- સ્ટ્રેસ દૂર કરવા મહિલાએ ₹258 કરોડની ઓનલાઈન શોપિંગ કરી, 2,000 ઓર્ડર કેન્સલ કરતાં જેલ
- મહિલા અનામત કાયદા પર રિજિજુ-રાહુલ આમને-સામને, રાહુલનો સવાલ: ‘3 વર્ષથી બિલ કેમ લાગુ નથી?’
- ફ્રાન્સ સાથે ભારતની મોટી ડીલ! છઠ્ઠી પેઢીના ફાઈટર જેટ માટે FCASમાં જોડાવાની તૈયારી
- ગુજરાતમાં 14 ઓગસ્ટ સુધી વરસાદી માહોલ, 10 જિલ્લામાં ગાજવીજ સાથે વરસાદની આગાહી
- ગોપાલ ઇટાલિયાનો સી.આર. પાટીલને પડકાર: ‘સુરતની દેશની શ્રેષ્ઠ 50 સરકારી શાળાઓનું લિસ્ટ જાહેર કરો’
- ખેડૂત નેતા પિયૂષ પરમાર પર 9મી FIRનો દાવો, કહ્યું: ‘ખેડૂતો માટે લડતો રહીશ, ડરવાનો નથી’
- ખેડૂત નેતા પિયુષ પરમાર સામે ફરિયાદ મામલે AAPનો વિરોધ, પ્રવીણ રામે ભાજપ પર સાધ્યું નિશાન
- અમદાવાદમાં રાષ્ટ્રીય હથકરઘા દિવસની ઉજવણી, 280 સહભાગીઓની હાજરીમાં વણકરોને રાજ્ય હથકરઘા પુરસ્કાર એનાયત
Author: garvigujrat
(છગનલાલ મેવાડા ધ્વારા) સુરત. સુરત નગરપાલિકા ના મ્યુ. કમિશનર તરીકે એમ.નાગરાજન ફરજ ઉપર હાજર થતાંજ શહેર ની સ્વચ્છતાને પ્રાધાન્ય આપી પોતે સફાઈ કામગીરી અંગે કડક વલણ અપનાવેલ હતું અને વહેલી સવારથી જ સફાઈ ની કામગીરી માટે જાત નિરીક્ષણ માટે નીકળી પડતાં હતાં. એવામાં સેન્ટ્રલ ઝોન ના સફાઈ કામગીરીના રાઉન્ડ દરમ્યાન અગાઉથી જાણ હોવા છતાં ડો. અજીત ભટ્ટ નાયબ આરોગ્ય અધિકારી કે તેમના હાથ નીચેના કર્મચારીઓ સ્થળ ઉપર હાજર ના રહ્યા. ડો .અજિત ભટ્ટે ફોન ઉપાડવાની પણ તસ્દી ના લીધી .જેથી મ્યુ. કમિશનરે નારાજ થઈ ડો.અજિત ભટ્ટ ને સસ્પેન્ડ કરવા નિર્ણય લીધો. સુરત મહાનગરપાલિકા ના કેટલાક અધિકારીઓ ડો. અજિત ભટ્ટ ને…
(છગનલાલ મેવાડા ધ્વારા) સુરત. સુરત શહેરમાં આવેલ ઉમરવાડા સીટી સર્વે નં. ૨૧૭૭ ટીપી સ્કીમ નં.૮ (ઉમરવાડા) ફાયનલ પ્લોટ નં. ૮૩ જેનું ક્ષેત્રફળ ૧૧૨૦૯ ચો.મી જગ્યાના મૂળ માલિક કબજેદારો ઝારાવાડ મુલતાની પંચ કબ્રસ્તાન ટ્રસ્ટના ટ્રસ્ટીઓએ તા.૩/૧૨/૨૦૧૪ ના રોજ સમજૂતી કરાર થી છગનલાલ ડી. મેવાડાને માલિકી હક્ક આપેલ અને ત્યારથી છગનલાલ મેવાડા એ જગ્યાના માલિક વહીવટદાર તરીકે વહીવટ કરી રહેલ છે. આ જગ્યા પચાવી પાડવા નરેશ અગ્રવાલ નામના ઇસમે ધમપછાડા કરી યેનકેન પ્રકારે જગ્યા પચાવી પાડવા છગનલાલ મેવાડા વિરુધ્ધ હાલના સુરત શહેરના કલેક્ટર સૌરભ પારધી અને ગુજરાત જમીન પચાવી પાડવા (પ્રતિબંધ) અધિનિયમ ૨૦૨૦ ની જોગવાઈઓ મુજબ તા.૨૯/૦૭/૨૦૨૫ ના રોજ લેન્ડ ગ્રેબીંગ કમિટીએ…
TDO સામે લગાવ્યા ગંભીર આક્ષેપો.મેંદરડા તાલુકા પંચાયત પ્રમુખનું સનસનાટી ભર્યું રાજીનામુ.તેમના રાજીનામા પાછળ વહીવટી તંત્ર સાથેના ઘર્ષણને મુખ્ય કારણ ગણાવવામાં આવી રહ્યું છે.જૂનાગઢ જિલ્લાના મેંદરડા તાલુકાના રાજકારણમાં આજે મોટો ઉથલપાથલ જાેવા મળ્યો છે. મેંદરડા તાલુકા પંચાયતના પ્રમુખ જયકિશન માકડીયાએ અચાનક પોતાના પદ પરથી રાજીનામું આપી દેતા ખળભળાટ મચી ગયો છે. લાંબા સમયથી ચાલી રહેલા આંતરિક અસંતોષ બાદ પ્રમુખે રાજીનામું આપતા અનેક તર્ક-વિતર્ક સર્જાયા છે. જાેકે, તેમના રાજીનામા પાછળ વહીવટી તંત્ર સાથેના ઘર્ષણને મુખ્ય કારણ ગણાવવામાં આવી રહ્યું છે. જયકિશન માકડીયાએ તાલુકા વિકાસ અધિકારી (TDO) પર અત્યંત ગંભીર આક્ષેપો કર્યા છે. તેમણે જણાવ્યું છે કે,TDO દ્વારા તેમની સાથે સતત ભેદભાવભર્યું વર્તન…
અંબાજીમાં યાત્રિકો માટે નિ:શુલ્ક ભોજનની વ્યવસ્થા રહેશે યથાવત્.ગેસની વધુ અછત સર્જાશે તો ચુલા પર લાકડાની મદદથી યાત્રિકોને નિ:શુલ્ક જમાડવામાં આવશે.અમેરિકા ઈરાન વચ્ચે ચાલી રહેલા યુદ્ધને કારણે સમગ્ર વિશ્વમાં તેલની અને ગેસની કટોકટી સર્જાઈ છે. જેની અસર હવે ભારત પર પણ પડવાની શરૂ થઈ ગઈ છે. દેશમાં હાલ તો પૂરવઠો જાળવી રાખવા અને ડોમેસ્ટિક ગેસની અછત ન સર્જાય તે માટે સરકારે કોમર્શિયલ ગેસ પર કાપ મુક્યો છે. ત્યારે યાત્રાધામ અંબાજીમાં હાલ તો ગેસની કોઈ અછત જણાતી નથી. મંદિર પ્રશાસનના જણાવ્યા અનુસાર યાત્રાધામ અંબાજી ખાતે દરરોજ ૫ હજાર જેટલા ભક્તો બંને ટાઈમ નિશુલ્ક જમી શકે તેવી વ્યવસ્થા કરવામાં આવે છે. હાલ તો…
શાળાઓને ગેસની વ્યવસ્થા માટે કલેક્ટરોને તાકીદ.બાળકોનું ભોજન નહીં અટકે: PM પોષણ યોજનાના કમિશનરનો આદેશ.બાલવાટિકાથી ધોરણ ૮ સુધીના બાળકોને નિયમિત ભોજન પહોંચાડવું એ રાજ્ય સરકારની કાનૂની બાંહેધરીરૂપ ફરજ છે.