- Bella promo code steps and methods
- Bella No Deposit Bonus: Account Verification Guide for UK Players
- Bella legit: How to verify your account and stay safe in the UK
- Bella promo code steps and methods for UK players
- Bella online registration steps: How UK players join Bella Casino
- મક્કા ડ્રોન હુમલાના દાવા પર સાઉદી અરેબિયા કડક, પાકિસ્તાનની પ્રતિક્રિયા
- હાવડામાં ગણેશજી અને PM મોદીની ‘ચાય પે ચર્ચા’ થીમ સામે વિવાદ
- એશિયન ગેમ્સમાંથી વરૂણ ચક્રવર્તી બહાર: વિપરાજ નિગમ ભારતીય ટીમમાં સામેલ
Author: garvigujrat
આજે વિધાનસભાના અંતિમ દિવસે આમ આદમી પાર્ટીના વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલીયાએ વિધાનસભા ખાતે મીડિયા સમક્ષ પોતાની વાત રજૂ કરતા જણાવ્યું હતું કે, આજે ગુજરાત રાજ્યની કાયદો અને વ્યવસ્થા મુદ્દે ગૃહમંત્રી માટે એક સવાલ હતો. પરંતુ મારો પ્રશ્ન પ્રાથમિકતામાં આવરી લેવામાં આવ્યો નહીં, જેના કારણે ગૃહમાં આ પ્રશ્ન મુદ્દે ચર્ચા થઈ નથી પરંતુ સરકારનો જે જવાબ મળ્યો છે તે જવાબનું વિશ્લેષણ કરીને તેની માહિતી જનતા સુધી પહોંચાડવી જરૂરી છે. સરકાર સલામતીના બમણા ફૂંકતી હોય છે પરંતુ જે આંકડા સામે આવ્યા છે તેનાથી આંખો ફાટી જાય એવી સ્થિતિ છે. મારો સવાલ હતો કે અમદાવાદ અને સુરત જિલ્લામાં કેટલા લોકો પાસે હથિયારના લાયસન્સ…
ગાંધીનગર વિધાનસભામાં થયેલ પ્રશ્નોતરી મામલે મીડિયાને સંબોધતા આમ આદમી પાર્ટીના વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ જણાવ્યું હતું કે આજે ગુજરાતની વિધાનસભાના છેલ્લા દિવસે મેં સરકારને પ્રશ્ન પૂછ્યો હતો અને સરકારે મને એનો જવાબ આપ્યો છે. જેમાં બહુ જ ગંભીર ઘટના સામે આવી છે. મેં એવું પૂછ્યું છે કે છેલ્લા ત્રણ વર્ષમાં સસ્તા અનાજની દુકાનેથી રેશન કાર્ડ ધારકોને ઘઉં આપવા માટે કયા ભાવે, કઈ એજન્સી પાસેથી કેટલા ઘઉં સરકારે ખરીદ્યા. આ જે ઘઉં સરકારે ખરીદ્યા અની હેરફેર કરવી પડે. માનો કે રાજ્ય કક્ષાએ ખરીદી કરી હોય તો જિલ્લા કક્ષાએ અને તાલુકા કક્ષાએ મોકલવા પડે, તો એની હેરફેર એટલે કે ટ્રાન્સપોર્ટેશન કરવા માટે…
આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલજી અને પંજાબના મુખ્યમંત્રી ભગવંત માનજીનું રાજકોટ એરપોર્ટ ખાતે આગમન થયું હતું. આ દરમિયાન રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલજીએ મીડિયા સમક્ષ પોતાની વાત રજૂ કરતા જણાવ્યું હતું કે, હું અને પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન ત્રણ દિવસના ગુજરાત પ્રવાસે આવ્યા છીએ. આજે ગુજરાતમાં હજારો અને લાખોની સંખ્યામાં લોકો આમ આદમી પાર્ટીમાં જોડાઈ રહ્યા છે આનાથી સ્પષ્ટ દેખાઈ રહ્યું છે કે ગુજરાત બદલાવ માંગી રહ્યું છે, આમ આદમી પાર્ટી આવનાર દિવસોમાં ખૂબ જ સારું પ્રદર્શન કરશે. થોડા દિવસોમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીનું આયોજન થવા જઈ રહ્યું છે, એમાં પણ આમ આદમી પાર્ટીનું ખૂબ જ…
