- રોહિત રોયે ટીવીને ‘ડસ્ટબિન’ ગણાવી ફિલ્મ અને ટીવી કલાકારોના ક્લાસની સરખામણી કરી
- ‘ટૉક્સિક’ ફિલ્મનું બોક્સ ઓફિસ કલેક્શન અને રૂ. ૩૦૦ કરોડનું નુકસાન
- ગાંધીનગર મનપા ચૂંટણીમાં ‘આપ’નો ભવ્ય વિજય અને મેયર બનવાનો દાવો
- ઇફકોના અધ્યક્ષ દિલીપ સંઘાણીની ICA ગ્લોબલ બોર્ડ ઓફ ડિરેક્ટર્સમાં પસંદગી
- ભાજપના કાર્યક્રમો સામે આપનું “દીવા તળે અંધારું” કેમ્પેઇન
- ન્યાયતંત્ર, વ્યક્તિગત સ્વતંત્રતા અને અંડરટ્રાયલ કેદીઓની સ્થિતિ પર ચિંતા
- ભારતીય ન્યાયતંત્રની પારદર્શિતા અને મહિલા ન્યાયાધીશો સામેના પડકારો
- ભગવાન શ્રી ગણેશની દિવ્ય લીલા, રહસ્યો અને શાસ્ત્રીય મહાત્મ્ય
Author: garvigujrat
(છગનલાલ મેવાડા ધ્વારા) સુરત. સમાજમાં સામાન્ય રૂપે દીકરીના છૂટાછેડા થાય ત્યારે માતા-પિતાની સાથે સમગ્ર પરિવાર પણ દુઃખી થતો હોય છે. એને બદલે ઉત્તર પ્રદેશના મેરઠમાં એક પિતાએ સામાજિક રૂઢિચુસ્તતા તોડીને એક નવો ચીલો ચાતર્યો છે. પોતાની પુત્રીના છૂટાછેડા પર શોક મનાવવાને બદલે આ પરિવારે ઢોલ-નગારા અને પુષ્પવર્ષા સાથે તેનું ભવ્ય સ્વાગત કરીને આ પ્રસંગને ઉત્સવમાં ફેરવી નાખ્યો હતો. સોશિયલ મીડિયા પર આ અનોખા સ્વાગત ના વિડીયો હાલ ભારે વાયરલ થઇ રહ્યા છે અને લોકો પિતાના આ પ્રગતિશીલ વિચાર ના વખાણ કરી રહ્યા છે. મેરઠના શાસ્ત્રીનગર ની રહેવાસી પ્રતીક્ષા ના લગ્ન વર્ષ ૨૦૧૮ માં શાહજહાંપુરના મેજર ગૌરવ અગ્નિહોત્રી સાથે થયા હતા.…
(છગનલાલ મેવાડા ધ્વારા) સુરત. મહિલાઓના જાતિય શોષણ અને કાળા કરતૂતોના કારણે જેલમાં બંધ ભોન્દુબાબા અશોક ખરાતને બળાત્કારના મુખ્ય કેસ જેમાં તેના જ ઓફિસ સ્ટાફની સાત મહિનાની ગર્ભવતી પત્નીનું જાતિય શોષણ કરવાનો આરોપ છે એમાં ધરપકડ કરીને વિડીયો લિન્ક ધ્વારા મહારાષ્ટ્રના નાશિક જિલ્લાની એક કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો. જ્યાં ગુરુવારે તેને પાંચ દિવસની પોલીસ-કસ્ટડીમાં મોકલવામાં આવ્યો હતો. રિમાન્ડ અરજી પર દલીલો દરમ્યાન ખુલાસો થયો હતો કે પોલીસે હજી પણ એ શોધવાનું બાકી છે કે અશોક ખરાત તેના ગ્રાહકોને ડરાવવા માટે રમકડાંના સાપ અને વાઘનું ચામડું ક્યાથી લાવ્યો હતો.એથી કસ્ટડી લંબાવવામાં આવી હતી.
