Author: garvigujrat

રેલવેને ૧૪૦ કરોડની કમાણી ૫ મહિનામાં ૧૮ લાખ લોકો વગર ટિકિટે ટ્રેન મુસાફરી કરતા ઝડપાયા દંડની રકમ ૨૫૦થી વધારીને ૫૦૦ કરાતા વસૂલાતમાં ૪૦%નો ઉછાળો આવ્યો : તહેવારોમાં ચેકિંગ સઘન બનાવાશે ભારતીય રેલવેમાં મુસાફરી કરવી એ સામાન્ય નાગરિકો માટે સસ્તી અને આરામદાયક માનવામાં આવે છે, પરંતુ વગર ટિકિટે મુસાફરી કરતા લોકો સામે સેન્ટ્રલ રેલવેએ મોટા પાયે આક્રમક ઝુંબેશ હાથ ધરી છે. રેલવે તંત્રએ અનધિકૃત અને વિના ટિકિટ મુસાફરી પર તવાઈ બોલાવી છે, જેના પરિણામે છેલ્લા માત્ર પાંચ મહિનામાં જ રેલવેને દંડ પેટે કરોડો રૂપિયાની જંગી આવક થઈ છે. સેન્ટ્રલ રેલવે દ્વારા જારી કરાયેલા આંકડા અનુસાર, ચાલુ નાણાકીય વર્ષમાં એપ્રિલથી ઓગસ્ટ ૨૦૨૬…

Read More

સરકારે બદલ્યા પેકેજિંગના નિયમો ટૂથપેસ્ટથી લઈ સાબુ, શેમ્પૂ સહિતની વસ્તુઓ વેજ છે કે નોનવેજ જાણવું થશે સરળ નવા ફેરફાર અંતર્ગત દરેક પ્રકારના પ્રોડક્ટ પર ગ્રીન ડોટ અને રેડ અથવા બ્રાઉન ડોટ લગાડવું ફરજિયાત હશે માર્કેટમાંથી ખાવા પીવાની કોઈ પણ વસ્તુની ખરીદી કરતી વખતે ગ્રાહકો તેના પર લાલ અને લીલા રંગનું નિશાન જાેતા હોય છે. આ નિશાની દર્શાવે છે કે તે વસ્તુ વેજ છે કે નોનવેજ. હવે આ નિયમમાં ફેરફાર કરવામાં આવ્યા છે અને ફક્ત ખાવા પીવાની વસ્તુ પર જ નહીં ટૂથપેસ્ટ, સાબુ સહિતની વસ્તુઓ પર પણ વેજ-નોન વેજનું નિશાન કરવું ફરજિયાત કરવામાં આવ્યું છે. વિવિધ પ્રોડક્ટને ધ્યાનમાં રાખીને સરકારે એક…

Read More

એશિયન ગેમ્સમાં ૨૮ વર્ષ બાદ ભારતને વેટલિફ્ટિંગમાં મળ્યો મેડલ મીરાબાઈ ચાનુંએ સિલ્વર મેડલ જીતી ઇતિહાસ રચ્યો મીરાબાઈ ચાનુએ સ્નેચ ઇવેન્ટમાં ૮૭ કિલોગ્રામ વજન ઉઠાવ્યું હતું : જ્યારે ક્લીન એન્ડ જર્કમાં તેમણે ૧૧૧ કિલોગ્રામ વજન ઉઠાવ્યું હતું : આમ તેઓ બીજા સ્થાને રહ્યાં મિરાબાઈ ચાનુએ આખરે એશિયન ગેમ્સમાં મેડલ જીતવાનું સપનું પૂરું કર્યું છે. ૪૯ કિલોગ્રામ વેઇટ કેટેગરીમાં મિરાબાઈએ ભારત માટે સિલ્વર મેડલ જીત્યો છે. મીરાબાઈ ચાનુએ સ્નેચ ઇવેન્ટમાં ૮૭ કિલોગ્રામ વજન ઉઠાવ્યું હતું. જ્યારે ક્લીન એન્ડ જર્કમાં તેમણે ૧૧૧ કિલોગ્રામ વજન ઉઠાવ્યું હતું. આમ, કુલ ૧૯૮ કિલોગ્રામ વજન સાથે તેઓ બીજા સ્થાને રહ્યાં હતાં. ૧૯૯૮ બાદ આ ઇવેન્ટમાં ભારતનો આ…