મિડલ ઈસ્ટમાં યુદ્ધના કારણે ઊભી થયેલી એલપીજી ગેસની અછતની સીધી અસર શાળાઓના મધ્યાહન ભોજન પર ન પડે તે માટે રાજ્ય સરકાર એક્શન મોડમાં આવી છે. પીએમ પોષણ યોજનાના કમિશનરે તમામ જિલ્લા કલેક્ટરો અને મ્યુનિસિપલ કમિશનરોને પત્ર લખીને શાળાઓ અને સેન્ટ્રલાઈઝ્ડ કિચન માટે ગેસનો પુરવઠો કોઈપણ અવરોધ વિના અને પ્રાથમિકતાના ધોરણે પૂરો પાડવા સૂચના આપી છે.પીએમ પોષણ યોજનાના સંયુક્ત કમિશનર એન.એસ. ગુપ્તા દ્વારા ૧૩મી માર્ચ ૨૦૨૬ના રોજ બહાર પાડવામાં આવેલા પરિપત્રમાં સ્પષ્ટ કરવામાં આવ્યું…
CSK વિરુદ્ધ કોપીરાઈટનો આરોપ IPL 2026ની શરૂઆત પહેલા CSK વિરુદ્ધ કેસ નોંધાયો. IPL 2026ની શરૂઆત પહેલા પાંચ વખતની ચેમ્પિયન ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK) કાનૂની વિવાદોમાં ફસાઈ ગઈ છે. સન ટીવી નેટવર્ક લિમિટેડે મદ્રાસ હાઈકોર્ટમાં CSK વિરુદ્ધ કોપીરાઈટ ઉલ્લંઘનનો કેસ દાખલ કર્યો છે. ફ્રેન્ચાઇઝ પર આરોપ છે કે તેણે જેલર, જેલર ૨ અને કૂલી જેવી ફિલ્મોના ગીતો, સંવાદો અને બેકગ્રાઉન્ડ મ્યુઝીકનો ગેરકાયદેસર રીતે સોશિયલ મીડિયા પર પ્રમોટ કરવા માટે ઉપયોગ કર્યો છે. ૧ માર્ચ, ૨૦૨૬ના રોજ CSK એ તેની નવી જર્સી લોન્ચ કરવા માટે એક વિડિઓ પોસ્ટ કર્યો હતો, જેમાં રજનીકાંતની ફિલ્મોના ઓડિયો ટ્રેક હતા – ખાસ કરીને ટીમ કેમ્પમાં એમએસ…
‘આપ’ કિસાન નેતા પ્રવિણ રામ જેલની બહાર આવતાની સાથે જ સરકાર ફરીથી ઘેડ મુદે એક્શનમાં આવી છે. થોડા મહિનાઓ પહેલા જ ‘આપ’ નેતા પ્રવિણ રામે ઘેડના ખેડૂતો માટે 14 દિવસની સફળ પદયાત્રા કાઢી હતી. ત્યારે આ પદયાત્રાની અસરના કારણે સરકાર ઘેડ મુદે સફાળી જાગી હોય એવા દ્રશ્યો ઉપસ્થિત થયા છે. ‘આપ’ નેતા પ્રવિણ રામે સરકારની ઘેડ માટે 1423 કરોડની મંજૂરી આપ્યા ઉપર વિડીયોના માધ્યમથી પ્રતિક્રિયા આપતા જણાવ્યું કે, સરકારે પદયાત્રા વખતે જ ઘેડ મુદે 1423 કરોડની વહીવટી મજૂરી આપી હોવાની જાહેરાત કરી હતી અને અત્યારે પણ એ જ જાહેરાત કરીને વાહ વાહી લુંટવાનો પ્રયાસ કરી રહી છે. પ્રવીણ રામે આગળ…