ધોની મારો આદર્શ, ફિનિશર બનવું છે મારું લક્ષ્ય IPL રાતોરાત સ્ટાર બન્યા બાદ મુકુલ ચૌધરી થયો ભાવુક મેચ બાદ મુકુલે પોતાની સફળતા અને પિતાના બલિદાનની ભાવુક કરી દે તેવી વાત શેર કરી હતી આઈપીએલ ૨૦૨૬ની સીઝનમાં કોલકાતા નાઈટ રાઈડર્સ અને લખનૌ સુપર જાયન્ટ્સ વચ્ચે રમાયેલી મેચમાં એક નવો સિતારો ઉભરી આવ્યો છે. ૨૧ વર્ષીય વિકેટકીપર બેટ્સમેન મુકુલ ચૌધરીએ માત્ર ૨૭ બોલમાં ૭ સિક્સર અને ૧ ચોગ્ગાની મદદથી અણનમ ૫૪ રન ફટકારીને લખનૌને ૩ વિકેટથી યાદગાર જીત અપાવી છે. મેચ બાદ મુકુલે પોતાની સફળતા અને પિતાના બલિદાનની ભાવુક કરી દે તેવી વાત શેર કરી હતી. મેચ બાદ આપેલા એક ઈન્ટરવ્યુમાં મુકુલ…
શું કોંગ્રેસને ગુજરાતથી કોઈ વાંધો છે? ખડગે બાદ હવે કન્હૈયા કુમારના નિવેદનથી ભારે ખળભળાટ “સૌથી મોટો ઘૂસણખોર ગુજરાતમાંથી આવ્યો છે” કન્હૈયાના આ વિવાદાસ્પદ નિવેદનથી ગુજરાતમાં ભારે રોષ વ્યાપી ગયો છે ચૂંટણીના ગરમાવા વચ્ચે આક્ષેપ-પ્રતિઆક્ષેપની રાજનીતિ હવે વ્યક્તિગત અને પ્રાદેશિક સ્તરે પહોંચી ગઈ છે. કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ ગુજરાતીઓ પર કરેલી અપમાનજનક ટિપ્પણી બાદ આસામમાં એક રેલી દરમિયાન કોંગ્રેસના ફાયરબ્રાન્ડ નેતા કન્હૈયા કુમારે ગુજરાત અને આસામના મુખ્યમંત્રી હિમંતા બિસ્વા સરમાને નિશાન બનાવીને એક એવું નિવેદન આપ્યું છે, જેનાથી ગુજરાતીઓમાં રોષ જાેવા મળી રહ્યો છે. આસામમાં ચૂંટણી પ્રચાર દરમિયાન કન્હૈયા કુમારે મંચ પરથી કહ્યું કે, “હું આવ્યો ત્યારે મને મીડિયાના એક પત્રકારે…
બિહારના નવા CM અંગે પટનાથી દિલ્હી સુધી બેઠકોનો દોર નીતિશ કુમારે રાજ્યસભા સાંસદ તરીકે શપથ લીધા સંસદ ભવનમાં રાજ્યસભાના સભાપતિ સી.પી. રાધાકૃષ્ણને નીતિશ કુમારને શપથ લેવડાવ્યા હતા બિહારના વરિષ્ઠ નેતા અને મુખ્યમંત્રી નીતિશ કુમારે આજે રાજ્યસભાના સભ્ય તરીકે શપથ લઈને પોતાની નવી સંસદીય ઇનિંગની શરૂઆત કરી છે. સંસદ ભવનમાં રાજ્યસભાના સભાપતિ સી.પી. રાધાકૃષ્ણને તેમને શપથ લેવડાવ્યા હતા. શપથ વિધિ પહેલા નીતીશ કુમારે જે.પી. નડ્ડા સાથે મુલાકાત કરી હતી. નીતીશ કુમાર હવે એવા નેતા બની ગયા છે જેઓ વિધાનસભા અને લોકસભાની સાથે બંને ઉચ્ચ ગૃહો (વિધાનપરિષદ અને રાજ્યસભા) ના પણ સભ્ય રહ્યા છે. નીતિશ કુમાર આજે સાંજે જ પટના પરત આવશે.…