Read More

યુટ્યુબરે પ્રતિમા તોડી પાડવાની આપી ધમકી! અમેરિકામાં હનુમાનજીની ૯૦ ફૂટ ઊંચી પ્રતિમા સામે વિવાદ ચૂંટણી અભિયાન દરમિયાન ઇમિગ્રન્ટ વિરોધી કથાઓ અને જાતિવાદ વારંવાર સામે આવી રહ્યા છે અમેરિકાના ટેક્સાસમાં ભગવાન હનુમાનની ૯૦ ફૂટ ઊંચી પ્રતિમા ફરી એકવાર રાજકીય અને ધાર્મિક ચર્ચાનું કેન્દ્ર બની છે. કન્ઝર્વેટીવ યુટ્યુબર અને MAGA કાર્યકર્તા જેસી હ્યુજીસે સોશિયલ મીડિયા પર પ્રતિમાનો ફોટો શેર કરીને લખ્યું, “બાય ધ વે, જ્યારે આપણે જીતીશું, ત્યારે આપણે તેને તોડી નાખીશું.” આ પોસ્ટે એક જૂના વિવાદને ફરીથી ઉશ્કેર્યાે. હિન્દુ સંગઠનો, નિવૃત્ત સૈનિકો અને ભારતીય-અમેરિકન સમુદાયે આ ટિપ્પણીની ધાર્મિક દ્વેષને ઉશ્કેરવા અને દેશભક્તિ વિરોધી મુદ્દા તરીકે ટીકા કરી છે.ટેક્સાસના શુગરલેન્ડમાં અસ્થાલક્ષી મંદિર…

Read More

તાર્કિક વિસંગતતા ઓળખવા માટેનાં આધાર અંગે સ્પષ્ટતા જરૂરી ચૂંટણી પંચ સમજ્યા વિચાર્યા વગર નોટિસ મોકલી રહ્યું છે : સુપ્રીમ એસઆઇઆર હેઠળ ૩૩ લાખથી વધુ મતદારોને નજીવા કારણોસર નોટિસ આપવામાં આવી હોવાનો અરજકર્તાનો દાવો દિલ્હીમાં સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (એસઆઇઆર) પ્રક્રિયા હેઠળ લોકોને સમજી વિચાર્યા વગર નોટિસ મોકલવામાં આવી રહી છે અને પંચે કેટલીક વધારાની સુરક્ષાત્મક વ્યવસ્થાઓ વિશે વિચારવું જાેઇએ તેમ સુપ્રીમ કોર્ટે મંગળવારે ચૂંટણી પંચને જણાવ્યું હતું.ચૂંટણી પંચ નોટિસ જારી કરવાના ચોક્કસ કારણોનો પૂરતો ખુલાસો કરવામાં નિષ્ફળ રહ્યું છે : અરજકર્તામુખ્ય ન્યાયમૂર્તિ સૂર્યકાંત અને ન્યાયમૂર્તિ જાેયમાલ્ય બાગચી અને ન્યાયમૂર્તિ વી મોહનાની બેન્ચે ચૂંટણી પંચને જણાવ્યું હતું કે તાર્કિક વિસંગતતા ઓળખવા માટેનાં…