રબારી સમાજે કહ્યું, સમાજની એકતા અને તાકાતની જીત.ગાયિકા કિંજલ રબારી પોતાના નિવાસે પરત ફરી.સમાજના આગેવાનોની બેઠક બાદ કિંજલ ઘરે પરત ફરી.કિંજલ રબારીના પ્રેમલગ્ન વિવાદનો હાઈવોલ્ટેજ ડ્રામા બાદ અંત આવ્યો છે. ગાયિકા કિંજલ રબારી પોતાના નિવાસે પરત ફરી છે. સમાજના આગેવાનોની બેઠક બાદ કિંજલ રબારી ગતરાત્રે પોતાના ઘરે પરત ફરી ગઈ છે. સમાજના આગેવાનોએ આ બાબતને રબારી સમાજની જીત ગણાવી છે. ગુજરાતની ગાયિકા કિંજલ રબારીના પ્રેમલગ્ન વિવાદથી હવે ભાગ્યેજ કોઈ અજાણ હશે. રબારી સમાજની દીકરીએ સમાજ સામે બાંયો ચઢાવીને પ્રેમલગ્ન કર્યા હતા, અને નાયબ મુખ્યમંત્રી પાસે સુરક્ષાની માંગ કરતા વીડિયો પણ જાહેર કર્યા હતા. પરંતું બે દિવસના આંતરજ્ઞાતિય વિવાદ બાદ ઘીના…
યુદ્ધના કારણે મોંઘી થઈ હવાઈ મુસાફરી!.ઈન્ડિગો-એર ઈન્ડિયા બાદ હવે અકાસાએ પણ ઝીંક્યો ભાવવધારો.અકાસા એર ૧૫ માર્ચથી ફ્લાઈટની ટિકિટ પર ૧૯૯થી લઈને ૩૦૦ રૂપિયા સુધીનો ઈંધણ સરચાર્જ લાગુ કરશે.એર ઈન્ડિયા અને ઈન્ડિગો બાદ હવે અકાસા એર દ્વારા પણ ફ્લાઈટની ટિકિટો પર વધારાનો ચાર્જ વસૂલવાની જાહેરાત કરવામાં આવી છે. પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા સંઘર્ષને કારણે આંતરરાષ્ટ્રીય બજારમાં તેલની કિંમતોમાં થયેલા વધારાને પગલે આ ર્નિણય લેવાયો છે. એરલાઇનના સત્તાવાર નિવેદન અનુસાર, ૧૫ માર્ચથી ડોમેસ્ટિક અને ઇન્ટરનેશનલ બંને રૂટ પર ટિકિટના દરોમાં વધારો જાેવા મળશે. અકાસા એર ૧૫ માર્ચથી ફ્લાઈટની ટિકિટ પર ૧૯૯થી લઈને ૩૦૦ રૂપિયા સુધીનો ઈંધણ સરચાર્જ લાગુ કરશે. અગાઉ એર ઈન્ડિયા,…
બુમરાહ પણ રહી ગયો પાછળ.શુભમન ગિલનો જલવો! વિરાટ-રોહિતને પછાડી જીત્યો BCCI નો સૌથી મોટો એવોર્ડ.શાનદાર પ્રદર્શન બદલ શુભમન ગિલને પોલી ઉમરીગર અને સ્મૃતિ મંધાનાને બેસ્ટ વુમન્સ ક્રિકેટરનો ખિતાબ.ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) એ વર્ષ ૨૦૨૫ ની સીઝન માટે શાનદાર પ્રદર્શન કરનાર ખેલાડીઓનું સન્માન કરવા BCCI નમન એવોર્ડ્સ ૨૦૨૬ ની જાહેરાત કરી દીધી છે. શનિવારે જાહેર થયેલી આ યાદીમાં ભારતીય ટેસ્ટ અને ODI ટીમના કેપ્ટન શુભમન ગિલને વર્ષનો સૌથી મોટો એવોર્ડ (મેન્સ ક્રિકેટર ઓફ ધ યર) આપવાનો ર્નિણય લેવાયો છે. મહિલા ક્રિકેટમાં સ્મૃતિ મંધાનાએ ફરી એકવાર મેદાન માર્યું છે. જાેકે, ક્રિકેટ ચાહકો માટે થોડી આશ્ચર્યની વાત એ છે કે આ વખતે…