UPIમાં ૫ મોટા ફેરફારની તૈયારીમાં RBI રૂ.૧૦ હજારથી વધુ રકમના ટ્રાન્ઝેક્શનમાં ૧ કલાકનો વિલંબ! ધારો કે તમે ૧૨ હજારનું પેમેન્ટ કર્યું, તો બેલેન્સ તમારા ખાતામાંથી કપાઈ જશે, પરંતુ પૈસા એક કલાક સુધી તમારી બેંક પાસે જ રહેશે દેશમાં ઓનલાઇન ફ્રોડ રોકવા માટે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ કેટલાક કડક પગલાં લીધા છે, જેને ૫-પોઇન્ટ સેફ્ટી પ્લાન કહેવામાં આવી રહ્યો છે. જાેકે હાલમાં આ માત્ર પ્રસ્તાવિત છે. હજુ અમલમાં આવ્યા નથી. આ પ્લાનમાં કિલ સ્વિચથી લઈને પેમેન્ટ પ્રક્રિયામાં એક કલાકના વિલંબ જેવી જાેગવાઈઓ સામેલ છે. આ નિયમો કેમ લાવવામાં આવી રહ્યા છે. નેશનલ સાયબર ક્રાઈમ રિપોર્ટના આંકડા અનુસાર, વર્ષ ૨૦૨૫માં ૨૮ લાખ…
સ્નાનાગારોમાં કોચ પૂરાં પાડવાનો કોન્ટ્રાક્ટ લેનારી એજન્સી પાસે જ ટ્રેઈન્ડ સ્ટાફ નથી! મ્યુનિ. સ્નાનાગાર ખાતામાં આઉટ સોર્સિંગનાં નામે ચાલતી ગરબડ : ટેન્ડર બહાર પાડવામાં ઘોર બેદરકારીની ચર્ચા મ્યુનિ.ના સ્નાનાગાર વિભાગમાં જરૂરી પુરૂષ અને મહિલા કોચની ભરતી કરવાને બદલે આઉટસોર્સિંગ કરવા માટે એક ખાનગી એજન્સીને કોન્ટ્રાક્ટ આપી દીધા પછી પણ ખાનગી એજન્સી મ્યુનિ.ની જરૂરિયાત પ્રમાણેના કોચ પૂરા પાડી શકી નથી તેમ છતાં તેની સામે બ્લેકલિસ્ટ સહિતના કડક પગલા લેવાને બદલે રાજ્યાશ્રય આપવામાં આવી રહ્યો હોવાનુ મ્યુનિ. વર્તુળોમાં ચર્ચાઇ રહ્યું છે.સ્નાનાગાર વિભાગ સાવ નાનો અલગ વિભાગ હોવા છતાં તેમાં પણ યેનકેન પ્રકારે ગોટાળા આચરવામાં આવે છે. એટલુ જ નહીં સ્નાનાગાર વિભાગમાં છેલ્લા…
AI આધારિત ટ્રેક મોનિટરિંગ સિસ્ટમ સહિતના પગલાંની જાહેરાત આરામદાયક મુસાફરી માટે રેલવે હવે કમ્પોઝિટ સ્લીપર્સનો ઉપયોગ કરશે રેલવે ટ્રેકની સ્થિતિનું મૂલ્યાંકન કરવા માટે AI આધારિત દેખરેખ માટે ઇન્સ્પેક્શન વ્હિકલમાં ગ્રાઉન્ડ પેનિટ્રેશન રડાર ડિવાઇસિસ સ્થાપિત કરાશે રેલવે મંત્રાલયે રેલવે મુસાફરોને વધુ સુરક્ષિત અને આરામદાયક બનાવવા માટે કમ્પોઝિટ સ્લીપર્સ અને એઆઇ આધારિત ટ્રેક મોનિટરિંગ સિસ્ટમ સહિતના શ્રેણીબદ્ધ પગલાંની ગુરુવારે જાહેરાત કરી હતી. રેલવે બ્રિજ એપ્રોચ તથા પોઇન્ટ્સ અને ક્રોસિંગ પર હવે કમ્પોઝિટ સ્લીપર્સનો ઉપયોગ કરશે, જેનાથી સફર વધુ આરામદાયક બનશે અને આંચકા આવશે નહીં. મંત્રાલયે સ્પેશ્યલ એઆઇ ડિવાઇસથી ટ્રેકનું મોનિટરિંગ કરવાની પણ જાહેરાત કરી છે.હાલના લોખંડ અને કોન્ક્રિટના સ્લીપર્સને જગ્યાએ નવા કમ્પોઝિટ…
કરારનું પાલન નહીં થાય ત્યાં સુધી સેના ત્યાં જ રહેશે: ટ્રમ્પ હોર્મુઝની ખાડીમાં બિછાવેલી સુરંગોનો ચાર્ટ જારી કરી ઈરાનની અમેરિકાને ચેતવણી ચાર્ટમાં દર્શવાયા મુજબ, જહાજાેએ હવે ઈરાનની મુખ્ય ભૂમિની નજીક આવેલા લારક ટાપુ પાસેથી પસાર થવું પડશે ઈરાને રેવલ્યુશનરી ગાર્ડ દ્વારા હોર્મુઝની ખાડીમાં બિછાવાયેલી માઈન્સનો નકશો પ્રકાશિત કરી અમેરિકાને આડકતરો સંદેશ આપ્યો હતો. ત્રણેય દેશો વચ્ચે કામચલાઉ યુદ્ધવિરામની જાહેરાત થઈ હોવા છતાં ઈરાન અને અમેરિકા દ્વારા યુદ્ધવિરામની શરતો અંગે વિપરીત દાવાઓ કરી રહ્યાં છે. ઈરાનનું કહેવું છે કે આ કરાર હેઠળ તે હોર્મુઝની સામુદ્રધૂની પર નિયંત્રણ રાખશે, ટોલ ટેક્સ વસૂલશે અને યુરેનિયમનું સંવર્ધન ચાલુ રાખશે.બીજી તરફ, અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે…
અજમેરમાં રસ્તા પર ઇસ્ત્રી કરનારાને આવક વેરા વિભાગે ફટકારી રૂપિયા ૫૯૮ કરોડની નોટિસ પ્રારંભિક તપાસમાં ખબર પડી હતી કે બે વર્ષ પહેલાં જિતેન્દ્રનું પાન કાર્ડ અને આધાર કાર્ડ ખોવાઈ ગયું હતું રાજસ્થાનમાં અજમેરના રામનગરમાં ફૂટપાથ પર ફક્ત પાંચ રુપિયામાં કપડાને ઇસ્ત્રી કરતાં જિતેન્દ્ર બાડોલિયાના પાનકાર્ડનો દૂરુપયોગ કરીને લગભગ ૫૯૮ કરોડ રૂપિયાની લેવડદેવડ કરવામાં આવી છે. દિવસભરની મહેનત કરીને થોડાઘણા રૂપિયા કમાઈ લેતા જિતેન્દ્રને ત્યારે ઝાટકો લાગ્યો જ્યારે આવકવેરા વિભાગે તેને ૫૯૮ કરોડ ૫૦ લાખ ૩૭ હજાર અને ૭૨૬ કરોડ રૂપિયાની નોટિસ ફટકારી. આવકવેરા વિભાગની આ નોટિસ જાેતાં જ જિતેન્દ્રના હોશ ઉડી ગયા. તેને સમજમાં ન આવ્યું કે તેના નામ પર…

© 2024 Garvi Gujarat. Created and Maintained by Creative web Solution