ફિલ્મના ડિજિટલ રાઈટ્સ જિયો હોટસ્ટારે ખરીદ્યા.ધુરંધર ફિલ્મની જેમ ધુરંધર ૨ ફિલ્મ નેટફ્લિક્સ પર જાેવા નહીં મળે.ઘરે બેઠા ધુરંધર ધ રિવેન્જ ફિલ્મ જાેવી હોય તો આ વખતે ડિઝની પ્લસ હોટસ્ટારનું સબ્સક્રિપ્શન લેવું પડશે.આદિત્ય ધરની સ્પાઈ થ્રિલર ફિલ્મ ધુરંધરની સીક્વલ ફિલ્મ ધુરંધર ધ રિવેન્જ બોક્સ ઓફિસ પર છપ્પરફાડ કમાણી કરી રહી છે. ધુરંધર ધ રિવેન્જ ફિલ્મનો ક્રેઝ લોકો પર જાેવા મળી રહ્યો છે. રણવીર સિંહની ફિલ્મ ધુરંધર ધ રિવેન્જ લોકોને શાનદાર લાગી રહી છે. આ સાથે જ ધુરંધર ધ રિવેન્જ ફિલ્મ ઓટીટી પર ક્યારે આવશે તે જાણવાની આતુરતા પણ વધી છે. લોકો એ જાણવા માંગે છે કે ધુરંધર ધ રિવેન્જ ફિલ્મ ઓટીટી…
આજે કંગનાનું નામ ટોપ એક્ટ્રેસનાં લિસ્ટમાં શામેલ.પહેલી કિસ કરતી વખતે કંગનાની હાલત થઈ ગઈ હતી ખરાબ.કંગના ૪૦ વર્ષની ઉંમરમાં પણ સિંગલ લાઇફ એન્જાેય કરે છે.બોલિવૂડ ઇન્ડસ્ટ્રીની પોપ્યુલર એક્ટ્રેસ અને લોકસભા સાંસદ કંગના રનૌત સામાન્ય રીતે કોઈને કોઈ વાતને લઈને ચર્ચામાં રહેતી હોય છે. ૨૩ માર્ચના રોજ કંગના રનૌતે ૪૦મો બર્થડે સેલિબ્રેટ કર્યો. એક્ટ્રેસને અનેક ફેન્સે સોશિયલ મીડિયા દ્વારા બર્થડે વિશ કરી . આમ, આજે અમે તમને કંગનાના ફર્સ્ટ કિસના અનુભવ વિશે જણાવીશું. એક્ટ્રેસે પોતે આ વાત એક ઇન્ટવ્યૂમાં જણાવી હતી. કંગના રનૌત તેની જબરદસ્ત એક્ટિંગની સાથે તેના નિવેદનોને લઈને હંમેશાં ચર્ચામાં રહે છે. સામાન્ય રીતે અલગ-અલગ મુદ્દાઓ પર કંગના અનેક…
રાકેશ બેદીએ તારક મહેતા…માં પણ કામ કરેલું છે.ધૂરંધર ૨માં રાકેશ બેદીએ રણવીર સિંહને પણ અભિનયમાં પાછળ પાડી દીધો.રણવીર સિંહની ધૂરંધર ૨ ફિલ્મ જ્યારથી રિલીઝ થઈ છે ત્યારથી બોક્સ ઓફિસ પર સુનામી બનીને ફરી વળી છે.આદિત્ય ધરની ફિલ્મ ધૂરંધર ૨ એટલે કે ધૂરંધર ધ રિવેન્જે બોલીવુડમાં સફળતાના નવા અધ્યાય લખી નાખ્યા છે. આ ફિલ્મ અનેક રેકોર્ડ તોડી રહી છે. બોક્સ ઓફિસ પર સુનામી બની ગઈ છે. ફિલ્મે પોતાના પહેલા સોમવારને બોલીવુડના ઈતિહાસનો સૌથી મોટો સોમવાર પણ બનાવી દીધો. સૈકનિલ્કનો ડેટા દર્શાવે છે કે ધૂરંધર ૨એ સોમવારે એટલે કે રિલીઝના પાંચમા દિવસે લગભગ ૬૫ કરોડનું નેટ કલેક્શન કર્યું છે. જે બોલીવુડમાં સોમવાર…
વિવાદ વધતા અક્ષય કુમારે તોડ્યું મૌન.૨૬ વર્ષ નાની એક્ટ્રેસ સાથે રોમાન્સ કરતા અક્ષય કુમારનો લોકોએ ઉધડો લીધો.ખેલાડી કુમારે તેના પર પોતાનું રિએક્શન આપતા કહ્યું કે, હોલીવુડ ફિલ્મોમાં આવું નથી થતું શું?.અક્ષય કુમારે પોતાની અપકમિંગ ફિલ્મ ભૂત બંગલા માટે કમર કસી લીધી છે. આ ફિલ્મમાં તે પોતાનાથી ૨૬ વર્ષ નાની વામિકા ગાબ્બી સાથે રોમાન્સ કરતો જાેવા મળશે. ગત મંગળવારે ફિલ્મનું એક ગીત રીલિઝ થયું જેમાં અક્ષય કુમાર અને વામિકાની રોમેન્ટિક કેમિસ્ટ્રી જાેવા મળી છે. હવે સોશિયલ મીડિયા પર બંને એક્ટર્સ વચ્ચે એજ ગેપ પર સવાલ ઉઠવા લાગ્યા છે. અક્ષય કુમારને ૨૬ વર્ષ નાની એક્ટ્રેસ સાથે રોમાન્સ કરવા માટે ભારે ટ્રોલ કરવામાં…