Read More

ઓડિશામાં રેડ એલર્ટ અને વહીવટી તંત્ર ખડેપગે બંગાળની ખાડીમાં ‘ડીપ ડિપ્રેશન’ એક્ટિવ થતાં અનેક રાજ્યોમાં વરસાદનું એલર્ટ પરિસ્થિતિની ગંભીરતા જાેતાં સાત જિલ્લાઓમાં શૈક્ષણિક સંસ્થાઓ ૨૪ સપ્ટેમ્બર સુધી બંધ રાખવાનો આદેશ અપાયો દેશના અનેક વિસ્તારોમાં ચોમાસું ફરી એકવાર રૌદ્ર સ્વરૂપ ધારણ કરી રહ્યું છે. બંગાળની ખાડી ઉપર સર્જાયેલા ગંભીર દબાણ (ડીપ ડિપ્રેશન) ના કારણે પૂર્વીય, મધ્ય અને દક્ષિણ ભારતના અનેક રાજ્યોમાં હવામાનનો મિજાજ બદલાયો છે. ભારતીય હવામાન વિભાગ ના જણાવ્યા અનુસાર, આ સિસ્ટમ ગતિશીલ બનીને જમીન સાથે ટકરાવા જઈ રહી છે, જેના કારણે આગામી દિવસોમાં અનેક જગ્યાએ ભારેથી અતિભારે વરસાદની ચેતવણી આપવામાં આવી છે.હવામાન વિભાગની ચેતવણીને પગલે ઓડિશામાં સૌથી વધુ અસર…

Read More

બેગાની શાદી મેં અબ્દુલ્લા દિવાના! તુર્કીયેના રાષ્ટ્ર પ્રમુખ એર્દાેગનની UNGA માં ‘નાપાક’ હરકત છેલ્લા ઘણા વર્ષાેથી તુર્કીયેના રાષ્ટ્ર પ્રમુખ વારંવાર સંયુક્ત રાષ્ટ્ર મહાસભાના મંચ પરથી કશ્મીરનો મુદ્દો ઉઠાવતા રહ્યા છે તુર્કીયેના રાષ્ટ્ર પ્રમુખ રેસેપ તૈયપ એર્દાેગને ફરી એકવાર સંયુક્ત રાષ્ટ્ર મહાસભા (UNGA) ના મંચ પરથી કશ્મીરનો મુદ્દો ઉઠાવ્યો છે. તેમણે કહ્યું કે, દક્ષિણ એશિયાના તમામ વિવાદો, જેમાં કશ્મીરનો મુદ્દો પણ સામેલ છે, તેને સંયુક્ત રાષ્ટ્ર ચાર્ટરના ળેમવર્ક અંતર્ગત વાટાઘાટો દ્વારા ઉકેલવો જાેઈએ.અમેરિકાના ન્યૂયોર્કમાં આયોજિત સંયુક્ત રાષ્ટ્ર મહાસભા (UNGA) ની બેઠકમાં મંગળવારે (૨૨ સપ્ટેમ્બર, ૨૦૨૬) પોતાના સંબોધન દરમિયાન તુર્કીયેના રાષ્ટ્ર પ્રમુખ એર્દાેગને કહ્યું, ‘દક્ષિણ એશિયામાં એ ખૂબ જ જરૂરી છે કે,…

Read More

ફિલ્મમાં એક મોટો સ્ટાર મહેમાન ભૂમિકામાં દેખાશે પ્રભાસની ફિલ્મ કલ્કિ ટુનું ૩૦ ટકા શૂટિંગ પુરૂ થઇ ગયું ‘કલ્કિ ૨૮૯૮ એડી’માં અમિતાભ બચ્ચન, કમલ હાસન, પ્રભાસ અને દીપિકા જેવી જબરદસ્ત સ્ટારકાસ્ટ હતી પ્રભાસની આગામી ફિલ્મ ‘કલ્કિ ટ’ુનું ૩૦ ટકા શૂટિંગ પુરૂ થઇ ચૂક્યું છે. તેલુગુ સ્ટાર નાની અને વિજય દેવરકોન્ડા આ ફિલ્મમાં કેમિયો કરી રહ્યા છે તેવી અટકળો બાદ એક મોટા ફિલ્મસ્ટારને ફિલ્મમાં મહત્વનો કેમિયો કરવા રાજી કરી લેવાયો છે.૨૦૨૪માં આવેલી ‘કલ્કિ ૨૮૯૮એડી’ની સિક્વલમાં આલિયા ભટ્ટ અને સાઇ પલ્લવીના નામો પણ ચમક્યા છે. ‘કલ્કિ ૨૮૯૮ એડી’માં દીપિકા પાદુકોણે મુખ્ય ભૂમિકા ભજવી હતી તેના સ્થાને સાઇ પલ્લવીને લેવામાં આવી હોવાની પણ અટકળો…

