंजाब एकमात्र ऐसा राज्य है जहां राज्य का मुखिया व्यक्तिगत रूप से लोगों से मिलकर उनके मुद्दों का मौके पर ही निपटारा सुनिश्चित करता है। इस बात पर जोर…

© 2024 Garvi Gujarat. Created and Maintained by Creative web Solution