बेस्ट राइटर का ऐवॉर्ड पाने वाले टीचर गुजरात स्टेट चिल्ड्रन्स लिटरेचर एकेडमी का सालाना कन्वेंशन 22 फरवरी 2026 को गुजरात विश्वकोष भवन में हुआ। इसमें साल 2023-2024 में पब्लिश हुई चिल्ड्रन्स लिटरेचर की किताबों में से बेस्ट किताबें चुनी गईं और उनके लेखकों को अवॉर्ड दिया गया। जिसमें, मॉडर्न चिल्ड्रन्स राइटर के तौर पर मशहूर श्री निकेताबेन व्यास को उनकी कॉमिक चिल्ड्रन्स स्टोरी बुक ‘गंगुना पराक्रमो’ के लिए शील्ड और कैश प्राइज के साथ कुसुमबेन भूपेंद्रभाई दवे बेस्ट राइटर अवॉर्ड से सम्मानित किया गया है। गुजरात स्टेट टेक्स्टबुक बोर्ड और समग्र शिक्षा अभियान के साथ राइटर और रिव्यूअर के तौर…
Teacher who received the best writer award The annual convention of the Gujarat State Children’s Literature Academy was held at Gujarat Vishwakosh Bhavan on 22 February 2026. In it, the best books were selected from the children’s literature books published in the year 2023-2024 and their authors were awarded. In which, Shri Niketaben Vyas, who has gained fame as a modern children’s writer, has been honored with the Kusumben Bhupendrabhai Dave Best Writer Award with a shield and cash prize for her comic children’s story book ‘GangunaParakramo’. Shri Niketaben Vyas, who works as a writer and reviewer with the Gujarat…
શ્રેષ્ઠ લેખિકાનો એવોર્ડ મેળવનાર શિક્ષક ગુજરાત વિશ્વકોષ ભવન ખાતે તા 22 ફેબ્રુઆરી 2026ના રોજ ગુજરાત રાજ્યની બાલ સાહિત્ય અકાદમીનું વાર્ષિક અધિવેશન યોજાઈ ગયું. તેમાં વર્ષ 2023-2024માં પ્રકાશિત થયેલ બાલ સાહિત્યના પુસ્તકોમાંથી શ્રેષ્ઠ પુસ્તક પસંદ કરીને તેના લેખકોને એવોર્ડ આપવામાં આવ્યાં. જેમાં અર્વાચીન બાલસાહિત્યકાર તરીકે નામના મેળવનાર શ્રી નિકેતાબેન વ્યાસને તેમના હાસ્ય બાળવાર્તાઓના પુસ્તક ‘ગંગુના પરાક્રમો’ માટે કુસુમબેન ભુપેન્દ્રભાઈ દવે શ્રેષ્ઠ લેખિકા એવોર્ડથી શિલ્ડ અને રોકડ પુરસ્કાર આપીને સન્માનિત કરવામાં આવ્યાં છે. ગુજરાત રાજ્ય પાઠ્યપુસ્તક મંડળ અને સમગ્ર શિક્ષા અભિયાન સાથે લેખક અને સમીક્ષક તરીકે કાર્યરત શ્રી નિકેતાબેન વ્યાસે ગુજરાતી શીખો ભાગ 1, ગુજરાતી શીખો ભાગ 2, ચિત્રવાર્તા શ્રેણી ભાગ 1…

© 2024 Garvi Gujarat. Created and Maintained by Creative web Solution