Read More

ગરૂડ પુરાણ પર આધારીત ફિલ્મ હશે અજય દેવગણની થ્રીલરનું નામ બદલી સૂર્યસ્પર્શ કરવામાં આવ્યું ૨૦૨૭ના ઉત્તરાર્ધમાં રજૂ થનારી આ હોરર ફિલ્મનું શૂટિંગ નવેમ્બર મહિનામાં કરવામાં આવશે અજય દેવગણની ફિલ્મ ‘ગૃહ પ્રવેશ’નું નામ બદલીને હવે ‘સૂર્ય સ્પર્શ’ કરવામાં આવ્યું છે. રોહિત જુગરાજ ર્નિદેશિત ફિલ્મમાં અજય દેવગણ એક ભેદી પાત્ર ભજવતો જાેવા મળશે.ગરૂડ પુરાણ આધારીત આ ફિલ્મમાં ભગવાન વિષ્ણુ અને પક્ષીરાજ ગરૂડ વચ્ચે થતાં સંવાદની વાત વણી લેવામાં આવશે. ફિલ્મના રહસ્યમય અને ડરામણાં માહોલને જાેતાં તેનું નવું નામ ‘સૂર્યસ્પશ’ર્ યોગ્ય છે તેવો દાવો કરાયો છે.ફિલ્મને ૨૦૨૭ના ઉત્તરાર્ધમાં રજૂ કરવાની નેમ હોઇ ફિલ્મનું શૂટિંગ સપ્ટેમ્બરથી શરૂ કરી દેવામાં આવ્યું છે જે આખો નવેમ્બર…

Read More

ફેશન જગતમાં શોકનું મોજું સુપરમોડેલ સિન્ડી ક્રોફોર્ડના પુત્ર, પ્રેસ્લી ગેર્બરની ૨૭ વર્ષની વયે વિદાય ૧૯૯૯ માં કેલિફોર્નિયામાં જન્મેલા પ્રેસ્લી સિન્ડી મોડેલ અને અભિનેત્રી કૈઆ ગેર્બરના મોટા ભાઈ હતા ફેશન અને ગ્લેમર ઉદ્યોગ માટે દુ:ખદ સમાચાર છે. વિશ્વ વિખ્યાત સુપરમોડેલ સિન્ડી ક્રોફોર્ડ અને ઉદ્યોગપતિ રેન્ડે ગેર્બરના પુત્ર અને પ્રખ્યાત મોડેલ અને ઉદ્યોગસાહસિક, પ્રેસ્લી ગેર્બરનું ૨૭ વર્ષની વયે અવસાન થયું છે. લોસ એન્જલસ કાઉન્ટી મેડિકલ એક્ઝામિનર અનુસાર, પ્રેસ્લીએ લોસ એન્જલસના એક પુનર્વસન કેન્દ્રમાં અંતિમ શ્વાસ લીધા. જાેકે, તેના મૃત્યુનું ચોક્કસ કારણ હજુ સુધી જાહેર કરાયું નથી. સિન્ડી ક્રોફોર્ડના પ્રતિનિધિએ દુ:ખદ સમાચારની પુષ્ટિ કરતાં કહ્યું, “પરિવાર આ ખૂબ જ મુશ્કેલ અને દુ:ખદ સમયમાં…

Read More